ગુજરાતી સાહિત્યવિવેચનમાં તત્ત્વવિચાર/કાવ્યકલા: શબ્દ અને અર્થ – રામપ્રસાદ બક્ષી, 1894: Difference between revisions

Reference formatting corrected.
No edit summary
(Reference formatting corrected.)
 
(8 intermediate revisions by 3 users not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}

{{Heading| 9. રામપ્રસાદ બક્ષી | (27.6.1894 –22.3.1989)}}
{|style="background-color: ; border: ;"
<center>  '''કાવ્યકલા: શબ્દ અને અર્થ કવિતાની યાત્રા''' </center>
|rowspan="2" style="vertical-align: middle; padding: 1px;" | [[File:9 RAMPRASAD BAXI.jpg|150px]]
|style="font-size: x-large; padding: 3px 3px 0 3px; height: 1.5em; vertical-align: top;" |{{gap|0.5em}}{{xx-larger|'''૯'''}}
|-
|style="vertical-align: bottom; padding: 0px;" |{{gap|1em}}{{xx-larger|રામપ્રસાદ બક્ષી}}<br>{{gap|1em}}(૨૭..૧૮૯૪ – ૨૨..૧૯૮૯)  
|}
{{dhr|2em}}
{{color|LightSeaGreen|{{સ-મ|'''{{larger|કાવ્યકલા: શબ્દ અને અર્થ કવિતાની યાત્રા}}'''}}}}
{{dhr|1em}}
 
{{Poem2Open}}
{{Poem2Open}}
કવિતાની ભાવના, પ્રક્રિયા અને નિર્મિતિ મૂર્ત જગતની અનુભૂતિમાંના અમૂર્ત તત્ત્વની અભિવ્યક્તિ તરફ પ્રગતિ કરે છે, કરી ચૂકી છે. એ ઘટના માનવમાનસની જ્ઞાન વિજ્ઞાન કલા આદિ ક્ષેત્રોમાં પ્રતીત થતી વિકાસોન્મુખ યાત્રાનું નિદર્શન છે. એમાં વિશ્વની વિકાસયાત્રાની દિશાનું અનુવર્તન છે.

Line 17: Line 25:
શબ્દાર્થથી અતિરિક્ત એવું આ ધ્વનિનામક તત્ત્વ શબ્દમાંથી અને શબ્દના અર્થમાંથી જ પ્રકટે છે એ પણ ધ્વનિકારે સ્વીકાર્યું છે. શબ્દશક્તિમૂલક અને અર્થશક્તિમૂલક (અલંકાર અને વસ્તુના) વ્યંગ્યનું ધ્વનિકારે નિરૂપણ કર્યું છે, પણ સર્વ વ્યંગ્ય પ્રકારોમાં ભાવની તથા રસની વ્યંજનાને ઉત્તમ સ્થાન આપ્યું છે. અને તે સાથોસાથ આ વ્યંજનાને પ્રતીત કરાવવાનું સામર્થ્ય વાક્યમાં છે, અક્કેકા શબ્દમાં પણ હોઈ શકે છે, એ બતાવીને ધ્વનિકારે કાવ્યકલા એ શબ્દની કલા છે એ સત્યની પણ સ્તુત્ય સમજણ પુરવાર કરી છે. શબ્દ જ અર્થનો વાહક અને અભિવ્યંજક છે, એ શબ્દ અને અર્થ ઉભયમાંથી કાવ્યનું આત્મભૂત અનેરું તત્ત્વ પ્રકટ અને પ્રતીત થાય છે; એટલે કાવ્યનો આત્મા ભલે ધ્વનિ છે, ભાવની વ્યંજના છે, છતાં કાવ્યકલાનું ઉપાદાન શબ્દ છે અને એ શબ્દની ઉપાસના કરવાથી કાવ્યના આત્મભૂત ધ્વનિના અવનવા અનંત ઉન્મેષો ઉદ્ભવે છે, એ આનંદવર્ધને પ્રયત્નપૂર્વક સ્થાપ્યું છે.

