ગુજરાતી સાહિત્યવિવેચનમાં તત્ત્વવિચાર/સંસ્કારી સંયમ અને જીવનનો ઉલ્લાસ – આનંદશંકર ધ્રુવ, 1869: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading| 6. આનંદશંકર ધ્રુવ | (25.2.1869 – 7.4.1942)}}
 
[[File:6 ANANDSHANKAR.jpg|thumb|center|150px]]
{|style="background-color: ; border: ;"
<center> '''{{larger|સંસ્કારી સંયમ અને જીવનનો ઉલ્લાસ}}''' </center>
|rowspan="2" style="vertical-align: middle; padding: 1px;" | [[File:6 ANANDSHANKAR.jpg|150px]]
|style="font-size: x-large; padding: 3px 3px 0 3px; height: 1.5em; vertical-align: top;" |{{gap|0.5em}}{{xx-larger|'''૬'''}}
|-
|style="vertical-align: bottom; padding: 0px;" |{{gap|1em}}{{xx-larger|આનંદશંકર ધ્રુવ}}<br>{{gap|1em}}(૨૫.૨.૧૮૬૯ – ૭.૪.૧૯૪૨)
|}
{{dhr|2em}}
{{સ-મ|'''{{larger|સંસ્કારી સંયમ અને જીવનનો ઉલ્લાસ}}'''}}
{{dhr|1em}}
 
{{Poem2Open}}
{{Poem2Open}}
મ્હારા મિત્ર અને આપના પૂજ્ય ગુરુ રા. નરસિંહરાવની આજ્ઞા માથે ચઢાવીને આજ હું આપનો સમાગમ કરવા ઉપસ્થિત થયો છું. આપના મંડળની પ્રતિષ્ઠા અને મ્હારા હૃદયનો આદર એના પ્રમાણમાં હું કાંઈ જ ઉપહાર લાવી શક્યો નથી, પણ જે થોડું આપની સમક્ષ ધરું છું તે થોડાને ઘણું કરી આપ સ્વીકારી લેશો.