ટોળાં અવાજ ઘોઘાટ/૧૧- કયારેક એવું બને છે કે જાણે કંઈ બનતું નથી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૧૧- કયારેક એવું બને છે કે જાણે કંઈ બનતું નથી|}} {{Poem2Open}} ક્યારેક એવું બને કે જાણે કંઈ બનતું નથી. ત્યારે- સમય એના પહાડ જેવા બોજા સાથે દબાવે છે ગૂંગળાવે છે આ દાબ, આ ગૂંગળામણ દમના હુમલા...")
 
()
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|૧૧- કયારેક એવું બને છે કે જાણે કંઈ બનતું નથી|}}
{{Heading|૧૧- ક્યારેક એવું બને છે કે જાણે કંઈ બનતું નથી|}}


{{Poem2Open}}
{{Poem2Open}}
ક્યારેક એવું બને કે જાણે કંઈ બનતું નથી.
ક્યારેક એવું બને છે કે જાણે કંઈ બનતું નથી.
ત્યારે-
ત્યારે—
સમય એના પહાડ જેવા બોજા સાથે દબાવે છે ગૂંગળાવે છે
સમય એના પહાડ જેવા બોજા સાથે દબાવે છે ગૂંગળાવે છે
આ દાબ, આ ગૂંગળામણ
આ દાબ, આ ગૂંગળામણ
દમના હુમલામાં તરફડતા દર્દી જેથી દશા કરી નાખે છે
દમના હુમલામાં તરફડતા દર્દી જેવી દશા કરી નાખે છે
ત્યારે ચારેકોર કંઈ કશું ચમકતું નથી વિસ્ફારિત બનીને
ત્યારે ચારેકોર કંઈ કશું ચમકતું નથી વિસ્ફારિત બનીને
કંઈ કશું દમકતું નથી દામિની જેવું
કંઈ કશું દમકતું નથી દામિની જેવું
કંઈ કશું ખનકતું નથી કામિની જેવું
કંઈ કશું ખનકતું નથી કામિની જેવું
ત્યારે-
ત્યારે—
આ શબ્દમાં આમ સરકવું
આ શબ્દમાં આમ સરકવું
અને કંઈ કશા આશ્ચર્યનું ન ફરકવું
અને કંઈ કશા આશ્ચર્યનું ન ફરકવું
અને છતાં-
અને છતાં—
દાબ અને ગૂંગળામણથી બચવા માટે
દાબ અને ગૂંગળામણથી બચવા માટે
ધતિંગ એવું કે જાણે કાવ્ય રચવા માટે
ધતિંગ એવું કે જાણે કાવ્ય રચવા માટે
કોઈ સિરિયસ સર્જનમાં મચવા માટે-
કોઈ સિરિયસ સર્જનમાં મચવા માટે—
થતો આમ આ લેખિનીનો પ્રયોગ
થતો આમ આ લેખિનીનો પ્રયોગ
એ પણ બની જાય છે દમના જેવો રોગ-
એ પણ બની જાય છે દમના જેવો રોગ—
ગૂંગળાવતો
ગૂંગળાવતો
ત્યારે સમજો કે ઉઠાવી લઉં આ કલમ
ત્યારે સમજો કે ઉઠાવી લઉં આ કલમ
પણ પછી શું ? અને ઊંચકું કેવી રીતે આ કલમ ?
પણ પછી શું ? અને ઊંચકું કેવી રીતે આ કલમ ?
એ તો ઊંચકાય છે અને મુકાય છે સતત એકધારી આમ ઊંચકાય છે અને મુકાય છે
એ તો ઊંચકાય છે અને મુકાય છે સતત એકધારી આમ  
તો શું આ કાવ્ય કરું છું તે –
{{gap|15em}}ઊંચકાય છે અને મુકાય છે
સમયના નિતાંત વજનનો અનુભવ કરવા માટે ? એની ભીંસમાં ભીંસાવા માટે ?
તો શું આ કાવ્ય કરું છું તે—
સમયના નિતાંત વજનનો અનુભવ કરવા માટે ?  
{{gap|15em}}એની ભીંસમાં ભીંસાવા માટે ?
કદાચ હા, કદાચ ના, કદાચ કશું  
કદાચ હા, કદાચ ના, કદાચ કશું  
કદાચ પશુ. કદાચ તસુ. કદાચ લસું. કદાચ ભસું. કદાચ જશું.
