દલપતરામનાં શ્રેષ્ઠ કાવ્યો/૭૧. રામ તથા લક્ષ્મણ વનમાં જતાં સીતાને રામે કહેલું: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૭૧. રામ તથા લક્ષ્મણ વનમાં જતાં સીતાને રામે કહેલું|}} <poem> રામ લક્ષ્મણ વનમાં સીધાવતાં, સતી સીતાને આવતાં સાથ; કહે રઘુનાથ, પધારો પીયર ભણી. નહીં તો અહીં રહો સાસરાના રાજમાં, હેતે હળી...")
 
No edit summary
Line 8: Line 8:
કહે રઘુનાથ, પધારો પીયર ભણી.
કહે રઘુનાથ, પધારો પીયર ભણી.
નહીં તો અહીં રહો સાસરાના રાજમાં,
નહીં તો અહીં રહો સાસરાના રાજમાં,
હેતે હળી મળી સાસુ સંગાત; નહીં તો જોડી હાથ {{Space}}{{Space}}{{Space}} પધારો.
હેતે હળી મળી સાસુ સંગાત; નહીં તો જોડી હાથ {{Space}}{{Space}}{{Space}}{{Space}}{{Space}}{{Space}} પધારો.

અમે વસ્તીમાં નહીં વસીએ વનિતા, અમે કરશું જઈ વનવાસ,
અમે વસ્તીમાં નહીં વસીએ વનિતા, અમે કરશું જઈ વનવાસ,
તમો પામો ત્રાસ;{{Space}}{{Space}}{{Space}} પધારો.
તમો પામો ત્રાસ;{{Space}}{{Space}}{{Space}}{{Space}}{{Space}}{{Space}} પધારો.
સાથે રથ કે ઘોડું નહીં રાખીએ, નહીં રાખીએ દાસી કે દાસ;
સાથે રથ કે ઘોડું નહીં રાખીએ, નહીં રાખીએ દાસી કે દાસ;
કોઈ અમ પાસ.{{Space}}{{Space}}{{Space}} પધારો.
કોઈ અમ પાસ.{{Space}}{{Space}}{{Space}}{{Space}}{{Space}}{{Space}} પધારો.

તમે કોશનો પંથ કીધો નથી, ચરણે ચાલવાથી પામો થાક;
તમે કોશનો પંથ કીધો નથી, ચરણે ચાલવાથી પામો થાક;
લીટી ખેંચો નાક;{{Space}}{{Space}}{{Space}} પધારો.
લીટી ખેંચો નાક;{{Space}}{{Space}}{{Space}}{{Space}}{{Space}}{{Space}} પધારો.

અમે વનફળ ખાઈ ખુશીમાં રહેશું, કોઈ દિવસે તો કેવળ શાક;
અમે વનફળ ખાઈ ખુશીમાં રહેશું, કોઈ દિવસે તો કેવળ શાક;
વિના લૂણ પાક.{{{Space}}{{Space}}{{Space}} પધારો.
વિના લૂણ પાક.{{{Space}}{{Space}}{{Space}}{{Space}}{{Space}}{{Space}} પધારો.

વનમાં નથી મંદિર નથી માળીયાં, નથી પોઢવા કાજ પલંગ;
વનમાં નથી મંદિર નથી માળીયાં, નથી પોઢવા કાજ પલંગ;
રંગિત નવ રંગ;{{Space}}{{Space}}{{Space}} પધારો.
રંગિત નવ રંગ;{{Space}}{{Space}}{{Space}}{{Space}}{{Space}}{{Space}} પધારો.

કરશું ઘાસ કે પાનની ઝુંપડી, સુવા સાથરો તે ખુંચે અંગ;
કરશું ઘાસ કે પાનની ઝુંપડી, સુવા સાથરો તે ખુંચે અંગ;
એમાં શો ઉમંગ{{Space}}{{Space}}{{Space}} પધારો.
એમાં શો ઉમંગ{{Space}}{{Space}}{{Space}}{{Space}}{{Space}}{{Space}} પધારો.