શબ્દરૂપ દેહ અને ધ્વનિરૂપ આત્મા એની વાત કરતાં ગોવર્ધનરામ ત્રિપાઠીનું આ વિધાન યાદ આવે છે:

“The spiritual organism grows out of the physical, and, in the first stage, it is not the soul that vivifies and organizes the body, but it is clearly the body that vivifies and moulds the soul into an orginiasm.’*
“The spiritual organism grows out of the physical, and, in the first stage, it is not the soul that vivifies and organizes the body, but it is clearly the body that vivifies and moulds the soul into an orginiasm.’<ref>Scrap Book Vol. I, entry dated 23 Oct., 1892.</ref>
ગોવર્ધનરામનું આ વિધાન પુનર્જન્મના અભ્યુપગમની પરીક્ષા કરવાને પ્રસંગે પ્રાણીના – માનવના દેહને તથા ચેતનતંત્રને અને આત્માને અનુલક્ષીને કરવામાં આવ્યું છે. એ વિધાન તત્ત્વજ્ઞાનીઓને અને વેદાંતીઓને સર્વથા સ્વીકાર્ય નહિ લાગે, છતાં એમાં એ મોટો ગુણ છે કે એમાં ગોવર્ધનરામની તત્ત્વપર્યેષક સ્વતંત્ર દૃષ્ટિનું દર્શન થાય છે; intuitionથી, અપૂર્વ દિવ્ય પ્રતિભાથી, જે તત્ત્વોનું પૂર્વઋષિઓએ દર્શન કર્યું તેની પણ બુદ્ધિથી પરીક્ષા કરવાની વૃત્તિનું દર્શન થાય છે. પણ તત્ત્વજ્ઞાનની વાત રહેવા દઈએ. આપણે નિસબત કાવ્યથી છે, અને કાવ્યના દેહ અને આત્માના સંબંધ પરત્વે ગોવર્ધનરામના આ વિધાનનો વિનિયોગ સર્વથા સ્વીકાર્ય બને તેવો છે. કારણ કે, કાવ્ય એ શબ્દની – અર્થસમર્પક શબ્દની – કલા છે, કાવ્યનો આત્મા એ શબ્દાર્થ-દેહમાંથી જ પ્રકટ થાય છે, એ વાતનો આનંદવર્ધને પણ સ્વીકાર કર્યો છે. એથી જ એણે પોતાના ‘ધ્વન્યાલોક’ ગ્રંથના અંતભાગમાં કહ્યું છે કે –

‘प्रतायन्तां वाचो निमितविविधार्थामृतरसा।’

Line 33: Line 41:
શબ્દમાં વ્યક્ત થવા ઇચ્છતા, કાવ્યમાં વ્યક્ત કરવા ધારેલો, આ અર્થ એની આ રમણીયતાને અથવા રમણીય ‘આકૃતિ’ને ક્યાં અને ક્યારે પ્રાપ્ત કરે? શબ્દનો શ્રવ્ય ઉચ્ચાર થાય કે શબ્દ અક્ષરરૂપે લખાય ત્યારે જ આ રમણીયતા સર્જાય એમ કહેવું યથાર્ત નથી, અનુભવસિદ્ધ નથી. વિવક્ષિત અર્થની એ શબ્દમય રમણીય આકૃતિ વિના માનસમાં, મનોગત દર્શનમાં, સર્જાઈ ચૂકે, જેની શબ્દ દ્વારા અભિવ્યક્તિ કરવાની છે એવી એ મનોગત આકૃતિ, ચમત્કારક અર્થની અભિવ્યક્તિ કરવાને સમર્થ એવો શબ્દદેહ, એ શબ્દ બોલાયા કે લખાયા પહેલાં જ સજી લે છે. અર્થની ચમત્કારકતા શબ્દને આશ્રયે રહે છે.

