ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/વ/વ્યવધાન કથાઘટક: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''વ્યવધાન કથાઘટક(Blind motif)'''</span> : કથાના વેગને કે કાર્યને...")
(No difference)

Revision as of 09:22, 1 December 2021


વ્યવધાન કથાઘટક(Blind motif) : કથાના વેગને કે કાર્યને કોઈ રીતે સહાયક નહીં નીવડનારું અને ઊલટાનું કથાવિકાસમાં અસાધારણ શિથિલતા લાવનારું કથાઘટક. ચં.ટો.