વનમાં હીરનાં ચીર તો નહીં મળે વનમાં નહીં મળે ફરતાં ફૂલેલ
વનમાં હીરનાં ચીર તો નહીં મળે વનમાં નહીં મળે ફરતાં ફૂલેલ
કે તેલ ધુપેલ;{{Space}}{{Space}}{{Space}} પધારો.
કે તેલ ધુપેલ;{{Space}}{{Space}}{{Space}}{{Space}}{{Space}}{{Space}} પધારો.

વનમાં નહિ મળે શાણી સાહેલીઓ, કરશો કો સંગે ખાંતથી ખેલ;
વનમાં નહિ મળે શાણી સાહેલીઓ, કરશો કો સંગે ખાંતથી ખેલ;
ઉમંગ ભરેલ.{{Space}}{{Space}}{{Space}} પધારો.
ઉમંગ ભરેલ.{{Space}}{{Space}}{{Space}}{{Space}}{{Space}}{{Space}} પધારો.

ઉષ્ણકાળે વાશે ઉના વાયરા, એવું દેખીને થાશો ઉદાસ;
ઉષ્ણકાળે વાશે ઉના વાયરા, એવું દેખીને થાશો ઉદાસ;
જ્યારે જેઠ માસ;{{Space}}{{Space}}{{Space}} પધારો.
જ્યારે જેઠ માસ;{{Space}}{{Space}}{{Space}}{{Space}}{{Space}}{{Space}} પધારો.

વરસે મેઘ ને ઝબકશે વીજળી, તેવે ટાણે તો તરુ તળે વાસ;
વરસે મેઘ ને ઝબકશે વીજળી, તેવે ટાણે તો તરુ તળે વાસ;
Line 40: Line 40:

વનમાં ઘાતકી રહે છે રાક્ષસ ઘણા, ચારે તરફ ફરે બહુ ચોર;
વનમાં ઘાતકી રહે છે રાક્ષસ ઘણા, ચારે તરફ ફરે બહુ ચોર;
જેનું ઘણું જોર; {{Space}}{{Space}}{{Space}} પધારો.
જેનું ઘણું જોર; {{Space}}{{Space}}{{Space}}{{Space}}{{Space}}{{Space}} પધારો.

વનમાં વાઘ વરૂ ને વાંદર જેવાં, ઘણાં વિચરે જનાવર ઘોર;
વનમાં વાઘ વરૂ ને વાંદર જેવાં, ઘણાં વિચરે જનાવર ઘોર;
બચે નહીં ઢોર. {{Space}}{{Space}}{{Space}} પધારો.
બચે નહીં ઢોર. {{Space}}{{Space}}{{Space}}{{Space}}{{Space}}{{Space}} પધારો.

મોટા પર્વત દેખીને માનની, તમે નજરે જોયા નહિ જાય;
મોટા પર્વત દેખીને માનની, તમે નજરે જોયા નહિ જાય;
દીઠે ખાવા ધાય;{{Space}}{{Space}}{{Space}} પધારો.
દીઠે ખાવા ધાય;{{Space}}{{Space}}{{Space}}{{Space}}{{Space}}{{Space}} પધારો.

તેમ રાજકન્યા કાયા કોમળી, વનવાસનાં દુઃખ ન વેઠાય;
તેમ રાજકન્યા કાયા કોમળી, વનવાસનાં દુઃખ ન વેઠાય;
કાયા કરમાય.{{Space}}{{Space}}{{Space}} પધારો.
કાયા કરમાય.{{Space}}{{Space}}{{Space}}{{Space}}{{Space}}{{Space}} પધારો.

