ગૃહપ્રવેશ/ત્રણ લંગડાની વાર્તા: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|ત્રણ લંગડાની વાર્તા| સુરેશ જોષી}} {{Poem2Open}} કાન્તિલાલને લાગ્ય...")
 
No edit summary
 
Line 61: Line 61:
ઓફિસમાં સાહેબે બૂમ પાડી: ‘કાન્તિલાલ!’ કાન્તિલાલ ધ્રૂજતો ધ્રૂજતો સાહેબ આગળ જઈને ઊભો રહ્યો. સાહેબ સત્તાવાહી સ્વરે એક પછી એક ફરમાન છોડ્યે જતા હતા. પાસેની કૅબિનેટમાંથી એક ફાઇલ કાઢવા એઓ ઊભા થયા. ભગવાનનું કરવું તે એમનો પગ લપસ્યો ને એઓ પડ્યા. કાન્તિલાલ દોડી ગયો. હાથ પકડીને સાહેબને ઊભા કર્યા ને વળી એ અદબથી સામે જઈને ઊભો રહ્યો. વળી સાહેબે સત્તાવાહી સ્વરે બોલવા માંડ્યું. પણ એ અવાજ સાંભળતાં જ કાન્તિલાલને એકાએક હસવું આવ્યું. સાહેબની જગ્યાએ લાકડીને ટેકે ચાલતો લંગડો માણસ દેખાયો. એ અપંગ માણસને આવા સત્તાવાહી સ્વરે બોલતો જોઈને એ હસી પડ્યો. એનું અટ્ટહાસ્ય આખા ઓરડામાં ગાજી ઊઠ્યું. એ સાંભળીને ગોકળગાય હસી. કીડી હસી, મંકોડો હસ્યો… ચન્દ્ર હસીને બેવડ વળી ગયો, મંગળ ગાંડો થઈને નાચવા લાગ્યો. કાન્તિલાલ હસ્યે ગયો, હસ્યે જ ગયો.

{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav
|previous = [[ગૃહપ્રવેશ/સાત પાતાળ|સાત પાતાળ]]
|next = [[ગૃહપ્રવેશ/‘વારતા કહો ને!’|‘વારતા કહો ને!’]]
}}
18,450

edits