Difference between revisions of "ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/શ/શ્લોકભંગ, અપૂર્ણાન્વયી"

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''શ્લોકભંગ, અપૂર્ણાન્વયી(Enjambement Run-on-line)'''</span> : એક પંક્તિ,...")
 
 
Line 5: Line 5:
 
{{Right|ચં.ટો.}}
 
{{Right|ચં.ટો.}}
 
<br>
 
<br>
 +
 +
 +
{{HeaderNav2
 +
|previous = શ્લોકભંગ
 +
|next = ષષ્ટિપૂર્તિગ્રન્થ
 +
}}

Latest revision as of 12:22, 7 December 2021


શ્લોકભંગ, અપૂર્ણાન્વયી(Enjambement Run-on-line) : એક પંક્તિ, એક કડી કે એક શ્લોકમાંથી અન્ય પંક્તિ અન્ય કડી કે અન્ય શ્લોકમાં ચાલુ રહેતો વાક્યાન્વય. જેમકે ‘ઉશનસ્’ની ‘પ્રશાન્ત ક્ષણ’ સૉનેટની પંક્તિઓ જુઓ : ‘જલની નીક આ પાછી ચાલુ થશે; રુધિરે રગે/નવી ભરતીનો ધક્કો ખેંચી જશે ચરણો ક્યહીં/સ્થિર પડી રહ્યાં ખૂણામાં આ ઉપાન ચપોચપ”. ચં.ટો.