કદાચ પશુ. કદાચ તસુ. કદાચ લસું. કદાચ ભસું. કદાચ જશું.
Line 32: Line 34:
ખટારાનો ખ.
ખટારાનો ખ.
આ શું થયું પાછું ?
આ શું થયું પાછું ?
કદાચ કંઈ આશ્ચર્ય જન્મશે એમ સમજી સરકાયું સ્વૈર-
કદાચ કંઈ આશ્ચર્ય જન્મશે એમ સમજી સરકાયું સ્વૈર—
પણ ચસી ન શકાયું બોજમાંથી આછું.
પણ ચસી ન શકાયું બોજમાંથી આછું.
એનું એ જ તોતિંગ કાળમીંઢ વજન પાછું.
એનું એ જ તોતિંગ કાળમીંઢ વજન પાછું.
છૂટવું છે ?
છૂટવું છે ?
જવાબને બદલે : ‘ખૂટવું છે –ફૂટવું છે-તૂટવું છે.’ એમ આવ્યું;
જવાબને બદલે : ‘ખૂટવું છે—ફૂટવું છે—તૂટવું છે.’ એમ આવ્યું;
તો કાવ્યનું આ કાંટાળું ઝાડ કોણે વાવ્યું ?
તો કાવ્યનું આ કાંટાળું ઝાડ કોણે વાવ્યું ?
શબ્દને શબ્દથી કાપું છું એમાં તો-
શબ્દને શબ્દથી કાપું છું એમાં તો—
પ્રત્યેક ક્ષણે શારડી અનુભવાય છે સમયની આમ એકધારી.
પ્રત્યેક ક્ષણે શારડી અનુભવાય છે સમયની આમ એકધારી.
પણ આમ જ છે આ ?
પણ આમ જ છે આ ?
Line 46: Line 48:
આ ખાલીખમ છે, તેમાં ?
આ ખાલીખમ છે, તેમાં ?
એમાં ખાલી ખાલી ભર્યા કરું છું ભાષા.
એમાં ખાલી ખાલી ભર્યા કરું છું ભાષા.
ભરાયાની ભ્રાન્તિ-
ભરાયાની ભ્રાન્તિ—
ઝાઝી ટકતી નથી.
ઝાઝી ટકતી નથી.
આ ચેતના ભાનભૂલીને ઝાઝું છકતી નથી.
આ ચેતના ભાનભૂલીને ઝાઝું છકતી નથી.
અમ લાગે છે એલફેલ-
આમ લાગે છે એલફેલ—
પણ ખરેખર કંઈ એ સનેપાતમાં બકતી નથી.
પણ ખરેખર કંઈ એ સનેપાતમાં બકતી નથી.
આ બધું જે નિશ્ચિત દિશાને ચીંધે છે
આ બધું જે નિશ્ચિત દિશાને ચીંધે છે
Line 56: Line 58:
શું છોડી દઉં ? કાવ્ય છોડીને ફાવ્યમાં પડું ?
શું છોડી દઉં ? કાવ્ય છોડીને ફાવ્યમાં પડું ?
કશુંય ય છૂટતું નથી.
કશુંય ય છૂટતું નથી.
અંદરને અંદર એકધારો આમ અતિશય ગૂંગળાયા કરું છું પણ ઈંડું ફૂટતું નથી.
અંદરને અંદર એકધારો આમ અતિશય ગૂંગળાયા કરું છું  
‘છૂટતું નથી’ –ના પ્રાસમાં ‘ફૂટતું નથી’  આવ્યું;
{{gap|15em}}પણ ઈંડું ફૂટતું નથી.
ને ‘આવ્યું’ ના પ્રાસમાં દાતણને વાવ્યું
‘છૂટતું નથી’ —ના પ્રાસમાં ‘ફૂટતું નથી’  આવ્યું;
આમ અગડં બગડં ઊછળવા છતાં યે આ ‘કાવ્ય કરવાનું’ છૂટતું નથી
{{gap|15em}}ને ‘આવ્યું’ ના પ્રાસમાં દાતણને વાવ્યું
આમ અગડં બગડં ઊછળવા છતાં યે  
{{gap|15em}}આ ‘કાવ્ય કરવાનું’ છૂટતું નથી
કાં તો એ એવું પાત્ર છે મદ્યનું જે કદિ ખૂટતું નથી.
કાં તો એ એવું પાત્ર છે મદ્યનું જે કદિ ખૂટતું નથી.
કાચનું છે, આમ બગડી જાય છે હાથમાંથી, પણ ફૂટતું નથી.
કાચનું છે, આમ ગબડી જાય છે હાથમાંથી, પણ ફૂટતું નથી.
કાં તો એ એવું ગાત્ર છે સમયનું વજનદાર જે કદી તૂટતું નથી.
કાં તો એ એવું ગાત્ર છે સમયનું વજનદાર જે કદી તૂટતું નથી.



