દલપતરામનાં શ્રેષ્ઠ કાવ્યો/૫૯. માતાની સ્તુતિ વિષે ગરબી: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|૫૯. માતાની સ્તુતિ વિષે ગરબી|}} <poem> દીધા તેં સુખ દહાડી દહાડી રે, મારા મનમાં છે માડી; ઘણી ઘણી વિપત ઘટાડી રે, મારા મનમાં છે માડી. ટેક બાળપણે હું હતો બહુ નિર્બળ, પણ તેં પીડા ન પામડી રે;...")
 
No edit summary
Line 7: Line 7:
ઘણી ઘણી વિપત ઘટાડી રે, મારા મનમાં છે માડી. ટેક
ઘણી ઘણી વિપત ઘટાડી રે, મારા મનમાં છે માડી. ટેક


બાળપણે હું હતો બહુ નિર્બળ,
{{space}}બાળપણે હું હતો બહુ નિર્બળ,
પણ તેં પીડા ન પામડી રે;
{{space}}પણ તેં પીડા ન પામડી રે;


પૃથ્વી ઉપર મેં તો પગ ન મંડાતો,
{{space}}પૃથ્વી ઉપર મેં તો પગ ન મંડાતો,
પ્રીતે તું ફરતી ઉપાડી રે;
{{space}}પ્રીતે તું ફરતી ઉપાડી રે;


હાલરડાં ગાતી હેતે હિંચોળી,
{{space}}હાલરડાં ગાતી હેતે હિંચોળી,
પારણા માંહી પોઢાડી રે;
{{space}}પારણા માંહી પોઢાડી રે;


ભીનેથી કોરે સંભાળીને કરતી,
{{space}}ભીનેથી કોરે સંભાળીને કરતી,
આછા ઓછાડ ઓડી રે;
{{space}}આછા ઓછાડ ઓડી રે;


ભૂખ્યો થયો ત્યારે ભર નિદરાથી,
{{space}}ભૂખ્યો થયો ત્યારે ભર નિદરાથી,
ઊંઘે ભરેલી ઉઠાડી રે;
{{space}}ઊંઘે ભરેલી ઉઠાડી રે;


દુખિયો દેખીને થતી દુખી દિલમાં;
{{space}}દુખિયો દેખીને થતી દુખી દિલમાં;
પાંપણથી આંસુ પાડીરે,
{{space}}પાંપણથી આંસુ પાડીરે,


જોઈતું તે હું કહી શકતો ન જીભે,
{{space}}જોઈતું તે હું કહી શકતો ન જીભે,
ચેતીતી ચિત પહોંચાડીરે;
{{space}}ચેતીતી ચિત પહોંચાડીરે;


મારા સારું પીધાં તેં ઘસી મૂળિયાં,
{{space}}મારા સારું પીધાં તેં ઘસી મૂળિયાં,
ખાટાં કે કડવાં ઉખાડિરે;
{{space}}ખાટાં કે કડવાં ઉખાડિરે;


દિવસમાં ઘડીએ ન જંપવા દેતો,
{{space}}દિવસમાં ઘડીએ ન જંપવા દેતો,
એવો હતો હું અનાડીરે;
{{space}}એવો હતો હું અનાડીરે;


ખાતા પીતાં કે ખરા સુખ દુઃખમાં,
{{space}}ખાતા પીતાં કે ખરા સુખ દુઃખમાં,
વિવિધ વાતે વિતાડીરે;
{{space}}વિવિધ વાતે વિતાડીરે;


ચાર ઘડી એવી ચાકરીનો ગુણ,
{{space}}ચાર ઘડી એવી ચાકરીનો ગુણ,
મનથી શકું ન મટાડીરે;
{{space}}મનથી શકું ન મટાડીરે;


દલપતરામ કહે દાસ થઈને,
{{space}}દલપતરામ કહે દાસ થઈને,
આપીશ બદલો અગાડીરે;
{{space}}આપીશ બદલો અગાડીરે;
</poem>
</poem>


26,604

edits