ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/પ્રારંભિક/સંદર્ભગ્રન્થો

From Ekatra Wiki
Revision as of 09:53, 11 December 2021 by KhyatiJoshi (talk | contribs)
Jump to navigation Jump to search
મહત્ત્વના સંદર્ભ ગ્રન્થોની સૂચિ
સંદર્ભગ્રન્થ-શીર્ષક લેખક-સંપાદક પ્રકાશનસાલ-આવૃત્તિ પ્રકાશનસંસ્થા
અ કમ્પેન્યન ટુ સંસ્કૃત લિટરેચર સુરેશચન્દ્ર બેનર્જી ૧૯૮૯-બીજી મોતીલાલ બનારસીદાસ-દિલ્હી
અ ગ્લોસરિ ઑવ લિટરી ટર્મ્સ એમ. એચ. એબ્રમ્સ ૧૯૮૧-ચોથી હોલ્ટ, રાઈનહાર્ટ ઍન્ડ વિન્સ્ટન, ન્યૂયોર્ક
અ ડિક્શનરિ ઑવ નરેટોલૉજી જેરલ્ડ પ્રિન્સ ૧૯૮૯-પહેલી યુનિવર્સિટી ઑવ નેબ્રાસ્કાપ્રેસ, લંડન
અ ડિક્શનરિ ઑવ પોલિટિક્સ ફ્લોરેન્સ એલિયેટ ૧૯૫૭-પહેલી પેન્ગ્વિન બૂક્સ
માઈકેલ સમરસ્કિલ
અ ડિક્શનરિ ઑવ લિટરી ટર્મ્સ જે. એ. કડન ૧૯૮૦- ક્લેરિઅન બૂક્સ
અ ડિક્શનરિ ઑવ સ્ટાઈલિસ્ટિક્સ કે. ટી. વેલ્ઝ ૧૯૮૯-પહેલી લૉન્ગમન, લંડન-ન્યૂયોર્ક
અલંકારકોશ બ્રહ્મમિત્ર અવસ્થી ૧૯૮૬-પહેલી ઇન્દ્ર પ્રકાશન, દિલ્હી
આધુનિક સાહિત્યસંજ્ઞાકોશ ચન્દ્રકાન્ત ટોપીવાળા ૧૯૮૬-પહેલી ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ
પરેશ નાયક
હર્ષવદન ત્રિવેદી
ઇન્સાઈક્લપીડિયા ઑવ ઇન્ડિયન અમરેશ દત્ત ૧૯૮૭,’૮૮,’૮૯, સાહિત્ય અકાદમી, દિલ્હી