જનાન્તિકે/બે: Difference between revisions

નેવિગેશન ટૅબ
(પ્રૂફ રિડિંગ પૂર્ણ)
(નેવિગેશન ટૅબ)
 
Line 27: Line 27:
આ આરણ્યક સંસ્કૃતિના કવિઓ છે. ધરતી સાથેની એમની નાળ (Umbilical chord) હજુ ખરી પડી નથી. એઓ વાલ્મીકિના વારસદાર છે. કાલિદાસ નગરસંસ્કૃતિના કવિ છે. વાલ્મીકિ સીતા અને રામને પણ વનમાં ખેંચી લાવે છે. રામને આપણે અયોધ્યાપુરીના સિંહાસન પર વધુ વખત જોતા નથી. વનશ્રીની વચ્ચે જ આપણને એમને વધુ વખત જોઈએ છીએ. વાનરોના આનન્દચિત્કારનું વર્ણન સાંભળવું હોય તો વાલ્મીકિની પાસે જવું પડે. કાલિદાસનું એમાં કામ નહીં. આપણી આજની કવિતા નગરસંસ્કૃતિની કવિતા છે, ને છતાં કવિઓ કદીક કદીક લોકબોલીની નજીક જવાની વાતો કરે છે ખરા! એ જાનપદી ભાષાનું ખમીર આ લોકસાહિત્યમાં જોવા મળે છે. ઉજળિયાતની સંસ્કૃતિ વધતા જતા આક્રમણને કારણે સીમાન્ત પ્રદેશમાં આશ્રય લઈને રહેલી આ પ્રજાનો કણ્ઠ હજુ રૂંધાયો નથી, ને તેથી જ તો વનરાજિના મર્મરનો લય હજુ આપણા કાન પારખે છે. એ સૂર કદી લુપ્ત ન થાઓ.

{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav2
|previous = એક
|next = ત્રણ
}}