છોળ/વણજારાનાં મોતી: Difference between revisions

no edit summary
(+1)
 
No edit summary
Line 341: Line 341:

જીવનનું રહસ્ય અને રહસ્યનો આનંદ અપ્રગટમાં નથી, પ્રગટમાં છે, અને સબ ઘટમાં એ પ્રગટ મળે ત્યારે પૃથ્વીનો આનંદ પરમ રસની છોળે છલકાય છે. ઘણા ઘણા વખત પછી આ ઘરેણું લોકોને જોવા મળશે. હવે તો આવા ઘાટ, કલા-કારીગરી દુર્લભ થઈ ગયાં છે. એનું મૂલ્ય પારખનારા મળે એવી પ્રાર્થના કરું છું.

{{Poem2Close}}

{{સ-મ|નંદિગ્રામ<br>
{{સ-મ|નંદિગ્રામ<br>