દાદાજીની વાતો/૪. વીરોજી: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|૪. વીરોજી|}} {{Poem2Open}} એક દિવસને સમે રાજા વિક્રમ દરબાર ભરીને બેઠ...")
 
No edit summary
Line 34: Line 34:
“હા મહારાજ! મારાં ભાખ્યાં ખોટાં પડે તો હું બ્રાહ્મણનો દીકરો લાકડા લઉં — જીવતો સળગી મરું.”

ઉજેણી નગરીને આંગણે આંગણે ધોળ-મંગળ ગાજવા લાગ્યાં. મંદિરોમાં ઝાલરના ઝણકાર ગુંજવા મંડ્યા.  

[૨]
<center>[૨]</center>
અધરાતનો પહોર થતો આવે છે. રાજા વિક્રમને ઊંઘ આવતી નથી. હેમનાં કડાંવાળી હિંડોળાખાટે બેઠા બેઠા ગુડુડુડુ! ગુડુડુડુ! ઝંજરી પી રહ્યા છે. રાણીજી બેઠાં બેઠાં હીરની દોરી તાણે છે. કીચડૂક! કીચડૂક! હિંડોળા ખાટ હાલી રહી છે. આખી ઉજેણી બીજા પહોરની ભરનીંદરમાં પડી છે. એવે સમે — 

{{Poem2Close}}
<poem>
આવ્યે હે રાજા વિક્રમા!
આવ્યે હે રાજા વિક્રમા!
આવ્યે હે માળવાના ધણી!
આવ્યે હે માળવાના ધણી!
આવ્યે હે પરદુઃખભંજણા!  
આવ્યે હે પરદુઃખભંજણા!  
</poem>
{{Poem2Open}}
એવા વિલાપ થવા મંડ્યા. ઝબકીને રાજા વિક્રમ ઊભા થઈ ગયા. ’અહોહો! આવે ટાણે મારા નામના આવા રુદન્ના કોણ કરે છે? અધરાતેય ઉજેણીમાં જેને જંપ ન મળે એવું દુખિયારું કોણ હશે?’  

ત્યાં તો ફરી વાર વિલાપના સૂર નીકળ્યા. રાજા વિક્રમનું કલેજું વિંધાવા મંડ્યું. અંધારપછેડો ઓઢી, ત્રણસે ને સાઠ તીરનો ભાથો ખભે બાંધી, ગેંડાની ઢાલ ગળે નાખી, હાથમાં ઝંજરી લઈ કટ! કટ! કટ! મેડીનાં પગથિયાં ઊતર્યા અને ઊભી બજારે વિલાપના અવાજને માથે પોતે પગલાં માંડ્યાં.  

બરાબર માણેકચોકમાં આવીને જુએ ત્યાં તો કોઈ માનવીયે નહિ, કૂતરુંયે ન મળે, કાળું ઘોર અંધારું! માણસને પોતાનો સગો હાથ પણ ન દેખાય એવી મેઘલી રાત. વાદળાંનો ઘટાટોપ બંધાઈ ગયો છે. ત્રમ! ત્રમ! તમરાં બોલે છે.  

’કોઈ નથી. અભાગિયો જીવ જ એવો છે કે દુઃખના પોકારના ભણકારા સાંભળ્યા કરે છે! હાલો પાછા.’ એટલું કહીને વિક્રમ જ્યાં પાછું પગલું ભરે છે ત્યાં તો વળી પાછા — 
’કોઈ નથી. અભાગિયો જીવ જ એવો છે કે દુઃખના પોકારના ભણકારા સાંભળ્યા કરે છે! હાલો પાછા.’ એટલું કહીને વિક્રમ જ્યાં પાછું પગલું ભરે છે ત્યાં તો વળી પાછા — 
{{Poem2Close}}
<poem>
આવ્યે હે બાપા વિક્રમા!
આવ્યે હે બાપા વિક્રમા!
આવ્યે હે માળવાના ધણી!  
આવ્યે હે માળવાના ધણી!  

આવ્યે હે પરદુઃખભંજણા!  
આવ્યે હે પરદુઃખભંજણા!  
</poem>
{{Poem2Open}}
— એવા વિલાપ સંભળાણા. ’અ હો હો! આ તો ગઢને દરવાજે કોઈક વિલાપ કરે છે,’ એમ કહીને એ ખાવા ધાય તેવી સૂનસાન બજારમાં રાજા ચાલ્યો. દરવાજે જઈને જુએ તો કોઈ ન મળે! ન કાળા માથાનું માનવી કે ન કૂતરું.  

