ચિલિકા/ચિલિકા: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}

{{Heading|ચિલિકા|}}
{{Heading|ચિલિકા પર સાંજ, ખુશવંતસિંગ કે નામ|}}

{{Poem2Open}}
{{Poem2Open}}
Line 12: Line 12:
વાતો કરતાં કરતાં ખબર પડી કે તેમનો રૂમ નજીક આવી ગયો છે. સિરિયસ ઇન્ટરવ્યૂ કે ચર્ચાને બદલે આમવાતમાંથી નીકળતી વાતથી ખૂલતા જતા હતા. વધારે વાત કરવાની ઇચ્છા હતી. પછી યાદ આવ્યું કે આરામ કરવા માટે તો કાંઠે વહેલા આવ્યા છે. હું રૂમ પર સાથે જવાનું કરું તો મને કહી પણ દે, “નો સર.' રૂમ સુધી વળાવી હું ફરી ચિલિકાકાંઠે ગયો. રાતના અંધારામાં કવિગણનો તેજતરાપો કાંઠે સરકતો જતો હતો.

{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = કાલીજાઈ
|next = દિનેર
}}
18,450

edits