ટોળાં અવાજ ઘોઘાટ/૨૬- કાલક્ષેપ કરવા માટે પત્ર-બકવાસ: Difference between revisions

No edit summary
()
 
Line 15: Line 15:
અને લાઈમ્સ
અને લાઈમ્સ
સાથે જિન
સાથે જિન
કે કોઈ એવી પત્તી તીન-
કે કોઈ એવી પત્તી તીન–
માં રમી નાખીએ લાઠાના ઠાલા વાસણમાં
માં રમી નાખીએ લાઠાના ઠાલા વાસણમાં
ખખડતી ખોરી ક્ષણો-
ખખડતી ખોરી ક્ષણો–
ઝણઝણો ભાષાના ભ્રાન્ત તંતુઓ રૂપે
ઝણઝણો ભાષાના ભ્રાન્ત તંતુઓ રૂપે
આમ રચના કરવાની ટેવ
આમ રચના કરવાની ટેવ
Line 24: Line 24:
આવા આવે છે
આવા આવે છે
જડ ગોઠવાયેલા
જડ ગોઠવાયેલા
સ્વર-વ્યંજનના ‘વેવ’
સ્વર–વ્યંજનના ‘વેવ’
અને એની વ્યથાની વેવલાશમાં :
અને એની વ્યથાની વેવલાશમાં :
આત્મનાશમાં
આત્મનાશમાં
Line 39: Line 39:
કોરા કાગળને શબ્દસન્નિપાતથી ચીતરવાનો કોઈ નિશ્ચય
કોરા કાગળને શબ્દસન્નિપાતથી ચીતરવાનો કોઈ નિશ્ચય
નથી. લય નથી તો પ્રલય ક્યાંથી આવે. વય છે તો  
નથી. લય નથી તો પ્રલય ક્યાંથી આવે. વય છે તો  
દુર્વ્યય પણ છે. ભય-અભયની મુશ્કેટાટ ગાંઠમાં-
દુર્વ્યય પણ છે. ભય-અભયની મુશ્કેટાટ ગાંઠમાં–
લથબથ બંધાયા હોવા છતાં
લથબથ બંધાયા હોવા છતાં
નિત્ય ગાંઠિયાનું સેવન ચાલુ છે.
નિત્ય ગાંઠિયાનું સેવન ચાલુ છે.