’ફટ રે અભાગિયા જીવ! આવા ઉધામાં ક્યાંથી ઊપડે છે?’ એમ બોલીને પાછા ફરવા જાય ત્યાં તો ફરી વાર પોકાર સાંભળ્યા. રાજા કાન માંડીને સાંભળે છે : ’હાં! આ તો સફરા નદીને સામે કાંઠે, ગંધ્રપિયા મસાણને ઓલ્યે પડખે માતા કાળકાના મંદિરમાંથી રુદન્ના થાય છે.’  

Line 61: Line 69:
ખડ! ખડ! ખડ! હસીને રાજા વિક્રમ બોલ્યો : "અરે મા! મારે કારણે પારકાના દૂધમલિયા દીકરા ભરખવા કાં ઊભી થઈ? એના માવતરને વીરોજી કેવો વા‘લો હશે? એ મારે માટે લોહી આપે અને હું એને ઊભો ઊભો જોઉં? ધિક્કાર! ધિક્કાર છે આ જનમારાને!”

બાપ વિક્રમ! ઘરે જા. તું ધરતીનો ધણી : આભનો થાંભલો : તારી થાળીમાં લાખનો રોટલો : તું જાતાં કેટલી દીકરીઓ રંડાશે! અને મારે માથે મેણું ચડશે. તું જા ઘરે; વીરાજીને હું જ જઈને પૂછું છું.”

એમ કહી, સમળીનું રૂપ લઈને માતા કાળકા અંધારી રાતે પોતાની પાંખો ફફડાવતી ખ ર ર ર ર આકાશને માર્ગે ઊડી. ઘટાટોપ વાદળાંને પાંખોની થપાટો મારીને પછાડતી જાય છે અને એ પાંખોનો માર વાગતાં પવન તો સૂસવાટા મારે છે.  

અગર ચંદણનાં આડસર, બિલોરી કાચનાં નળિયાં, અને હેમની ભીંતો : એવા રંગમહેલમાં મુંગીપર નગરીનો રાજકુંવર વીરોજી બેઠા છે. મધરાતનાં ઘડિયાળાં ટનનન! ટનનન! વાગ્યાં તોયે ઊંઘ આવતી નથી. સામે બેઠી બેઠી એની રાણી કીચૂડ! કીચૂડ! હિંડોળાખાટ તાણી રહી છે. બેયને ભરજોબન હાલ્યાં જાય છે. આંખોમાં હેતપ્રીત સમાતાં નથી. નેણેનેણે સામસામાં હસે છે.  

Line 77: Line 85:
“બાપ વીરાજી! તુંયે બત્રીસલક્ષણો. તારાયે હાથપગમાં પદમ કમળની રેખાઉં છે. તું તારું માથું આપ તો રાજા વિક્રમ અગિયારસો વરસ જીવે.”

"વાહ માડી! અટાણથી જ આ માથું વિક્રમને અર્પણ કરું છું. શું કરું? એક જ માથું છે. પણ રાવણની જેમ દશ માથાં હોત તો દશ વાર વધેરીને તારા ખપ્પરમાં મેલી દેતા. ધરતીને માથે વિક્રમનાં આયખાં અમર કરી આપત. એ મા! વિક્રમ જેવા ધર્માવતારને માટે ડુંગળીના દડા જેવડું માથું વાઢી દેવાનું છે એમાં તો તમે આટલાં બધાં કરગરી શું રહ્યાં છો?”

“પણ ઉજેણી બહુ છેટી છે બાપ! પહોંચીશ બહુ મોડો.”

“તમે કહો એમ કરું.”
“તમે કહો એમ કરું.”
Line 89: Line 97:
“હે રાણી! લ્યો આ બે બી. એને વાવજો, પાણી પાતાં રહેજો. એના છોડવા ઊગશે. બેય છોડવા લીલા કંજાર રહે ત્યાં સુધી જાણજો કે વીરાજીને ઊનો વાયે નથી વાયો; અને કરમાય એટલે સમજી જાજો કે વીરાજીની કાયા પડી ગઈ છે. પછી તમારો ધરમ કહે તેમ કરજો.”

સવાર પડ્યું, સ્નાન કરીને અરધે માથે બતી ઝુકાવી : ઊતરિયું દુગદુગા : કાનમાં કટોડા : પગમાં હેમના તોડા : દોઢ હથ્થી માનાસાઈ તંગલ ખંભાનાં વારણાં લઈ રહી છે : સાવજના નહોર જેવો ગુસબી જમૈયો ભેટની માલીપા ધરબ્યો છે : વાંસે રોટલા જેવડી ઢાલ : સાતસો — સાતસો તીરનો ભાથો : નવરંગી કમાન ગળાં વળુંભતી આવે છે : એક હાથમાં મીણનો પાયેલ બે સેડ્યવાળો ચાબૂક રહી ગયો છે : બીજા હાથમાં ભાલો આભને ઉપાડતો આવે છે.  

