ચાંદરણાં/મૂર્તિ

From Ekatra Wiki
Revision as of 16:46, 22 April 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


26. મૂર્તિ
  • મૂર્તિના પગને ખબર નથી કે સંધિવા શી ચીજ છે!
  • મૂર્તિ થઈએ તો કાયમ આંખ ખુલ્લી રાખવી પડે!
  • મંદિરનો પૂજારી મૂર્તિ સામે નહીં, દર્શનાર્થી સામે જુએ!
  • રોટલી ઘડાવા સાથે મૂર્તિ પણ ઘડાતી જાય છે.