દલપતરામનાં શ્રેષ્ઠ કાવ્યો/૯૨. ફેરફાર થવા વિષે: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|૯૨. ફેરફાર થવા વિષે|શાર્દૂલવિક્રીડિત વૃત્ત}} <poem> શોધ્યું સંસ્કૃત દીક્ષિતે ભટુજિએ, અંતે તજી ગર્વને, ભાષા સોરઠની છટાથી ભણવા, શિક્ષા કહી સર્વને; જે શિક્ષા સઘળે પ્રમાણ ગણી છે, ગી...")
 
No edit summary
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}


{{Heading|૯૨. ફેરફાર થવા વિષે|શાર્દૂલવિક્રીડિત વૃત્ત}}
{{Heading|૯૨. ફેરફાર થવા વિષે|ઉપજાતિ વૃત્ત}}




<poem>
<poem>
શોધ્યું સંસ્કૃત દીક્ષિતે ભટુજિએ, અંતે તજી ગર્વને,
કુંભારનું ચક્ર જુઓ ફરે છે,
ભાષા સોરઠની છટાથી ભણવા, શિક્ષા કહી સર્વને;
દૃષ્ટિ ભણી ભાગ જુદો ધરે છે;
જે શિક્ષા સઘળે પ્રમાણ ગણી છે, ગીર્વાણ વાણીશ્વરે,
ક્ષણે ક્ષણે આ જગમાં લગાર
તે ભાષા ગુજરાતી મધ્ય મુજને, આપી રુચિ ઈશ્વરે.
થતો દિસે તેમજ ફેરફાર.


જે ભાષા નરસિંહ નાગર કવિ, શોધી ગયો સુલભે,
પૃથ્વીતણી નિત્ય ગતિ વિચારો;
પ્રેમાનંદ ભટે વખાણી વળતી, ભાખી ભટે વલ્લભે;
તેથી નિશા વાસર છે થનારો;
દેવીદાસ, મિઠો, અખો, પ્રિતમ તે, સંખ્યા સિમા ના મળે,
ક્ષણે ક્ષણે થાય નવો પ્રકાર,
કૃષ્ણે ને રણછોડ, કાન, રઘુએ, શોભાવી છે શામળે.
થતો દિસે તેમન ફેરફાર.


<center>'''મનહર છંદ'''</center>
રવી ઉગીને ચઢતો જણાય,
જે વાણીથી નરસિંહ નાગરને નારાયણે,
સાંજે જુઓ તે વળિ અસ્ત થાય;
પરમ પદવી સુધ્ધાં સોંપ્યો સિરપાવજી;
સ્થિતી જણાયે ફરતી અપાર,
જે વાણીથી જગદંબા ભેટી પર વલ્લભને,
થતો દિસે તેમજ ફેરફાર.
સુલ્લભ સકળ સુખનો દીધો દેખાવજી;
જે વાણીથી પ્રેમાનંદ સામળ પ્રીતમ અખો,
એવા અગણિત પામ્યા પ્રેમનો પ્રભાવજી;
કહે દલપતરામ તે વાણીથી તેમ મને,
કેમ નહિ રીઝે આજ રાજા ખંડેરાવજી.


<center>'''ઇંદ્રવિજય છંદ'''</center>
જે જે ચીજો આ નજરે ગણાય,
આવ ગિરા ગુજરાતી તને, અતિ શોભિત હું શણગાર સજાવું;
ક્ષણે ક્ષણે કાંઈક તે ઘસાય;
જાણની પાસ વખાણ કરાવું, ગુણી જનમાં તુજ કીર્તિ ગજાવું;
અંતે પછી નાશ નકી થનાર,
ભારતવર્ષ વિષે બીજી ભારતિ, માનવતીપણું માન તજાવું;
થતો દિસે તેમજ ફેરફાર.
દેશ વિષે દલપત્ત કહે, ભભકો તુજ જો ભલી ભાત ભજાવું.


<center>'''મનહર છંદ'''</center>
જે ચાલતા કે સ્થિર જીવ જામે,
ગીરા ગુજરાતીતણા પીયરની ગાદી પામી,
વધી વધીને પરિણામ પામે;
મુખ્ય તો મરાઠી માની દેખી દુખી દીલ છું;
પછી થવાનો ક્ષિણતા વિકાર,
અરજી તો આપી, દીઠી મરજી તથાપિ નહિ,
થતો દિસે તેમજ ફેરફાર.
આવ્યો આપ આગળે ઉચરવા અપીલ છું;
 
માંડતાં મુકદમાને ચાર જણા ચુંથશે તો,
પૃથ્વી વિષે જે બહુ પર્વતો છે,
શું થશે તે શોચનાથી સાહેબ શિથિલ છું;
થતા દિસે તે પણ માપ ઓછે;
દાખે દલપતરામ ખુંદાવંદ ખંડરાવ,
વિદ્વાન જાણે મનમાં વિચાર,
રૂડી ગુજરાતી વાણી રાણીનો વકીલ છું.
થતો દિસે તેમજ ફેરફાર.
 
વડી વડી જે નદિયો વહે છે,
તે સર્વદા ઓછી થતી રહે છે;
સદૈવ ચાલે નહિ એક ઠાર,
થતો દિસે તેમજ ફેરફાર.
 
સમુદ્ર પાછો હઠતો જણાય,
કોઈ સ્થળે તે વધતો જ જાય;
જ્યાં પૃથ્વિ છે ત્યાં જળ કોઈ વાર,
થતો દિસે તેમજ ફેરફાર.
 
જ્યાં વસ્તિ છે ત્યાં વન તો થવાનું,
અરણ્યમાં પૂર થશે પ્રજાનું.
બની રહે ઉત્તમ ત્યાં બજાર,
થતો દિસે તેમજ ફેરફાર.
 
જે કાળથી આ જગ નીપજ્યું છે,
નવું નવું રૂપ સદા સજ્યું છે;
રહે ન એક સ્થિતિ માસ બાર,
થતો દિસે તેમજ ફેરફાર.
 
જે જાતિનાં ઝાડ અગાઉ થાતાં,
તે જાતિનાં આજ નથી જણાતાં;
થયાં દિસે પથ્થરને પ્રકાર,
થતો દિસે તેમજ ફેરફાર.
 
હતા પશુ હાથી થકી ઉતંગ;
પરંભમાં પથ્થર રૂપ અંગ;
જોતાં જડે છે કદિ કોઈ ઠાર,
થતો દિસે તેમજ ફેરફાર.
 
પૂર્વે હતી વસ્તિજ મચ્છ કેરી,
વનસ્પતી તો પછિ થૈ ઘણેરી;
પક્ષી પશુ તે પછિ બેસુમાર,
થતો દિસે તેમજ ફેરફાર.
</poem>
</poem>


26,604

edits