એવા ઠાઠમાઠ કર્યા. રજપૂતાણીએ કંકાવટીમાં કંકુ ઘોળીને કપાળે ચાંદલો કર્યો, ચોખા ચોડ્યા. પતિના પગની રજ લીધી, ત્યાં તો ચોળાફળીની શીંગો જેવી દસેય આંગળીઓમાંથી પરસેવાનાં ટીપાં ટપક્યાં, આંખડીમાં મોતી જેવાં બે આંસુડાં જડાઈ ગયાં.  

“લ્યો રજપૂતાણી! જીવ્યા મુઆના જુવાર છે.”
“લ્યો રજપૂતાણી! જીવ્યા મુઆના જુવાર છે.”
[૩]
<center>[૩]</center>
એવી છેલ્લી વારની રામરામી કરીને હંસલા ઘોડાને માથે પલાણી રજપૂત મોતને મુકામે હાલી નીકળ્યો. સરોવરની પાળે ઘોડાને ધમારી, જે ઘડીએ ધૂપ દીધો તે ઘડીએ ખરરર! કરતી ઘોડાના પેટાળને બેય પડખેથી સોનાવરણી પાંખો ફૂટી નીકળી.  

“જે જુગદમ્બા!" કહેતોક રજપૂત કૂદીને હંસલાની પીઠ માથે ગયો. દેવતાઈ વિમાનની જેમ ગાજતો ઘોડો આસમાનમાં ઊડવા મંડ્યો. ઘોડાના પગની ઝાંઝરી અને એની ઝૂલ્યને છેડે ટાંકેલી ઘૂઘરીઓ ગગનમાં રણણ ઝણણ! રણણ ઝણણ! થાતી જાય છે. નીચે નાની મોટી કૈં કૈં નગરીઓ હાલી જાય છે. ઘોડો હણેણાટી દઈ દઈને આસમાનના ઘુમ્મટમાં પડછંદા પાડતો આવે છે.  

Line 111: Line 119:
ચતુર સુજાણ વીરોજી કહે કે "રાઠોડભાઈઓ, આ ગપાટો નથી. આમ જોઈ લ્યો, જુગદમ્બાએ ઘોડાને પાંખો આપી છે. જાઉં છું વિક્રમને સાટે માથું ચડાવવા.”

રાઠોડોની પાસેથી રજા માગી લઈને રોંઢે વીરોજી ચડી નીકળ્યા. સીમાડે જાય ત્યાં એકદંડિયો રાજમહેલ : અને રાજમહેલને ફરતી સાત માથોડાં સીણાની ખાઈ.[૧] મહેલની અંદર ઝોકાર જ્યોત બળે છે અને કોઈક મીઠી જીભવાળું માનવી જુગદંબાના નામના જાપ જપી રહ્યું હોય એમ લાગ્યું.  

“ભાઈ ચોકીદાર!" વીરોજીએ ઘોડો થંભાવીને પૂછ્યું : "રણવગડામાં આવો મહેલ શેનો? અને આ સીણાની ખાઈ શા માટે?”

“ઠાકોર! અવળચંડ રાઠોડની કુંવરી આ એકલદંડિયા મહેલમાં જુગદમ્બાની માળા જપે છે. પુરુષ નામે દાણો જમતી નથી. એણે વ્રત લીધાં છે કે આ સીણાની ખાઈ વળોટે એને જ વરું; બીજા બધા ભાઈ-બાપ.”

Line 124: Line 132:
પણ ધોમ તડકો ધખી રહ્યો છે. ધરતી ખદખદે છે. આભમાંથી અંગારા વરસે છે. બાનડીઓ દોડી શકતી નથી. અને અસવાર તો ધૂળની ડમરી ચડાવતો ચડાવતો ઓ જાય! ઓ જાય! ઓ અલોપ થાય!  

અસવારને અલોપ થતો જોઈ જોઈને રાજકુંવરીનું અંતર ચિરાય છે. એ હાકલ કરે છે કે ’છોડીઉં! ઝટ આંબી લ્યો, નીકર મારે જીવતે રંડાપો રે‘શે.”

ધબ દેતી પાલ્જખી ધરતી પર મેલીને બાનડીઓ બોલી ઊઠી કે, "બાઈ, ઈ રાજાને તારે પરણવો છે, અમારે નથી પરણવો. અમારે તો અમારો કાનિયો, પીતાંબરો અને ભોજિયો બાર બાર વરસના બેઠા છે. ઘણી ખમ્મા એને! તારે એકલીને દોડવું હોય તો માંડ્ય દોડવા.”

