ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/શ/શીઘ્રરચના

Revision as of 12:15, 7 December 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


શીઘ્રરચના(Improvisation) : લાંબા વિચાર કે સ્વાધ્યાય બાદ નહીં પણ તત્ક્ષણ થયેલી સાહિત્યિક રચના. રંગભૂમિના સંદર્ભમાં આ સંજ્ઞા કોઈ એક વિચારને આધારે તરત જ તૈયાર થતી નાટ્યકૃતિ (લીલા નાટ્ય)નું સૂચન કરે છે. પ.ના.