ચાખડીએ ચઢી ચાલ્યા હસમુખલાલ/૬: Difference between revisions

no edit summary
(+1)
 
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}

<big><big><big></:૬big></big></big>
<big><big><big>:૬</big></big></big>

{{Poem2Open}}
{{Poem2Open}}
Line 36: Line 36:
‘આ ભાઈની ફરિયાદ કેમ આવી? કહે છે કે ચેક વટાવવા આપ્યો એને અડધો કલાક થઇ ગયો...કેમ આટલી બધી વાર થઈ...જસ્ટ ઇન્કવાયર...જરા તપાસ કરો...’

‘પણ સાહેબ...’
‘પણ સાહેબ...’
‘ઑલરાઇટ- ઑલ રાઈટ...લૂક ઈન્ટુ ધી મેટર... ધેટ્સૉલ,’

(પરસેવો લૂછતા હસમુખલાલ પાછા ટેબલની પાસે આવે છે ત્યારે મધપૂડા ઉપર મધમાખીઓ બેસી જાય એવું ટોળું એમના ટેબલની આજુબાજુ ફરી વળ્યું હોય છે.)

‘મારે એકાઉન્ટ ઉઘાડવો છે, સાહેબ.’
‘મારે એકાઉન્ટ ઉઘાડવો છે, સાહેબ.’
‘કયો એકાઉન્ટ-’
‘કયો એકાઉન્ટ-’
‘કરન્ટ’
‘કરન્ટ’
‘કોના નામનો? તમારો કે તમારી ફર્મના નામનો?’

‘ફર્મનો નહિ, અંગત -સાહેબ.’
‘ફર્મનો નહિ, અંગત -સાહેબ.’
હસમુખલાલ એને ઝડપથી એકાઉન્ટ ઉઘાડવા માટેનાં જરૂરી કાગળિયાં આપે છે.

Line 52: Line 52:
હસમુખલાલે ફરીથી એકવાર ટાલ ઉપર ઝમી ગયેલો પસીનો લૂછી નાંખ્યો ને ત્યાં જ મગને આવીને એમને કહ્યું : ‘પરીખસાહેબ બોલાવે છે....’

‘આ એક અઠવાડિયું જોરજુલમ કરી લ્યો, મારા સાહેબો,’ બબડતા હસમુખલાલ પરીખસાહેબની ચેમ્બરમાં પહોંચી ગયા.

‘મિ. વ્યાસ, આ કાગળ વાંચો-આટલી બધી ફરિયાદો કેમ આવે છે?’

હસમુખલાલે સાહેબની ચેમ્બરમાં ઊભાં ઊભાં જ કાગળ વાંચી લઈને કહ્યું :

‘સાહેબ, આ સ્ટેટમેન્ટ તો આપણે મોકલી આપ્યું છે. છતાં ય આજે બીજું ડુપ્લીકેટ તૈયાર કરાવીને મોકલી આપું છું.’

Line 169: Line 169:
‘હું જાણતો’તો કે એ લગનમાં આવવાનો છે એટલે મારો જવાનો કંઈ વિચાર જ નહોતો. પણ આ તમારાં કાકીએ આગ્રહ કર્યો.... તમને વાંધો ન હોય તો વિદ્યુતકુમાર, હું જરા બીડી..’

‘આ તમારા જેવી ઈઝીચેઅર આપણે વસાવવી પડશે...માનો ન માનો, લગીર નિરાંતે અઢેલીએ છીએ ને સુખ-સુખ જેવું લાગે છે?’ પ્રા.ની આરામખુરશીમાં, ચાર મણની તળાઈમાં સૂવાના હોય એટલી લહેરથી, નિરાંતે જરા પગ લંબાવી, હસમુખલાલ ગોઠવાયા. દીવાસળીથી બીડી ચેતવતાં એમના ચહેરા ઉપર મૂળ ગામ ઠાસરાની થોડી ધૂળનું લીંપણ થઈ ગયું. આંખો બુદ્ધિથી જરા ચેતનવંતી બની ગઈ. બીડીનો એક દમ લીધો. ખૂંખારો ખાધો ને વાત માંડી :