એટલું બોલીને ટીડનો ઘેરો જાય એમ ઘરરર બાનડીઓ પાછી વળી ગઈ.  

Line 173: Line 181:
ધુતારાની લાશના કટકા કર્યા. બારીમાં અને બારણામાં ટુકડા ટિંગાડ્યા. માતાના જાપ જપતી જાગી. સવારે કમાડ ઉપર કોઈએ સાંકળ ખખડાવી કે "ઊઠ્યને ભાઈ! સોનાનાં નળિયાં થઈ ગયાં.”

કમાડ ઉઘાડીને કુંવરીએ ધડ રોડવ્યું. ધડબડ! ધડબડ! થાતું ધડ નીચે ગયું. ’વોય બાપ રે!’ કરતા માણસો ભાગ્યા.  

બહાર નીકળીને બારીમાં જુએ ત્યાં તો હાથ, પગ, ને માથું લટકે છે!  

“ફરિયાદ! ફરિયાદ! એ રાજા વિક્રમ, ફરિયાદ! અમારા દીકરાને ડાકણ ખાઈ ગઈ." એવો પોકાર થઈ પડ્યો.  

Line 193: Line 201:
વિક્રમે વીરાજીની સામે જોયું. વીરોજી અદબ વાળીને નીચે માથે ઊભા રહ્યા. એણે કહ્યું : "મહારાજ! હું ઘોર અપરાધી છું. મને સજા કરો.”

વિક્રમ રાજાએ બેય જણાંને પોતાનાં બેટાબેટી કરીને પરણાવ્યાં. અલાયદો મહેલ કાઢી દીધો.  

[૪]
<center>[૪]</center>
અધરાત છે, પોષ મહિનાનો પવન સૂસવાટા મારે છે. વિક્રમ રાજા અને રાણી સૂતાં સૂતાં ટૌકા કરે છે. એ વખતે રાણીએ મેણું દીધું : "રાજા, માથું દેવા આવનાર બધા આવા જ હશે કે?”

“કેમ રાણીજી?”
“કેમ રાણીજી?”
Line 210: Line 218:
“જા ભાઈ! વિક્રમના સોગંદ! જોગમાયાની દુહાઈ! એક રાત ઘેર રહી આવ.”

વીરોજી ઘેર ગયો. પરણ્યા તે દિવસથી રજપૂતાણી રોજ રોજ રાતે વાટ જુએ છે. સવારોસવાર જગદમ્બાના જાપ જપે છે. આંખની પાંપણ પણ બીડતી નથી. આજે તો રજપૂત ઘેરે આવ્યો. રજપૂતાણીએ — 
વીરોજી ઘેર ગયો. પરણ્યા તે દિવસથી રજપૂતાણી રોજ રોજ રાતે વાટ જુએ છે. સવારોસવાર જગદમ્બાના જાપ જપે છે. આંખની પાંપણ પણ બીડતી નથી. આજે તો રજપૂત ઘેરે આવ્યો. રજપૂતાણીએ — 
 
{{Poem2Close}}
<poem>

મોથ વાણી, એલચી વાણી,
મોથ વાણી, એલચી વાણી,
Line 245: Line 254:
  એમ સ્વામીએ ત્રણ નવાલા લીધા.
  એમ સ્વામીએ ત્રણ નવાલા લીધા.
  એમ રંગના ચાર પહોર વીત્યા.  
  એમ રંગના ચાર પહોર વીત્યા.  
</poem>
{{Poem2Open}}
રજપૂતાણીને આશા રહી. નવ મહિને દેવના ચક્ર જેવો દીકરો અવતર્યો. અજવાળિયાના ચંદ્રની જેમ સોળ કળા પુરાવા માંડી. દીકરો દીએ ન વધે એટલો રાતે વધે, ને રાતે ન વધે એટલો દીએ વધે.  બે મહિનાનું બાળક થયું ત્યાં તો વીશભુજાળી આવી પહોંચી.  

“એ બાપ વીરાજી, તૈયાર છો?”
“એ બાપ વીરાજી, તૈયાર છો?”
Line 284: Line 295:
૨. મુદ્રારાક્ષસ:સાચું વાક્ય આમ જોઈએ = ચાકડાને માથે કુંભાર દોરી ચડાવીને માટલું ઉતારી લ્યે તેમ માથું ઉતારી લીધું!
૨. મુદ્રારાક્ષસ:સાચું વાક્ય આમ જોઈએ = ચાકડાને માથે કુંભાર દોરી ચડાવીને માટલું ઉતારી લ્યે તેમ માથું ઉતારી લીધું!
{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = ૩. વિક્રમ અને વિધાતા
|next = ૫. ફૂલસોદાગર ને ફૂલવંતી
}}
18,450

edits