ગુજરાતી સાહિત્યવિવેચનમાં તત્ત્વવિચાર/કવિ અને કવિતા – નર્મદાશંકર દવે (નર્મદ), જ. 1833: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 4: Line 4:


<center> '''કવિ અને કવિતા<ref>''' </center>
<center> '''કવિ અને કવિતા<ref>''' </center>
* ગુજરાતીઓ ભણેલા નહી તેથી તેઓના કવિતા સંબંધી વિચાર જાણીતી અને પુરાણોની વાત રાગડામાં મુકેલી એટલોજ છે. એમ જોઈ અને કવિ દલપતરામ સરખાના વિચાર પણ સાધારણ જાણીતી વાતને સમજ પડે તેવી રીતે સારી રચનામાં મુકવી, અને કંઈ કંઈ તર્ક અલંકારથી ઘણું કરીને હસવું આવે તેવી સણગારવી, અને ગદ્યમાં કવિતા હોયજ નહી–પ્રાસ મળે તેજ કવિતા એટલોજ છે એ જોઈ – એ ખોટા ને અધુરા વિચારો જોઈ ઉપલો વિષય 1858 ના સપટેમ્બરના બુદ્ધિવર્ધક ગ્રંથમાં છાપી પ્રગટ કર્યો હતો.—1914 ના ભાદરવામાં. એમાં કેટલાએક મહારા પોતાના, કેટલાએક અંગ્રેજ વિદ્વાનના, અને કેટલાએક સંસ્કૃત વિદ્વાનોના વિચાર છે. અર્થાત્, એવા જુદા જુદા વિચારોને નિબંધમાં એકઠા કીધેલા છે, માટે, મેં મારા નિબંધને મિશ્ર એવી સંજ્ઞા રાખી છે.
ગુજરાતીઓ ભણેલા નહી તેથી તેઓના કવિતા સંબંધી વિચાર જાણીતી અને પુરાણોની વાત રાગડામાં મુકેલી એટલોજ છે. એમ જોઈ અને કવિ દલપતરામ સરખાના વિચાર પણ સાધારણ જાણીતી વાતને સમજ પડે તેવી રીતે સારી રચનામાં મુકવી, અને કંઈ કંઈ તર્ક અલંકારથી ઘણું કરીને હસવું આવે તેવી સણગારવી, અને ગદ્યમાં કવિતા હોયજ નહી–પ્રાસ મળે તેજ કવિતા એટલોજ છે એ જોઈ – એ ખોટા ને અધુરા વિચારો જોઈ ઉપલો વિષય 1858 ના સપટેમ્બરના બુદ્ધિવર્ધક ગ્રંથમાં છાપી પ્રગટ કર્યો હતો.—1914 ના ભાદરવામાં. એમાં કેટલાએક મહારા પોતાના, કેટલાએક અંગ્રેજ વિદ્વાનના, અને કેટલાએક સંસ્કૃત વિદ્વાનોના વિચાર છે. અર્થાત્, એવા જુદા જુદા વિચારોને નિબંધમાં એકઠા કીધેલા છે, માટે, મેં મારા નિબંધને મિશ્ર એવી સંજ્ઞા રાખી છે.
</ref>
</ref>
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 64: Line 64:
અર્થ:—જે કવિતાથી પારકાનું હૈયું ભેદાયું નહીં—જે કવિતાથી સામાને અસર ન થઈ, અને જે તીરે સામાનું ડોકું ન ઉરાડ્યું, તો તેવી કવિતા કવિએ કીધી તો તે શા કામની તથા તેથી શું? અને તેવું તીર ધતુષ ધરનારે માર્યું તો તે શા કામનું તથા તેથી શું? તેવી કવિતા ન કરવી અને તેવું તીર ન મારવું એ વધારે સારું છે.
અર્થ:—જે કવિતાથી પારકાનું હૈયું ભેદાયું નહીં—જે કવિતાથી સામાને અસર ન થઈ, અને જે તીરે સામાનું ડોકું ન ઉરાડ્યું, તો તેવી કવિતા કવિએ કીધી તો તે શા કામની તથા તેથી શું? અને તેવું તીર ધતુષ ધરનારે માર્યું તો તે શા કામનું તથા તેથી શું? તેવી કવિતા ન કરવી અને તેવું તીર ન મારવું એ વધારે સારું છે.
