ચિલિકા/કાલીજાઈ: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|કાલીજાઈ|}} {{Poem2Open}} કાલીજાઈ અહીંની દેવી. આસપાસના ભાવિકોનું આસ...")
 
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}

{{Heading|કાલીજાઈ|}}
{{Heading|કાલીજાઈ પાસે સૌભાગ્ય|}}

{{Poem2Open}}
{{Poem2Open}}
Line 11: Line 11:
ઇંદિરાની અત્યારે ઉંમર માંડ સાડત્રીસ-આડત્રીસ હોય. તે સમયે માત્ર અઠ્યાવીસ! તેના વ્યક્તિત્વમાં રહેલી સાદાઈ, ચોખ્ખું કપાળ, ચહેરા પરની ગંભીરતા — બધાંનો તાળો મળી ગયો. એક અજાણ નારી મારા દીર્ઘાયુની કામના કરી રહી હતી. મારાથી વધારે વાત ન થઈ શકી, જરૂર પણ ન હતી. આંખે ડબડબા ભરાઈ આવી.  

વળતી યાત્રામાં, એ પ્રસંગનો, ઇંદિરાના એકાકી જીવનનો ભાર મનમાં હતો. વળતાંય ગીતો ગવાતાં હતાં પણ તે ગીતો અડી ન શક્યાં. મનના ભારને ઉવેખ્યો નહીં, સુખદ હતો. નક્કી આ નારી તેના અલ્પ લગ્નજીવનમાં અપાર સ્નેહ પામી હશે અને એણે પણ અપાર સ્નેહ આપ્યો હશે. બે દિવસ પછી ઉડિયા કવિ સદાશિવ દાસ સાથે આ વાત નીકળતાં ઇંદિરાની પ્રેમકથની કહી. રૂઢિચુસ્ત બ્રાહ્મણની દીકરી. ભણતાં ભણતાં મુસ્લિમના પ્રેમમાં પડી ને પરણી. વિરોધ ન ઊઠે તો જ નવાઈ. બાપને તો કારમો આઘાત. પિયરના દરવાજા બંધ. સાસરામાં ઘણી સમજણ. પતિએ અને સસરાએ ધર્મપરિવર્તન કરાવ્યું નથી. લગ્ન પછીનાં થોડાં વરસોમાં જ પતિને કૅન્સર થયું ને પતિના ગુજરી ગયા પછી પણ મુસ્લિમ સસરાને ઘરે હિંદુ સ્ત્રી તરીકે રહે છે. ઉડિયા સાહિત્યની અધ્યાપિકા છે. બે દીકરીઓ છે. પિતાને ઘરે આવે-જાય પણ એકમેકની ઓથ તો સસરાની જ. જેમ્સ જોઇસની વાર્તા ‘ધ ડેડ’ યાદ આવી-જીવતા પતિ કરતાંય વરસો પહેલાંનો મૃત પ્રેમી સ્મૃતિમાં, મનમાં વધુ જીવતો રહ્યો છે. ઇંદિરાને કહેવાનું મન થઈ આવ્યું, “બહેન, ચાંદલો કર, ચૂડી પહેર, તારો પતિ તારામાં ભરપૂર જીવે છે.”

{{Poem2Close}}

{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = ચિલિકાકિનારે
|next = ચિલિકા
}}
18,450

edits