છિન્નપત્ર/૧૭: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|૧૭| સુરેશ જોષી}} {{Poem2Open}} ગઈ કાલે એક વિચિત્ર અનુભવ થયો. રાતની સ...")
 
No edit summary
 
Line 10: Line 10:
આજની સાંજના ધૂંધળા પ્રકાશમાં આનન્દની એ ક્ષણ ઓગાળીને નવેસરથી એની મિષ્ટતાનો સ્વાદ લઉં છું. હું જાણું છું કે તને એ ગમતું નથી. જે સ્મૃતિને આધારે જીવે છે તેને પછી સ્મૃતિ જ સારસર્વસ્વ જ લાગવા માંડે છે. પછી વર્તમાન કે ભવિષ્યને પણ ભૂતકાળમાં ધકેલી દઈને સ્મૃતિની દયા પર છોડી દીધે જ છૂટકો!

{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav
|previous = [[છિન્નપત્ર/૧૬|૧૬]]
|next = [[છિન્નપત્ર/૧૮|૧૮]]
}}
18,450

edits