ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/વ/વ્યુત્પત્તિવિચાર: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''વ્યુત્પત્તિવિચાર (Etymology)'''</span> : શબ્દોનાં ઉદ્ગમ, રચના...")
 
No edit summary
 
Line 5: Line 5:
{{Right|હ.ત્રિ.}}
{{Right|હ.ત્રિ.}}
<br>
<br>
{{HeaderNav2
|previous = વ્યુત્પત્તિ
|next =
}}

Latest revision as of 12:26, 3 December 2021


વ્યુત્પત્તિવિચાર (Etymology) : શબ્દોનાં ઉદ્ગમ, રચના અને વિકાસનું અધ્યયન કરતી ભાષાવિજ્ઞાનની શાખા. નૃત્ય > નાચ અને ઉપાધ્યાય > ઓઝા જેવા ધ્વનિઅર્થવૈજ્ઞાનિક પરિવર્તનો ભાષાના શબ્દોમાં કઈ રીતે આવ્યાં તે અહીં શોધનો વિષય છે. સાહિત્યમાં પ્રયોજાતી પારિભાષિક સંજ્ઞાઓના અર્થની ચોકસાઈ માટે આ વિજ્ઞાન મદદરૂપ નીવડે છે. હ.ત્રિ.