ઘરમાં અંધારું દેખી ડરો ઘણાં, નથી નિસર્યાં કદી ઘરબાર;
ઘરમાં અંધારું દેખી ડરો ઘણાં, નથી નિસર્યાં કદી ઘરબાર;
છો નાજુક નાર;{{Space}}{{Space}}{{Space}} પધારો.
છો નાજુક નાર;{{Space}}{{Space}}{{Space}}{{Space}}{{Space}}{{Space}} પધારો.

તમે છોટી ઉંમર વર્ષ સોળનાં, નથી સંકટ વેઠ્યાં લગાર;
તમે છોટી ઉંમર વર્ષ સોળનાં, નથી સંકટ વેઠ્યાં લગાર;
તમે કોઈ વાર.{{Space}}{{Space}}{{Space}} પધારો.
તમે કોઈ વાર.{{Space}}{{Space}}{{Space}}{{Space}}{{Space}}{{Space}} પધારો.

પરણી આવીને પીયર ગયાં નથી, તમને મળવાને ઇચ્છે છે માય;
પરણી આવીને પીયર ગયાં નથી, તમને મળવાને ઇચ્છે છે માય;
ચોંપે ચિત થાય;{{Space}}{{Space}}{{Space}} પધારો.
ચોંપે ચિત થાય;{{Space}}{{Space}}{{Space}}{{Space}}{{Space}}{{Space}} પધારો.

રાજા જનકજી તમને ઝંખે ઘણું, તેના સંદેશા આવે સદાય;
રાજા જનકજી તમને ઝંખે ઘણું, તેના સંદેશા આવે સદાય;
તેડાં પાછાં જાય.{{Space}}{{Space}}{{Space}} પધારો.
તેડાં પાછાં જાય.{{Space}}{{Space}}{{Space}}{{Space}}{{Space}}{{Space}} પધારો.

ભાત ભાતનાં ભોજન ભાવતાં, તમને મોકલશે મહીપાળ;
ભાત ભાતનાં ભોજન ભાવતાં, તમને મોકલશે મહીપાળ;
પુરાવીને થાળ;{{Space}}{{Space}}{{Space}} પધારો.
પુરાવીને થાળ;{{Space}}{{Space}}{{Space}}{{Space}}{{Space}}{{Space}} પધારો.

અમે અવધે ફરી જ્યારે આવશું, લેશું પ્રેમે તમારી સંભાળ;
અમે અવધે ફરી જ્યારે આવશું, લેશું પ્રેમે તમારી સંભાળ;
ત્યારે તતકાળ.{{Space}}{{Space}}{{Space}} પધારો.
ત્યારે તતકાળ.{{Space}}{{Space}}{{Space}}{{Space}}{{Space}}{{Space}} પધારો.

રૂડી મિથિલાપુરી મનમાનતી, તેમાં પામશો પરમ વિરામ;
રૂડી મિથિલાપુરી મનમાનતી, તેમાં પામશો પરમ વિરામ;
છે બાપનું ગામ.{{Space}}{{Space}}{{Space}} પધારો.
છે બાપનું ગામ.{{Space}}{{Space}}{{Space}}{{Space}}{{Space}}{{Space}} પધારો.

ગોરી તમને ગમે તેમ હું કરું, એમ દલપતરામનો શ્યામ;
ગોરી તમને ગમે તેમ હું કરું, એમ દલપતરામનો શ્યામ;
કહે રાજારામ.{{Space}}{{Space}}{{Space}} પધારો.
કહે રાજારામ.{{Space}}{{Space}}{{Space}}{{Space}}{{Space}}{{Space}} પધારો.
</poem>
</poem>

Revision as of 16:01, 11 April 2023

૭૧. રામ તથા લક્ષ્મણ વનમાં જતાં સીતાને રામે કહેલું

રામ લક્ષ્મણ વનમાં સીધાવતાં, સતી સીતાને આવતાં સાથ;
કહે રઘુનાથ, પધારો પીયર ભણી.
નહીં તો અહીં રહો સાસરાના રાજમાં,
હેતે હળી મળી સાસુ સંગાત; નહીં તો જોડી હાથ                                                        પધારો.