પ્રસંગવના કવિતાકળી ખીલતી નથી એમ ઉપર જણાવ્યું છે, ત્યારે હિંદુસ્તાનમાં અને હિંદુઓમાં શા પ્રસંગ હતા, જેથી હિંદુઓને કવિતા કરવાનું મન થયું તે વિષે:—
પ્રસંગવના કવિતાકળી ખીલતી નથી એમ ઉપર જણાવ્યું છે, ત્યારે હિંદુસ્તાનમાં અને હિંદુઓમાં શા પ્રસંગ હતા, જેથી હિંદુઓને કવિતા કરવાનું મન થયું તે વિષે:—
હરેક દેશનો ભાષા વિદ્યાસંબંધી પહેલો યત્ન કવિતારૂપે હોય છે. સારું નરસું સમજવું એ મોટું કામ છે, પણ શરીરના ઉપર બહાર અંદરની વસ્તુઓની છાપ વહેલી પડે છે. મતની બીજી શક્તિ કામ કરવાને પાથણામાંથી ઉઠે છે, તે સહુની અગાઉ તર્કશક્તિએ પોણું કામ પાર કર્યું હેય છે. સૃષ્ટિનું સૌંદર્ય અને અદ્ભુતતા માણસની નજરે પ્રથમ પડે છે, કાયદા કરવા ને શાસ્ત્રો બનાવવાં એ પછવાડેનાં કામો છે. કવિ અસલ છે એમ કહ્યા વગર ચાલતું નથી. બીજી સઘળી બાબતો પછી છે, પણ કવિતા પ્રથમ છે. નવા જન્મેલાની નજરે પહેલવહેલાં, આકાશ ને તે માંહેના સૂર્ય, ચંદ્ર, તારા પડે છે, ત્યારે આહાહા! તેઓને કેટલી ખુશી થતી હશે??? શું ભય અને આશ્ચર્ય નહીં લાગતાં હોય! ડુંગર, નદી, ઝાડ, વગેરે સૃષ્ટિની વસ્તુઓ કોેઈપણ સ્થિતિનાં માણસનાં દીલને અસર કરવાને શું શક્તિવાન્ નથી? બ્રહ્મનાં ભુવનોની રચનાથી આપણાં હૈયામાં પ્રીતિ, આનંદ, અને માન આપવાની બુદ્ધિ નથી ઉત્પન્ન થતી? જ્યારે એ સર્વ ઉપર આપણી તર્કશક્તિ અમલ ચલાવે છે, ત્યારે તેનો પરિણામ, ઉશ્કેરાયલાં રસજ્ઞાનનું નિ:સારણ થાય છે. અને તેથી પરમેશ્વરની સ્તુતીનાં ગીત આપોઆપ દીલના ઉભરામાં નિકળી જાય છે. તર્કશક્તિ એટલી તો તપી ગયેલી હોય છે કે તે વ્યાકરણ અને કોશની કંઈ પરવા રાખતી નથી. પ્રથમની કવિતામાં છંદભેદ થોડા જ દિસે છે, ને ઘણી સ્વતંત્ર (કોઈ નીમથી બંધાયલી નહીં) હોઈને સરસ છે, ને જેની મધુરતા ટાપટીપથી કીધેલી કવિતામાં થોડી જ આવે છે. ગાયન પહેલું કે કવિતા પહેલી? આ સવાલના જવાબ દેવો કઠણ છે. પણ એટલું કે તે બંનેનો પરસ્પરે ઘણો સંબંધ છે. તેઓને એક માની બે બે’ન કહિયે તો ચાલે ખરું. જે ગાયન<ref>* જે અલાપવાળું એટલે ખાલી ગાયન છે તે સાધારણ અર્થવાળી કવિતા કહેવાય ને વિચારવાળું (ભરેલું) ગાયન છે તે તો કવિતા છેજ.</ref> છે, તે ઘણું કરીને કવન હોયા વગર રહેનાર નહીં, અને જે કવન છે તે તો ગાયન થવું જ જોઈયે. હવે હિંદુસ્તાન જેવા દેશમાં જાંહાં હિમાલય, વિંધ્યાચળ ને સહ્યાદ્રિ સરખા પર્વત; ગંગા, જમના ને સિંધુ સરખી નદીઓના પ્રદેશ, પ્રીતિપાત્ર ક્ષેત્રો, મોટાં મોટાં અરણ્યો, મોર આદિ ગાતાં પક્ષીઓ, કસળ મોગરા જેવાં ફુલો, એ સહુ હિંદુઆનાં દીલમાં અસર કીધાવગર કેમ રહ્યાં હશે? અને ટુંકામાં—
