દાદાજીની વાતો/૪. વીરોજી: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
Line 278: Line 278:
એમ કહીને પોતે પોતાની ડોકે તરવાર ઘસી. માથું જઈ પડ્યું સ્ત્રી-બાળકનાં માથાંની સાથે.  

"હે માણસ ભરખનારી! હે ડાકણ! ધિક્કાર છે તને." એવી ત્રાડ દેતો વિક્રમ રાજા વાંસેથી અંધારપછેડો ઓઢીને હાજર થયો.  

“આ લે, આ લે આ ચોથો ભોગ!" એમ કહીને કટાર પોતાની છાતી ઉપર નોંધી ત્યાં તો — 

“મા! મા!" કરતો કોઈએ હાથ ઝાલ્યો.  
“મા! મા!" કરતો કોઈએ હાથ ઝાલ્યો.  
18,450

edits