ગુજરાતી સાહિત્યવિવેચનમાં તત્ત્વવિચાર/અવલોકન – મણિલાલ દ્વિવેદી, 1858: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 17: Line 17:
स्पष्टार्थे त्वतिविस्तृतिं विदधति व्यर्थै: समासादिकै:-

अस्थानेऽनुपयोगिभिर्बहुतरैव्यर्थै भ्रमं तन्वते,

बोद्धृणामिति वस्तुविक्लवकृत: प्रायेण टीकाकृत:।।*
बोद्धृणामिति वस्तुविक्लवकृत: प्रायेण टीकाकृत:।।<ref>જે દુર્બોધ હોય તેને “એ તો સ્પષ્ટ છે” એમ કહીને તજી દે છે, ને જે સ્પષ્ટાર્થ હોય તેના ઉપર પંડિતાઈ બતાવવા, નકામા નકામા સમાસાદિના વિગ્રહ સમજાવવાનું ડોળ કરી બહુ ટાયલું વિસ્તારે છે, જ્યાં જરૂર ન હોય તેવે ઠામે કેવલ નિરુપયોગી બહુ બહુ વાતો દાખલ કરી ઊલટો વાંચનારને મિથ્યા ભ્રમ પેદા કરે છે, એમ પ્રાયશ: ટીકા કરનારા જે શુદ્ધ કાલવસ્તુ હોવ તેને કેવલ ચૂંથી નાખે છે.</ref>
</poem>
</poem>
સત્ય છે કે ટીકાકારી વસ્તુવિક્લવ કરનારા જ છે. પોતાના પાંડિત્યનું દર્શન કરાવવાની મિથ્યા લાલચમાં તેઓ પોતાનું કર્તવ્ય વીસરી જાય છે, ને જેનું વિવેચન કરવાનું છે તેને બાજુ પર મૂકી માત્ર પોતાના પાંડિત્યનું વિવેચન કરવા બેસે છે. ભોજરાજે આ અભિપ્રાય આપ્યો તે વખતે તેના હૃદયમાં શ્રી શંકરાચાર્ય, કે શ્રી મલ્લિનાથ જેવા વિવેચકો નહિ જ હોય. યદ્યપિ ટીકાકારો મૂલ વસ્તુનો વિકલવ કરનારા છે એ નિ:સંશય છે તથાપિ ટીકાકારોને લીધે જ કાવ્ય, શાસ્ત્ર આદિ અનેક દર્શનના પ્રણેતા અમરત્વ ભોગવવા સમર્થ થયા છે એમ કોણ નહિ સ્વીકારે? કાલિદાસને જેમ મલ્લિનાથે અમર કર્યો છે, તેમ તેના પાશ્ચાત્ય સમધર્મા શેક્સપીઅરને જરવાઇન્સે અમર કર્યો છે. શેક્સપીઅર અંગ્રેજ કવિ છતાં પોતાના દેશીઓથી એટલો અવમાનિત હતો કે તેની મહત્તા અને ચમત્કૃતિ સમજાવવાનું માન એક પરદેશી જર્મનને ઘટે છે. કાલે કરીને જ્યારે નાટકશાળાના પડદા સંભાળનારા ને સંભારનારા અસ્ત થયા, અને દેશકાલપ્રમિત મૂર્તિ ઉપરથી હૃદયના આવેશનાં આવરણ દૂર થયાં ત્યારે – મોડું તો મોડું, પણ અસંશય યોગ્ય માન જેને ઘટતું હતું તેને મળ્યું. ગુણની ગણના તેના ઉદ્ભવની સાથે જ થાય એવું ક્વચિત જ બને છે, પણ તે થયા વિના રહેતી નથી. उत्पत्स्यतेऽस्ति मम कोऽपि समानधर्मा कालोह्ययं निरवधिविर्पुला च पृथ्वी* એમ જે ભવભૂતિએ કહ્યું છે તે વાસ્તવિક છે. એ વાક્ય પણ ટીકાકારોથી નિર્વેદ પામીને સાર્થ સ્વગુણાભિમાની પંડિત કવિએ કહ્યું છે. તે તેની સત્યતા કાલે સિદ્ધ કરી છે.

1,026

edits