ગૃહપ્રવેશ/પરગજુ વ્રજભૂખણદાસ: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|પરગજુ વ્રજભૂખણદાસ| સુરેશ જોષી}} {{Poem2Open}} વ્રજભૂખણદાસ અંધેરી...")
 
No edit summary
 
Line 26: Line 26:
ગયું હતું તે ગૃહસ્થ તો ટિકિટચેકરનું ચકરડું વટાવી જવાની તૈયારીમાં હતા. હવે જે તે નિર્ણય લઈ લેવાનો હતો. એમણે જમણા ખિસ્સામાંથી ડાબા હાથે પાકીટ બહાર કાઢ્યું ને બૂમ પાડી: ‘એ રેશમી પહેરણવાળા ભાઈ, જરા થોભો, આ તમારું પાકીટ પડી ગયું છે તેનુંય તમને ભાન નથી?’ ઘણા રેશમી પહેરણવાળાઓના હાથ ખિસ્સા તરફ વળ્યા. આખરે પેલા ગૃહસ્થને પોતાની ખોટનું ભાન થયું. એઓ ઊભા રહ્યા. વ્રજભૂખણદાસે જ્યારે પાકીટ પાછું વાળ્યું ત્યારે અત્યન્ત કૃતજ્ઞતાપૂર્વક એમણે કહ્યું: ‘ઘણો આભાર તમારો, તમારા જેવા તો સતજુગમાં જ જોવા મળે. આજે પાકીટ જાત તો ભારે થઈ જાત. હું મારી દીકરીના કરિયાવરનો સામાન લેવા જ નીકળ્યો હતો.’ પરગજુ વ્રજભૂખણદાસ જમણા હાથ પરના ડાબા હાથના વિજયથી સન્તોષ પામીને આગળ વધ્યા.

{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav
|previous = [[ગૃહપ્રવેશ/રિગર મોટિર્સ|રિગર મોટિર્સ]]
|next = [[ગૃહપ્રવેશ/કાદવ અને કમળ|કાદવ અને કમળ]]
}}
18,450

edits