અમે વસ્તીમાં નહીં વસીએ વનિતા, અમે કરશું જઈ વનવાસ,
તમો પામો ત્રાસ;                                                       પધારો.
સાથે રથ કે ઘોડું નહીં રાખીએ, નહીં રાખીએ દાસી કે દાસ;
કોઈ અમ પાસ.                                                       પધારો.

તમે કોશનો પંથ કીધો નથી, ચરણે ચાલવાથી પામો થાક;
લીટી ખેંચો નાક;                                                       પધારો.

અમે વનફળ ખાઈ ખુશીમાં રહેશું, કોઈ દિવસે તો કેવળ શાક;
વિના લૂણ પાક.{                                                       પધારો.

વનમાં નથી મંદિર નથી માળીયાં, નથી પોઢવા કાજ પલંગ;
રંગિત નવ રંગ;                                                       પધારો.

કરશું ઘાસ કે પાનની ઝુંપડી, સુવા સાથરો તે ખુંચે અંગ;
એમાં શો ઉમંગ                                                       પધારો.

વનમાં હીરનાં ચીર તો નહીં મળે વનમાં નહીં મળે ફરતાં ફૂલેલ
કે તેલ ધુપેલ;                                                       પધારો.

વનમાં નહિ મળે શાણી સાહેલીઓ, કરશો કો સંગે ખાંતથી ખેલ;
ઉમંગ ભરેલ.                                                       પધારો.

ઉષ્ણકાળે વાશે ઉના વાયરા, એવું દેખીને થાશો ઉદાસ;
જ્યારે જેઠ માસ;                                                       પધારો.

વરસે મેઘ ને ઝબકશે વીજળી, તેવે ટાણે તો તરુ તળે વાસ;
નહીં છત્ર પાસ.                            પધારો.

વનમાં ઘાતકી રહે છે રાક્ષસ ઘણા, ચારે તરફ ફરે બહુ ચોર;
જેનું ઘણું જોર;                                                        પધારો.

વનમાં વાઘ વરૂ ને વાંદર જેવાં, ઘણાં વિચરે જનાવર ઘોર;
બચે નહીં ઢોર.                                                        પધારો.

મોટા પર્વત દેખીને માનની, તમે નજરે જોયા નહિ જાય;
દીઠે ખાવા ધાય;                                                       પધારો.

તેમ રાજકન્યા કાયા કોમળી, વનવાસનાં દુઃખ ન વેઠાય;
કાયા કરમાય.                                                       પધારો.

ઘરમાં અંધારું દેખી ડરો ઘણાં, નથી નિસર્યાં કદી ઘરબાર;
છો નાજુક નાર;                                                       પધારો.

તમે છોટી ઉંમર વર્ષ સોળનાં, નથી સંકટ વેઠ્યાં લગાર;
તમે કોઈ વાર.                                                       પધારો.

પરણી આવીને પીયર ગયાં નથી, તમને મળવાને ઇચ્છે છે માય;
ચોંપે ચિત થાય;                                                       પધારો.

રાજા જનકજી તમને ઝંખે ઘણું, તેના સંદેશા આવે સદાય;
તેડાં પાછાં જાય.                                                       પધારો.

ભાત ભાતનાં ભોજન ભાવતાં, તમને મોકલશે મહીપાળ;
પુરાવીને થાળ;                                                       પધારો.

અમે અવધે ફરી જ્યારે આવશું, લેશું પ્રેમે તમારી સંભાળ;
ત્યારે તતકાળ.                                                       પધારો.

રૂડી મિથિલાપુરી મનમાનતી, તેમાં પામશો પરમ વિરામ;
છે બાપનું ગામ.                                                       પધારો.

ગોરી તમને ગમે તેમ હું કરું, એમ દલપતરામનો શ્યામ;
કહે રાજારામ.                                                       પધારો.