ગુજરાતી સાહિત્યવિવેચનમાં તત્ત્વવિચાર/કાવ્યકલા: શબ્દ અને અર્થ – રામપ્રસાદ બક્ષી, 1894: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading| 9. રામપ્રસાદ બક્ષી | (27.6.1894 –22.3.1989)}} <center> '''કાવ્યકલા: શબ્દ અને અર્થ કવિતાની યાત્રા''' </center> {{Poem2Open}} કવિતાની ભાવના, પ્રક્રિયા અને નિર્મિતિ મૂર્ત જગતની અનુભૂતિમાંના અમૂર્ત તત્ત્વની અભિવ્...")
 
No edit summary
Line 46: Line 46:
કવિતા આજે બહુધા પ્રાસંગિક, વૈયક્તિક, લૌકિક, અભવ્ય ભાવોની અભિવ્યક્તિમાં રાચી રહી છે, કારણ કે આજના કવિને માનવની મહત્તામાં અને ભવ્યતામાં શ્રદ્ધા રહી નથી, એની દૃષ્ટિ માનવની નિર્બળ, યંત્રકદર્થિત-યંત્રપરાહત, હતાશ મનોદશાથી અધિકતર કંઈ જોઈ શકતી નથી. જીવનની સમસ્યાઓથી હારેલી કવિકલ્પના એ સમસ્યાઓથી પર રહી શકતા ઉદાત્ત માનવજીવનનું દર્શન કરી શકતી નથી. જે કવિ પોતાનાં ચંચલ સંવેદનોના કવનમાં નિમગ્ન રહે, એ પરમ-અર્થમાં ક્રાન્તદૃષ્ટા બની શકતો નથી, ક્ષુદ્ર માનવોએ ઉપજાવેલી માનવજીવનની વિષમતામાં વ્યગ્ર બનેલો કવિ પ્રકૃતિની, વિશ્વની અને એમાં વસતા માનવના જીવનની ભવ્યતાથી વિમુખ બને છે.

પણ માનવની આ કવિતાયાત્રા આટલેથી અટકી રહેશે એમ માનવું યોગ્ય નથી. માનવની ભવ્યતાભિમુખી, અધ્યાત્મ-પ્રવણ પ્રગતિ આજને ક્રમે થંભી રહેશે એમ માનવું એ માનવમાં અશ્રદ્ધા રાખવા જેવું છે.
પણ માનવની આ કવિતાયાત્રા આટલેથી અટકી રહેશે એમ માનવું યોગ્ય નથી. માનવની ભવ્યતાભિમુખી, અધ્યાત્મ-પ્રવણ પ્રગતિ આજને ક્રમે થંભી રહેશે એમ માનવું એ માનવમાં અશ્રદ્ધા રાખવા જેવું છે.
કવિ જોવા ધારે તો કવિતાયાત્રા જ્યાં પહોંચી છે ત્યાં રહ્યો રહ્યો. પણ, માનવજીવનના વિશ્વવ્યાપી વિસ્તારમાં ક્યાંક ક્યાંક ઝળકી રહેલી તેજસ્વિતા, ક્્યાંક ક્યાંક પ્રકટતી ભવ્યતા જોઈ શકે, અને એ યાત્રામાં ઊર્ધ્વતર પ્રગતિ કરે તો માનવજીવનની અને વિશ્વની ઉદાત્ત ભવ્ય કવિતા જોઈ શકે, શબ્દ વ્યકત કરી શકે
કવિ જોવા ધારે તો કવિતાયાત્રા જ્યાં પહોંચી છે ત્યાં રહ્યો રહ્યો. પણ, માનવજીવનના વિશ્વવ્યાપી વિસ્તારમાં ક્યાંક ક્યાંક ઝળકી રહેલી તેજસ્વિતા, ક્યાંક ક્યાંક પ્રકટતી ભવ્યતા જોઈ શકે, અને એ યાત્રામાં ઊર્ધ્વતર પ્રગતિ કરે તો માનવજીવનની અને વિશ્વની ઉદાત્ત ભવ્ય કવિતા જોઈ શકે, શબ્દ વ્યકત કરી શકે.
{{Right|[‘વાઙ્મયવિમર્શ’, 1963]}}<br>
{{Right|[‘વાઙ્મયવિમર્શ’, 1963]}}<br>
{{Poem2Close}}
{{Poem2Close}}
1,026

edits