દલપતરામનાં શ્રેષ્ઠ કાવ્યો/૨૨. વાણી થકી જાણીએ

Revision as of 09:24, 8 April 2023 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૨૨. વાણી થકી જાણીએ|મનહર છંદ}} <poem> કંસારે ઘડેલું હોય, કે ઘડેલું કુંભકારે, પછી તેની પરીક્ષા કરે મનુષ્ય માત્ર છે; સારો શબ્દ શુણ્યા વિના પૂરો ન સંતોષ પામે, ગમે તેવાં સુંદર દેખાતાં...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


૨૨. વાણી થકી જાણીએ

મનહર છંદ


કંસારે ઘડેલું હોય, કે ઘડેલું કુંભકારે,
પછી તેની પરીક્ષા કરે મનુષ્ય માત્ર છે;
સારો શબ્દ શુણ્યા વિના પૂરો ન સંતોષ પામે,
ગમે તેવાં સુંદર દેખાતાં ખૂબ ગાત્ર છે;
ટકોરો મારીને તેને તરત બોલાવે બોલ,