હરેક દેશનો ભાષા વિદ્યાસંબંધી પહેલો યત્ન કવિતારૂપે હોય છે. સારું નરસું સમજવું એ મોટું કામ છે, પણ શરીરના ઉપર બહાર અંદરની વસ્તુઓની છાપ વહેલી પડે છે. મતની બીજી શક્તિ કામ કરવાને પાથણામાંથી ઉઠે છે, તે સહુની અગાઉ તર્કશક્તિએ પોણું કામ પાર કર્યું હેય છે. સૃષ્ટિનું સૌંદર્ય અને અદ્ભુતતા માણસની નજરે પ્રથમ પડે છે, કાયદા કરવા ને શાસ્ત્રો બનાવવાં એ પછવાડેનાં કામો છે. કવિ અસલ છે એમ કહ્યા વગર ચાલતું નથી. બીજી સઘળી બાબતો પછી છે, પણ કવિતા પ્રથમ છે. નવા જન્મેલાની નજરે પહેલવહેલાં, આકાશ ને તે માંહેના સૂર્ય, ચંદ્ર, તારા પડે છે, ત્યારે આહાહા! તેઓને કેટલી ખુશી થતી હશે??? શું ભય અને આશ્ચર્ય નહીં લાગતાં હોય! ડુંગર, નદી, ઝાડ, વગેરે સૃષ્ટિની વસ્તુઓ કોેઈપણ સ્થિતિનાં માણસનાં દીલને અસર કરવાને શું શક્તિવાન્ નથી? બ્રહ્મનાં ભુવનોની રચનાથી આપણાં હૈયામાં પ્રીતિ, આનંદ, અને માન આપવાની બુદ્ધિ નથી ઉત્પન્ન થતી? જ્યારે એ સર્વ ઉપર આપણી તર્કશક્તિ અમલ ચલાવે છે, ત્યારે તેનો પરિણામ, ઉશ્કેરાયલાં રસજ્ઞાનનું નિ:સારણ થાય છે. અને તેથી પરમેશ્વરની સ્તુતીનાં ગીત આપોઆપ દીલના ઉભરામાં નિકળી જાય છે. તર્કશક્તિ એટલી તો તપી ગયેલી હોય છે કે તે વ્યાકરણ અને કોશની કંઈ પરવા રાખતી નથી. પ્રથમની કવિતામાં છંદભેદ થોડા જ દિસે છે, ને ઘણી સ્વતંત્ર (કોઈ નીમથી બંધાયલી નહીં) હોઈને સરસ છે, ને જેની મધુરતા ટાપટીપથી કીધેલી કવિતામાં થોડી જ આવે છે. ગાયન પહેલું કે કવિતા પહેલી? આ સવાલના જવાબ દેવો કઠણ છે. પણ એટલું કે તે બંનેનો પરસ્પરે ઘણો સંબંધ છે. તેઓને એક માની બે બે’ન કહિયે તો ચાલે ખરું. જે ગાયન<ref>જે અલાપવાળું એટલે ખાલી ગાયન છે તે સાધારણ અર્થવાળી કવિતા કહેવાય ને વિચારવાળું (ભરેલું) ગાયન છે તે તો કવિતા છેજ.</ref> છે, તે ઘણું કરીને કવન હોયા વગર રહેનાર નહીં, અને જે કવન છે તે તો ગાયન થવું જ જોઈયે. હવે હિંદુસ્તાન જેવા દેશમાં જાંહાં હિમાલય, વિંધ્યાચળ ને સહ્યાદ્રિ સરખા પર્વત; ગંગા, જમના ને સિંધુ સરખી નદીઓના પ્રદેશ, પ્રીતિપાત્ર ક્ષેત્રો, મોટાં મોટાં અરણ્યો, મોર આદિ ગાતાં પક્ષીઓ, કસળ મોગરા જેવાં ફુલો, એ સહુ હિંદુઆનાં દીલમાં અસર કીધાવગર કેમ રહ્યાં હશે? અને ટુંકામાં—


<poem>
<poem>
1,026

edits