ચિલિકા/પ્રથમ પ્રકાશન


પ્રથમ પ્રકાશન

ચિલિકા


યજ્ઞેશ દવેCHILIKA Travelogue in Gujarati by Yagnesh Dave RANNADE PRAKASHAN-૨૦૦૨ © યજ્ઞેશ દવે પ્રથમ આવૃત્તિઃ નવેમ્બર ૨૦૦૨ મૂલ્ય રૂ. ૧૦૦


આભાર નિબંધોને નિર્બંધ વિહરવા દેતા પરબ, શબ્દસૃષ્ટિ, નવગુજરાત ટાઇમ્સ, ગદ્યપર્વનો. આ યાત્રામાં તમને સહભાગી બનાવતા રન્નાદે પ્રકાશનનો. દૂર સુદૂરથી પ્રેમભર્યો પ્રતિભાવ પાઠવતા મિત્રો, વાચકોનો.


અર્પણ પૃથ્વીપટે આ રખડુને રમતો મૂકનાર બહેન-મોટાભાઈ તથા નાનીશી એક બેઠકમાં અનેક વિષયોમાં યાત્રા કરાવનાર ઢાંકીસાહેબ તમને સાદર.