ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/હ/હસ્તલેખ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''હસ્તલેખ(Holograph)'''</span> : લેખકના પોતાના જ હસ્તાક્ષરમાં જ...")
 
No edit summary
 
Line 5: Line 5:
{{Right|ચં.ટો.}}
{{Right|ચં.ટો.}}
<br>
<br>
{{HeaderNav2
|previous = હસ્તપ્રત
|next = હસ્તિની
}}

Latest revision as of 09:04, 3 December 2021


હસ્તલેખ(Holograph) : લેખકના પોતાના જ હસ્તાક્ષરમાં જળવાયેલો સાહિત્યકૃતિનો મૂળ દસ્તાવેજ. હસ્તલેખ લેખકની સર્જનપ્રક્રિયા પર પ્રકાશ ફેંકે છે. બ્રિટિશ મ્યુઝિયમમાં સચવાયેલો જેમ્સ જોય્સની ‘ફિનેગન્સ વેઈક’નો હસ્તલેખ, ન્યૂયોર્ક પબ્લિક લાઈબ્રેરીમાં સચવાયેલો ઓસ્કર વાઈલ્ડના નાટકનો હસ્તલેખ એ રીતે મૂલ્યવાન સામગ્રી છે. ચં.ટો.