ટોળાં અવાજ ઘોઘાટ/૨૭- પ્રણય ફણયનાં કવલ—લવન: Difference between revisions

No edit summary
()
 
Line 3: Line 3:


{{Poem2Open}}
{{Poem2Open}}
‘પ્રણય-કાવ્ય મોકલશો’ એવો હે તંત્રીજી
‘પ્રણય–કાવ્ય મોકલશો’ એવો હે તંત્રીજી
મળી ગયો છે પત્ર તમારો
મળી ગયો છે પત્ર તમારો
પણ-
પણ—
આ પ્રણય-ફ્રણયનાં કવન-લવન કરવાનો
આ પ્રણય-ફ્રણયનાં કવન-લવન કરવાનો
ક્યાં છે મુડ અમારો ?
ક્યાં છે મુડ અમારો ?
Line 14: Line 14:
તે ફરી હવે શું ઉગાડીએ કરમાં લઈ
તે ફરી હવે શું ઉગાડીએ કરમાં લઈ
પોકળ કવન-લવનનો ઝારો ?
પોકળ કવન-લવનનો ઝારો ?
સાચે-
સાચે—
આ પ્રણય-ફ્રણયનાં કવન-લવન કરવાનો
આ પ્રણય-ફ્રણયનાં કવન-લવન કરવાનો
ક્યાં છે મુડ અમારો ?
ક્યાં છે મુડ અમારો ?
Line 24: Line 24:
રહે સતત સંભળાઈ છતાં યે કવિવરોના પ્રણયગાન:
રહે સતત સંભળાઈ છતાં યે કવિવરોના પ્રણયગાન:
લવચીક લવારો.
લવચીક લવારો.
ના ના-
ના ના—
આ પ્રણય-ફ્રણયના કવન-લવન કરવાનો   
આ પ્રણય-ફ્રણયના કવન-લવન કરવાનો   
ક્યાં છે મુડ અમારો
ક્યાં છે મુડ અમારો
Line 37: Line 37:
હું કરું પ્રતીક્ષા બસની કે વીજળીની કે પાણીના નળની
હું કરું પ્રતીક્ષા બસની કે વીજળીની કે પાણીના નળની
કે પ્રોસ કને આછી આછી સળવળની
કે પ્રોસ કને આછી આછી સળવળની
મારા તંગ ટોચના બળની-
મારા તંગ ટોચના બળની—
કે બળબળતા વગડે જળની.
કે બળબળતા વગડે જળની.
કોચાતું ટોચાતું મારું મન એવી આ-
કોચાતું ટોચાતું મારું મન એવી આ—
એકલતા પળપળની;
એકલતા પળપળની;
ને ઘોંઘાટ નર્યો આ-
ને ઘોંઘાટ નર્યો આ—
ઓઘડ-બોઘડ-તોતડ-બોતડ-રોતડ-પોતડ
ઓઘડ-બોઘડ-તોતડ-બોતડ-રોતડ-પોતડ
પ્રણય શબ્દનો કારો-
પ્રણય શબ્દનો કારો—
એમાં સૂર પુરાવું મારો ?
એમાં સૂર પુરાવું મારો ?
એવો-
એવો—
આ પ્રણય-ફ્રણયનાં કવન-લવન કરવાનો
આ પ્રણય-ફ્રણયનાં કવન-લવન કરવાનો
ક્યાં છે મુડ અમારો ?
ક્યાં છે મુડ અમારો ?