<center>7</center>
<center>7</center>
શબ્દનું આવી ચમત્કારક અર્થની અભિવ્યક્તિ માટેનું સામર્થ્ય વધારવાનો ઉદ્યમ કવિ અનેક પ્રકારે કર્યા કરે છે. જ્યારે શબ્દની શક્તિ એને એ ચમત્કારક અભિવ્યક્તિ માટે પર્યાપ્ત ન જણાય ત્યારે કવિ એ શબ્દની એ શક્તિ વિસ્તારવાને માટે અનેક યુક્તિઓ યોજે છે. ઉપમા, રૂપક, અતિશયોક્તિ, અપ્રસ્તુતપ્રશંસા વગેરે અલંકારો આવી એક સુપરિચિત યુક્તિ છે. જેને અંગ્રેજીમાં symbol કહે છે. તે, ઉપલક્ષણભૂત સંજ્ઞાના વાચક શબ્દનો ઉપયોગ, આવી યુક્તિ છે. Symbol અને ગુજરાતીમાં આપણે ‘પ્રતીક’* કહીએ છીએ તેના ઉપયોગમાં પણ અલંકારઘટના અંતર્ગત રહી હોય છે.
શબ્દનું આવી ચમત્કારક અર્થની અભિવ્યક્તિ માટેનું સામર્થ્ય વધારવાનો ઉદ્યમ કવિ અનેક પ્રકારે કર્યા કરે છે. જ્યારે શબ્દની શક્તિ એને એ ચમત્કારક અભિવ્યક્તિ માટે પર્યાપ્ત ન જણાય ત્યારે કવિ એ શબ્દની એ શક્તિ વિસ્તારવાને માટે અનેક યુક્તિઓ યોજે છે. ઉપમા, રૂપક, અતિશયોક્તિ, અપ્રસ્તુતપ્રશંસા વગેરે અલંકારો આવી એક સુપરિચિત યુક્તિ છે. જેને અંગ્રેજીમાં symbol કહે છે. તે, ઉપલક્ષણભૂત સંજ્ઞાના વાચક શબ્દનો ઉપયોગ, આવી યુક્તિ છે. Symbol અને ગુજરાતીમાં આપણે ‘પ્રતીક’<ref> ‘પ્રતીક’ એટલે એક અંગ, એક અંશ, પદાર્થના સમગ્ર સ્વરૂપને શબ્દથી વ્યક્ત કરવાને બદલે માત્ર એના એકાદ અંગને કે અંશનો કે એનાથી સંબંધ ધરાવતી કોઈ ચીજનો નિર્દેશ કરીએ તો તે પ્રતીક કહેવાય, આ પ્રતીકના ઉપયોગમાં લક્ષણા -વ્યાપાર પ્રવર્તે છે. ‘ચાર મળે ચોટલા તો ભાંગે ઘરના ઓટલા’ એ કહેવતમાં ‘ચોટલા’ પ્રતીક છે. ઓટલા ભાંગવાની ક્રિયા ચોટલાઓ કરે એ અશક્ય છે એથી ‘ચોટલા’થી, જેનું ચોટલો ઉપલક્ષણ છે. એવી સ્ત્રીઓ (લક્ષણાયી) સમજવી રહે છે.</ref> કહીએ છીએ તેના ઉપયોગમાં પણ અલંકારઘટના અંતર્ગત રહી હોય છે.
શબ્દની ચમત્કારક અર્થ સમર્પવાની લક્ષણા અને વ્યંજનાશક્તિનો ઉપયોગ કાવ્યમાં સર્વત્ર થયા જ કરતો હોય છે. આજનાં પણ અનેક કાવ્યોમાં – લગભગ સર્વત્ર – લક્ષણાની પ્રવૃત્તિ થયા કરતી જોવામાં આવે છે. રૂપક અને અતિશયોક્તિ જેવા અલંકારોમાં પ્રવર્તતો વ્યાપાર લક્ષણાનો હોય છે.

