ધરમાભાઈ શ્રીમાળીની વાર્તાઓ/૬. પ્રવેશદ્વાર: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|૬. પ્રવેશદ્વાર|}} {{Poem2Open}} છેલ્લાં બે વર્ષથી ચોમાસું જામે છે. ગ...")
 
No edit summary
 
Line 26: Line 26:
પછી ચા પીવાઈ ગયેલી. બામ ઘસાઈ ગયેલો. પીન્કી એની અંતાક્ષરી જોઈને સૂતેલી. પત્ની બગાસાં ખાતી ઊંઘી ગયેલી. બહાર પવન વાઈ રહ્યો હતો. એની સાથે વરસાદી ફર... ફર... ઊડીને બારીએ અથડાતી હતી. દેડકાં-તમરાંના અવાજ હળવા પડેલા. સ્ટ્રીટ લાઇટ પર કુંડાળે વળેલાં જીવડાં સતત ઘૂમરીઓ લઈ રહ્યાં હતાં. મને ઊંઘ નહોતી. પત્નીની વાત સાચી હતી. મોડે સુધી કશુંક વાંચવાની ટેવ, પછી વિચારતાં રહેવું એ મારી જૂની આદત છે. પણ હમણાં હમણાંથી ‘ઘરનું ઘર’ મારો કેડો નથી મૂકતું, મા કહે છે – ‘ભઈ, મેલોન શ્યાલ... ભગવાન રામાપીર ટેંમ આલે તાંણઅ કરજો કાં’ક... હાલ તો ઈયાં કોટર સઅ નઅ આંઈ માથું ઘાલવા જોગ ઊભું સ... ઈમ કરોન... આ સઅ ઈને કાં’ક હારું લાગઅ ઈમ કરો...’ પણ પત્ની ના પાડે છે. ‘ક્યાં છે એટલા પૈસા?’ ગામડે ઘર સુધારશો પછી આ છોકરાનું કરશો કે અહીં શહેરમાં મકાનનું કરશો... નહીં પહોંચી વળાય બધી બાજુ... અહીં જ કરો જે કરવું હોય તે...’

બપોરની રીસેસમાં ચા પીતાં જાતજાતની ચર્ચાએ ચડેલા સ્ટાફ વચ્ચે –‘વિજયભાઈ, બૅન્કો સામે ચાલીને લોન ધીરવા બેઠી છે. શું વિચારો છો ભલા આદમી...’ કરતાં બાજુમાં બેઠેલાં સુધાકરે મારા ખભા હલાવીને સવાલ કરેલો. ખાસ્સું ફરેલો. હાઈ-વે નજીક વિકસતા એરિયા પર બનતી સોસાયટીઓ... દલાલો... મિત્રો સાથે... પછી પડતું મૂકેલું, ‘થશે... છોડો બધું...’ ને ગઈરાતનું ફરી પાછું મનમાં આવી ભરાણું છે ઘરનું ઘર...’

વરસાદે સવારથી જ ઉઘાડ કાઢ્યો છે. આઠ પહેલાં ઊઠવાની ટેવ નથી. પણ આજે વહેલો ઊઠી, તૈયાર થઈને ‘જરા આંટો મારી આવું.’ કહી નીકળી પડ્યો છું.  

વસુધૈવમ ટાઉનશીપનું પ્રવેશદ્વાર દૂરથી ઊડીને આંખે વળગે એમ ઊભું છે. હું સહેજ ઉતાવળી ચાલે અંદર પ્રવેશવા આગળ વધ્યો.  

પત્ની સાથે એક બે જગ્યાએ મકાન જોવા ગયેલો. ત્યારે એણે કહેલું ‘તમેય કેવી જગ્યાએ લઈ આવો છો! ફરી એનું એજ... ખીચોખીચ વસતિમાં... સહેજ મોકળાશવાળું... સોસાયટીમાં...’ ‘લે હવે આ રહી મોકળાશ.’ જાણે પત્નીને પ્રત્યુત્તર વાળતો હોઉં એમ મનોમન બબડતો રિસોર્ટ ઑફિસ તરફ વળું છું...

Line 72: Line 72:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = આખરી ગાન
|previous = ૫. પછડાટ
|next = સમશેર તારી ભોંઠી પડી રે
|next = ૭. આડવાત
}}
}}
18,450

edits