ન તત્ર સૂર્યો ભાતિ/વલય: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|વલય| સુરેશ જોષી}} {{Poem2Open}} મારા મનમાં કોણ જાણે શું ચાલી રહ્યું...")
 
No edit summary
 
Line 122: Line 122:
ધ્રુવપ્રદેશની હિમાચ્છાદિત ભૂમિ, ચન્દ્ર, આંખને આંજી નાખનાર શુભ્ર વિસ્તાર. એમાં ક્યાંક છેક તળિયે અશ્મીભૂત અવશેષની જેમ હું દટાઈ ગઈ છું. હવે એક રેખા આમથી તેમ ફરવાની નથી. આ શુભ્ર વિસ્તારમાં જ પેલી કાળી માછલી હશે? કે પછી આ શુભ્ર વિસ્તાર એ કાળી માછલીના ઉદરમાં સમાઈ ગયો છે? સ્ટ્રોથી બરફના ટુકડાને ડૂબાડવા મથનાર પેલો માણસ ક્યાં છે? ક્યાં છે દ્ધઢ્ઢ દ્દઢ્ઢ ક્? ને ક્યાં છે એ?… કેટલું મોટું ટોળું ભેગું થયું હતું! બધાં પૂછતાં હતાં: ક્યાં છે એ? મિત્રો મને પૂછતાં હતાં: ક્યાં છે એ? ઘરની ખુલ્લી બારીઓ અમારી સામે તાકી રહી હતી. બારણાં રોકતાં નહોતાં, સોફા પર કોઈના બેસવાનો દાબ સુધ્ધાં હતો. પણ આખું ઘર અશ્રુત સ્વરે ‘ના’ કહી રહ્યું હતું. ટેબલ પર એક કાગળ પડ્યો હતો, કોરો, ધોળો ધોળો, અક્ષર પાડ્યા વિનાનો… એના ધોળા અન્તહીન વિસ્તારમાં મારી દૃષ્ટિ ભૂલી પડી છે. હું કોઈનો પ્રશ્ન સાંભળ્યા વિના ચાલી આવું છું. પણ મારા અશ્મીભૂત ખોખાંની અંદર જાણે એ પ્રશ્નનો ધબકાર હજી સળવળ્યા કરે છે.

{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav
|previous = [[ન તત્ર સૂર્યો ભાતિ/મારા ચાર ખૂનીઓ|મારા ચાર ખૂનીઓ]]
|next = [[ન તત્ર સૂર્યો ભાતિ/ભય|ભય]]
}}
18,450

edits