ગુજરાતી સાહિત્યવિવેચનમાં તત્ત્વવિચાર/નવલકથા, વાસ્તવ અને વાસ્તવવાદ – જયંત ગાડીત, 1938: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 2: Line 2:
{{Heading| 38. જયંત ગાડીત | (26.11.1938 – 29.5.2009)}}

[[File:38. jayant gadit.jpg|thumb|center|150px]]

<center>  '''નવલકથા, વાસ્તવ અને વાસ્તવવાદ''' </center>
<center>  '''{{larger|નવલકથા, વાસ્તવ અને વાસ્તવવાદ}}''' </center>
{{Poem2Open}}
{{Poem2Open}}
યુરોપીય વિચારજગતમાં ‘વાસ્તવ’ અને ‘વાસ્તવવાદ’ સંજ્ઞાઓ ફિલસૂફી અને સાહિત્યવિવેચનમાં વખતોવખત ચર્ચાતી રહી છે. વાસ્તવ વિશેની ચર્ચા આપણને છેક ગ્રીક ફિલસૂફી અને સાહિત્યમાં મળે છે, જ્યારે ‘વાસ્તવવાદ’ વિશેની ચર્ચા યુરોપીય ફિલસૂફીમાં જૂની છે ખરી, પરંતુ સાહિત્યમાં એ સંજ્ઞાનો ઉપયોગ અને તેની ચર્ચા 19મી સદીમાં વિશેષ રૂપે જોવા મળે છે. એટલે સાહિત્ય વિવેચનમાં ‘વાસ્તવવાદ’ સંજ્ઞા અર્વાચીન છે.

1,026

edits