‘આ ઠાસરા અમારું મૂળ ગામ એ તો મેં તમને કહ્યું, નહીં? એટલે વ્યાસના વંશજો એવા અમે જ્યારે જનોઇ કે લગ્ન જેવા પ્રસંગો હોય ત્યારે આ ગામમાં જઈને જ ઊજવીએ. અમારી ન્યાતનો આ સામાન્ય એવો ધારો. દીકરીનાં લગન લીધાં હોય અને મૂરતિયો છેક પેરિસથી કેમ ના આવતો હોય, દીકરીનાં મા-બાપ તો એને કહેવાનાં કે જમાઈરાજ, લગન કરવાં હોય તો તમારે જાન લઈ ઠાસરા જ આવવાનું. ન્યાતનું મૂળ અને ગામનું મૂળ આવે પ્રસંગે અમે અચૂક યાદ કરવાના. અને તમે જાણો છો, પ્રા. કે લગ્નોનાં બધાં મૂરત ઉનાળામાં આવે એટલે ધોમધખતા વૈશાખમાં વરરાજાઓ ઊઘલે. એટલે અમારા દાદાના ભાઈ એટલે બાપના કાકાની દીકરીનાં લગ્ન ગયા વૈશાખમાં હતાં, મારા દાદા કરતાં આ દાદાના ભાઈ નામે નરભેરામ ઉમરે નાની વયના. એમના વિશે અમારી બા પાસેથી એમ સાંભળેલું કે એમને ઘેર છોકરાં થતાં નહીં. ક્યાંથી થાય? વહુ આવે ને બે-ત્રણ વર્ષે ટપ્ કરતીને બાપડી મરી જાય. એક વખત પરણ્યા, બીજી વખત પરણ્યા પણ અમારા દાદાના ભાઈ નરભેરામદાદાને સંતાનનો યોગ ન થયો ! ત્રીજી વખત પરણ્યા ત્યારે એમના વહુ ત્રણ વરસ જીવી ગયા. ને પછી જીવ્યાં એટલે તો દશ વરસ થઈ ગયાં. પણ કઠણ કરમ કહે કે ગમે એમ, સંતાન ન થયું તો ન જ થયું. એટલે કહેવાય છે કે અમારા આ નરભેરામ દાદા એક સવારે પ્રાતઃકર્મ કરવા લોટો લઈને ગયા અને ગયા તો સીધા પરણીને જ પાછા આવ્યા. નાનકડાં, રૂપાળાં દાદીમા આવ્યાં ને છ-સાત વર્ષમાં તો એક પછી એક સુવાવડમાં એમને ઘેર ચાર દીકરીઓ જન્મી. ચારેય દીકરીઓ રૂપાળી, કોડીલી, સમજુ ને શાણી.

‘તે.....એ, કાકા, તમારાં પેલાં બીજા દાદીમાએ કશો વિરોધ...’ મિસેસ પ્રા.એ વચ્ચે મૂંઝવણ રજૂ કરી : ‘તું સાંભળ તો ખરી, અલકા...આમ વચમાં...’

હસમુખલાલની બીડી અધવચ બુઝાઈ ગઈ હતી. એને ફરી સળગાવીને દમ લગાવતાં એમણે કહ્યું, ‘એવું છે અલકાબહેન કે રાણીછાપ રૂપિયાના એ જમાનામાં તો આ અંગે એવો કાંઈ ઝાઝો વિરોધ હતો નહીં. અને સાચી વાત જ કહું તો અમારાં મોટી દાદીમા ઊલટાનાં રાજી થયાં કે હશે, મારો ખોળો નસીબજોગે ન ભરાયો પણ હવે ઘર નિઃસંતાન તો નહીં જ રહે અલકાબહેન, અસલનાં લોકોનાં વેરઝેર જબરાં તો સંપેય કહેવો પડે એવો.. હં... તો હું શું કહેતો હતો?... કે આ બન્ને શોક્યો હળીમળીને રહેતી ને લીલાલહેર કરતી ને આમ પાછા અમારા આ દાદા ગોરપદું કરતા, ને જોષ જોતાં આવડે એટલે પાછળથી એમણે જાહેર કરેલું કે ચોથી પત્નીએ સંતાનયોગ છે એ વાત તેઓ અગાઉથી જાણતા હતા. તો એમની છેલ્લી ને ચોથી દીકરીનાં લગ્ન ગયા વૈશાખમાં હતાં. ને તમારાં કાકી અને છોકરીઓની ખાસ મરજી કે એમને ત્યાં છેલ્લો પ્રસંગ છે તો લગ્નમાં જવું જ. હવે વાત એવી છે કે, આ મૂળ ગામમાં અમારું એક વ્યાસ ફળિયું છે. અને એ ફળિયામાં અમારા દાદા ને એમના ભાઈઓનાં અસલ વડિલોપાર્જિત મકાનો વહેંચાઈ ગયેલાં. અને અમારા સગા દાદાએ અમને બે ભાઈઓને પણ ઓરડાઓની વહેંચણી કરી આપેલી. મકાનની વહેંચણી પૂરી થઈ ત્યારે એ અરસામાં એટલે કે એ વયમાં હું વ્યવહારનો કાચો. અને એક ઉદાર માણસ તરીકે મારી પ્રતિષ્ઠા. ઘરની ને જૂનાં વાસણોની ને એવી બધી વહેંચણી થતી હતી, ત્યારે કોણ જાણે ક્યાંથી આ એક જ કૂખના મારા નાના પાજીભાઈ માટે મને સ્નેહ ઊમટી આવ્યો. મૂળ તો એ પ્રાથમિક શાળાનો માસ્તર એટલે દયા આવે એવી ગરીબડી સ્થિતિ. એટલે સ્નેહ સાથે દયા પણ ખરી. ખોટું કેમ બોલું, અલકાબહેન? એટલે મેં જાહેર કર્યું એની પસંદગી પહેલી.