Latest revision as of 01:21, 23 March 2023

૧૧- ક્યારેક એવું બને છે કે જાણે કંઈ બનતું નથી

ક્યારેક એવું બને છે કે જાણે કંઈ બનતું નથી. ત્યારે— સમય એના પહાડ જેવા બોજા સાથે દબાવે છે ગૂંગળાવે છે આ દાબ, આ ગૂંગળામણ દમના હુમલામાં તરફડતા દર્દી જેવી દશા કરી નાખે છે ત્યારે ચારેકોર કંઈ કશું ચમકતું નથી વિસ્ફારિત બનીને કંઈ કશું દમકતું નથી દામિની જેવું કંઈ કશું ખનકતું નથી કામિની જેવું ત્યારે— આ શબ્દમાં આમ સરકવું અને કંઈ કશા આશ્ચર્યનું ન ફરકવું અને છતાં— દાબ અને ગૂંગળામણથી બચવા માટે ધતિંગ એવું કે જાણે કાવ્ય રચવા માટે કોઈ સિરિયસ સર્જનમાં મચવા માટે— થતો આમ આ લેખિનીનો પ્રયોગ એ પણ બની જાય છે દમના જેવો રોગ— ગૂંગળાવતો ત્યારે સમજો કે ઉઠાવી લઉં આ કલમ પણ પછી શું ? અને ઊંચકું કેવી રીતે આ કલમ ? એ તો ઊંચકાય છે અને મુકાય છે સતત એકધારી આમ ઊંચકાય છે અને મુકાય છે તો શું આ કાવ્ય કરું છું તે— સમયના નિતાંત વજનનો અનુભવ કરવા માટે ? એની ભીંસમાં ભીંસાવા માટે ? કદાચ હા, કદાચ ના, કદાચ કશું કદાચ પશુ. કદાચ તસુ. કદાચ લસું. કદાચ ભસું. કદાચ જશું. ક્યાં ? કશે નહીં. જશે નહીં. હશે નહીં. કોણ ? કમળનો ક. ભમરડાનો ભ. અજગરનો અ. ગણપતિનો ગ. ખટારાનો ખ. આ શું થયું પાછું ? કદાચ કંઈ આશ્ચર્ય જન્મશે એમ સમજી સરકાયું સ્વૈર— પણ ચસી ન શકાયું બોજમાંથી આછું. એનું એ જ તોતિંગ કાળમીંઢ વજન પાછું. છૂટવું છે ? જવાબને બદલે : ‘ખૂટવું છે—ફૂટવું છે—તૂટવું છે.’ એમ આવ્યું; તો કાવ્યનું આ કાંટાળું ઝાડ કોણે વાવ્યું ? શબ્દને શબ્દથી કાપું છું એમાં તો— પ્રત્યેક ક્ષણે શારડી અનુભવાય છે સમયની આમ એકધારી. પણ આમ જ છે આ ? સતત વીંધાયા કરવાનું આરપાર એકધારું અવિરત. આમ કરવા સિવાય અન્ય કોઈ કલ્પ નથી. તરું ? ચરું ? મરું ? ભરું ? પણ શું અને શેમાં ? આ ખાલીખમ છે, તેમાં ? એમાં ખાલી ખાલી ભર્યા કરું છું ભાષા. ભરાયાની ભ્રાન્તિ— ઝાઝી ટકતી નથી. આ ચેતના ભાનભૂલીને ઝાઝું છકતી નથી. આમ લાગે છે એલફેલ— પણ ખરેખર કંઈ એ સનેપાતમાં બકતી નથી. આ બધું જે નિશ્ચિત દિશાને ચીંધે છે એ અવિરત એકધારું આરપાર પોતાને જ વીંધે છે. તો છોડી દે ને. શું છોડી દઉં ? કાવ્ય છોડીને ફાવ્યમાં પડું ? કશુંય ય છૂટતું નથી. અંદરને અંદર એકધારો આમ અતિશય ગૂંગળાયા કરું છું પણ ઈંડું ફૂટતું નથી. ‘છૂટતું નથી’ —ના પ્રાસમાં ‘ફૂટતું નથી’ આવ્યું; ને ‘આવ્યું’ ના પ્રાસમાં દાતણને વાવ્યું આમ અગડં બગડં ઊછળવા છતાં યે આ ‘કાવ્ય કરવાનું’ છૂટતું નથી કાં તો એ એવું પાત્ર છે મદ્યનું જે કદિ ખૂટતું નથી. કાચનું છે, આમ ગબડી જાય છે હાથમાંથી, પણ ફૂટતું નથી. કાં તો એ એવું ગાત્ર છે સમયનું વજનદાર જે કદી તૂટતું નથી.

(એપ્રિલ : ૧૯૭૭)