ટોળાં અવાજ ઘોઘાટ/૪ -મેં નથી પાડી હા, તેં નથી પાડી ના: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|૪ -મેં નથી પાડી હા, તેં નથી પાડી ના|}} {{Poem2Open}} હું ‘હા’ નથી પાડી શકતો તો તું ‘ના’ કેવી રીતે પાડી શકે ? હું ટેટાં નથી ‘પાડી’ શકતો તો તું ઘેટાં કેવી રીતે ‘પાળી’ શકે ? અને છતાં હાથ ઝૂકે છ...")
 
No edit summary
Line 8: Line 8:
ને ટપ ટેટાં ટપકી પડે છે પગ નીચે, ઢગલો.
ને ટપ ટેટાં ટપકી પડે છે પગ નીચે, ઢગલો.
ટેટાં તો પડ્યાં : પણ પાડ્યાં કોણે ?
ટેટાં તો પડ્યાં : પણ પાડ્યાં કોણે ?
 
<br>
‘મેં પાડ્યાં, મેં પાડ્યાં.’ એમ પથ્થર બોલી ઊઠ્યો.
‘મેં પાડ્યાં, મેં પાડ્યાં.’ એમ પથ્થર બોલી ઊઠ્યો.
હાથ કહે : ‘એય ! તને ઊંચક્યો ને ફેંક્યો કોણે ?’
હાથ કહે : ‘એય ! તને ઊંચક્યો ને ફેંક્યો કોણે ?’
Line 24: Line 24:
ટેટાં બોલ્યાં : ‘અમે પડ્યાં એટલે વળી ? ના પડ્યાં હોત તો ?’
ટેટાં બોલ્યાં : ‘અમે પડ્યાં એટલે વળી ? ના પડ્યાં હોત તો ?’
આવું છે ટેટાંનું મારા બેટાનું ને તારાં ઘેટાંનું.
આવું છે ટેટાંનું મારા બેટાનું ને તારાં ઘેટાંનું.
 
<br>
મેં નથી પાડી હા, તેં નથી પાડી ના
મેં નથી પાડી હા, તેં નથી પાડી ના
મેં નથી પાડ્યાં ટેટાં, તેં નથી પાળ્યાં ઘેટાં.
મેં નથી પાડ્યાં ટેટાં, તેં નથી પાળ્યાં ઘેટાં.
તેં નથી પીધી ચા, મેં નથી કીધું ખા
તેં નથી પીધી ચા, મેં નથી કીધું ખા
 
<br>
‘ગાવું હોય તો ગા, ખાવું હોય તો ખા’
‘ગાવું હોય તો ગા, ખાવું હોય તો ખા’
ખાવું હોય બગાસું; પણ આવે તો ને ?
ખાવું હોય બગાસું; પણ આવે તો ને ?
Line 62: Line 62:
મેં નથી પાડી હા, તેં નથી પાડી ના.
મેં નથી પાડી હા, તેં નથી પાડી ના.
(*’સભર ભરેલો’ શબ્દોમાં છે પુનરુકિતનો દોષ)
(*’સભર ભરેલો’ શબ્દોમાં છે પુનરુકિતનો દોષ)
 
<br>
ભરી ભરીને ઠલવો છો કવિ, કૂવામાં તમે કોશ.
ભરી ભરીને ઠલવો છો કવિ, કૂવામાં તમે કોશ.
મેં નથી કર્યો દોષ ને નથી ભર્યો કોશ.
મેં નથી કર્યો દોષ ને નથી ભર્યો કોશ.
18,450

edits