Line 200: Line 200:
‘તમે વિદ્યુતકુમાર કંઇ નસીબ જેવામાં માનો ખરા કે?’ પૂછી કાઢ્યા પછી, હસમુખલાલને લાગ્યું હતું કે આવો સાવ આગંતુક પ્રશ્ન સાંભળી ક્યાં તો વિદ્યુતકુમાર સાવ મૌન રહેશે અથવા કંઈક ઉડાઉ જવાબ આપશે. પરંતુ વિદ્યુતકુમાર તો માનભેર એમની સામે જોઈ રહ્યા હતા ને એમણે કહેલું :

આ પ્રશ્ન ઘણે અંશે વ્યક્તિગત બની જાય છે. અને નસીબમાં માનવું કે નહીં, એ વાત અંતે તે દરેક વ્યક્તિ માટે એક સાયકોલોજીકલ નીડ જેવી બની જાય છે. એક ઉદાહરણ રૂપે, હું મારા પૂરતું એમ કહ્યું કે મને રેશનલ થીન્કીંગ એટલે કે તર્કયુક્ત રીતે વિચારવાની ટેવ છે. તેથી આ નસીબની વાતને હું મારા વિચારના માળખામાં કોઈ રીતે ગોઠવી શકતો નથી. તર્કથી જેટલું સમજી શકાય, સમજાવી શકાય એટલું જ સ્વીકારવાનું મને ગમે છે.’

‘મને લાગે છે પ્રા. કે, તમે જરા વધારે સૂક્ષ્મ રીતે વિચારી રહ્યા છે. મારે તે તમને એટલું જ પૂછવું છે કે.. ધારો કે તમે કલ્પના ય ન કરી હોય અને અચાનક તમને કશાકની એકદમ પ્રાપ્તિ થઈ જાય તો એ પ્રાપ્તિ નસીબને કારણે થઈ એમ તમે ન કહો તો પછી એ પ્રાપ્તિને તમે તમારા વિચારના માળખામાં શી રીતે ગોઠવો?’

હસમુખલાલ પથારીમાં બેઠા થઈ ગયા. પાસે પડેલા પાણીના કુંજામાંથી એમણે પાણી પીધું. આવું સભર વાક્ય એમના જીવનમાં એ કદાચ ક્યારેય બોલ્યા નહોતા. એમની આખી વાણીનું સ્તર બદલાઈ ગયું હતું, એ વાતે એ જબરી ઉત્તેજના અનુભવી રહ્યા. ‘અચાનક તમને કશાકની એકદમ પ્રાપ્તિ થઈ જાય.’ આ શબ્દ ‘પ્રાપ્તિ’ એમની બોલચાલની વાણીમાં આ અગાઉ ક્યારેય એમણે ઉપયેાગમાં લીધો નહોતો.

(પચ્ચીસ હજારની પ્રાપ્તિ. મનના છેક તળિયામાંથી કશુંક સળવળીને જંપી ગયું.)

Line 334: Line 334:
આંતરડાને શેકી નાખે એવી લાલચોળ કડક મસાલાની ચા, એમના ટેબલ ઉપર ગોઠવાઈ ગઈ હતી. એમણે બરોબર નજરનું અનુસંધાન કરી, મફતને અડધી ચા માટે બોલાવી લીધો.

મફત જેવા અસંસ્કારી જીવની મિત્રતા એમને અંતરથી કદી ગમતી નહોતી. છતાં ય, નાછૂટકાનો કોઈ તંતુ એની સાથે વળગીને, ચોંટી રહ્યો હતો.

ચાનું ‘શઈડકુક’ બોલાવતાં હસમુખલાલે સાવ સ્વાભાવિક ને ‘આ તો જરા કુતૂહલ’ એવા ભાવ સાથે મફતને કાલી કમલ-બાબુવાળી વાતમાં વીંટાળ્યો.

‘કાલે જ આવે છે, રાતના, ઊપડો. ઊપડો.’
‘કાલે જ આવે છે, રાતના, ઊપડો. ઊપડો.’
ચાના ટેસમાં મફત પૂરા કેફમાં બોલતો હોય એવું બોલ્યો, ત્યારે એ જાણે મોટો ઠઠ્ઠો કરતો હોય એમ લાગ્યું.