ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/હ/હસ્તપ્રત: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 5: Line 5:
{{Right|ચં.ટો.}}
{{Right|ચં.ટો.}}
<br>
<br>
{{HeaderNav2
|previous = હર્ષચરિત
|next = હસ્તલેખ
}}

Latest revision as of 09:03, 3 December 2021


હસ્તપ્રત, પાંડુલિપિ(Manuscript) : મુદ્રિત નહીં પણ હાથથી લખાયેલું પુસ્તક કે હાથથી લખાયેલો દસ્તાવેજ. મુદ્રણ માટે તૈયાર કરવામાં આવેલી લેખકના પુસ્તકની નકલ પણ હસ્તપ્રત કહેવાય છે. ચં.ટો.