વ્યંજનાનું શબ્દના વાચ્યાર્થથી અતિરિક્ત એવા અર્થને વ્યક્ત કરવાનું સામર્થ્ય જાણીતું છે અને એનો સંસ્કૃતમાં જેને વ્યંગ્યપ્રધાન ધ્વનિકાવ્ય કહે છે, અને ગુણીભૂતવ્યંગ્યવાળાં કાવ્યો કહે છે તેવાં કોઈ કાવ્યોમાં આજે પણ ઉપયોગ થાય છે. અપ્રસ્તુતપ્રશંસા, સમાસોક્તિ વગેરે કેટલાક અલંકારમાં પણ વ્યંજના અંતર્ગત હોય છે. પ્રસ્તુતના કથનવર્ણન માટે અપ્રસ્તુતનું કથનવર્ણન કરીને વાચક શબ્દને વ્યંજક શબ્દ બનાવવાની પ્રક્રિયા કાવ્યમાં – અને આપણી ઘણી કહેવતમાં – સુવિદત છે.**
વ્યંજનાનું શબ્દના વાચ્યાર્થથી અતિરિક્ત એવા અર્થને વ્યક્ત કરવાનું સામર્થ્ય જાણીતું છે અને એનો સંસ્કૃતમાં જેને વ્યંગ્યપ્રધાન ધ્વનિકાવ્ય કહે છે, અને ગુણીભૂતવ્યંગ્યવાળાં કાવ્યો કહે છે તેવાં કોઈ કાવ્યોમાં આજે પણ ઉપયોગ થાય છે. અપ્રસ્તુતપ્રશંસા, સમાસોક્તિ વગેરે કેટલાક અલંકારમાં પણ વ્યંજના અંતર્ગત હોય છે. પ્રસ્તુતના કથનવર્ણન માટે અપ્રસ્તુતનું કથનવર્ણન કરીને વાચક શબ્દને વ્યંજક શબ્દ બનાવવાની પ્રક્રિયા કાવ્યમાં – અને આપણી ઘણી કહેવતમાં – સુવિદત છે.<ref>‘વાડ હોય તો વેલો ચડે’ એ કહેવત અપ્રસ્તુતપ્રશંસાનું ઉદાહરણ છે એમાં લક્ષણા નથી, કારણ કે વાડ ઉપર વેલો ચડે એ તો શક્ય છે – અશક્ય નથી. પણ ‘વાડ’થી સૂચવાય છે નબળાને આધાર આપી શકે તેવી પ્રબળ વ્યક્તિ, અને ‘વેલો’થી સૂચવાય છે એવી પ્રબળ વ્યક્તિનો આધાર લેતી કે શોેધતી નબળી વ્યક્તિ. આમાં અપ્રસ્તુતથી પ્રસ્તુતની વ્યંજના થાય છે.</ref>
<center>8</center>
<center>8</center>
આ પ્રતીક, અલંકાર વગેરેના ઉપયોગથી કવિ પોતાના પ્રસ્તુત વક્તવ્યનું, અપ્રસ્તુતના પુરસ્કાર દ્વારા, અપોહન અથવા તિરોધાન કરે છે. કાવ્યની શબ્દનિષ્ઠ કલામાં – અલંકારમાં તેમ જ લક્ષણા અને વ્યંજનામાં —વ્યાપક રીતે પ્રવર્તતું તત્ત્વ આ તિરોધાન છે.

Line 47: Line 55:
પણ માનવની આ કવિતાયાત્રા આટલેથી અટકી રહેશે એમ માનવું યોગ્ય નથી. માનવની ભવ્યતાભિમુખી, અધ્યાત્મ-પ્રવણ પ્રગતિ આજને ક્રમે થંભી રહેશે એમ માનવું એ માનવમાં અશ્રદ્ધા રાખવા જેવું છે.

કવિ જોવા ધારે તો કવિતાયાત્રા જ્યાં પહોંચી છે ત્યાં રહ્યો રહ્યો. પણ, માનવજીવનના વિશ્વવ્યાપી વિસ્તારમાં ક્યાંક ક્યાંક ઝળકી રહેલી તેજસ્વિતા, ક્યાંક ક્યાંક પ્રકટતી ભવ્યતા જોઈ શકે, અને એ યાત્રામાં ઊર્ધ્વતર પ્રગતિ કરે તો માનવજીવનની અને વિશ્વની ઉદાત્ત ભવ્ય કવિતા જોઈ શકે, શબ્દ વ્યકત કરી શકે.

{{Poem2Close}}
<b>સંદર્ભસૂચિ</b>
{{reflist}}
{{Right|[‘વાઙ્મયવિમર્શ’, 1963]}}<br>
{{Right|[‘વાઙ્મયવિમર્શ’, 1963]}}<br>
{{Poem2Close}}
 
{{HeaderNav2
{{HeaderNav2
|previous = 2
|previous = આપણા વિવેચનના કેટલાક કૂટ પ્રશ્નો – રામનારાયણ પાઠક, 1887
|next = 4
|next = રસ – રસિકલાલ પરીખ, 1897
}}
}}