પરિષદ-પ્રમુખનાં ભાષણો/૪૫: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
Line 6: Line 6:
<center>'''પિસ્તાળીસમા અધિવેશનના પ્રમુખ'''</center>

<center>'''શ્રી ભગવતીકુમાર શર્મા'''</center>

નવલકથા, નિબંધ, નવલિકા, કવિતા, વિવેચન, પ્રવાસકથા, આત્મકથા, અનુવાદ અને પત્રકારત્વ ક્ષેત્રે જેમણે મહત્ત્વનું પ્રદાન કર્યું છે તેવા ભગવતીકુમાર શર્માનો જન્મ ૩૧મી મે, ૧૯૩૪ના રોજ સુરતમાં થયો. પિતા હરગોવિંદભાઈ નાટ્યરસિક હતા અને માતાને વાંચનનો પુષ્કળ શોખ. બાલ્યાવસ્થાથી જ તેમને માતા-પિતાના ધાર્મિક સંસ્કારો મળેલા. શાળાનું શિક્ષણ સુરતમાં લીધું. ૧૯૫૦માં મૅટ્રિક થયા. તેમની આંખો નબળી હોવાને પરિણામે અને આંખોની તકલીફ વધતાં અભ્યાસ છોડવો પડ્યો. ૧૯૬૯માં ફરી અભ્યાસ શરૂ કર્યો. ૧૯૭૪માં ગુજરાતી-અંગ્રેજી વિષય સાથે પ્રથમ વર્ગમાં પાસ થઈને ગુજરાત યુનિવર્સિટીની બી.એ.ની પદવી મેળવી. તેઓ બી.એ. થયા, ત્યારે તેમની ઉંમર ૪૦ વર્ષની હતી.
* નવલકથા, નિબંધ, નવલિકા, કવિતા, વિવેચન, પ્રવાસકથા, આત્મકથા, અનુવાદ અને પત્રકારત્વ ક્ષેત્રે જેમણે મહત્ત્વનું પ્રદાન કર્યું છે તેવા ભગવતીકુમાર શર્માનો જન્મ ૩૧મી મે, ૧૯૩૪ના રોજ સુરતમાં થયો. પિતા હરગોવિંદભાઈ નાટ્યરસિક હતા અને માતાને વાંચનનો પુષ્કળ શોખ. બાલ્યાવસ્થાથી જ તેમને માતા-પિતાના ધાર્મિક સંસ્કારો મળેલા. શાળાનું શિક્ષણ સુરતમાં લીધું. ૧૯૫૦માં મૅટ્રિક થયા. તેમની આંખો નબળી હોવાને પરિણામે અને આંખોની તકલીફ વધતાં અભ્યાસ છોડવો પડ્યો. ૧૯૬૯માં ફરી અભ્યાસ શરૂ કર્યો. ૧૯૭૪માં ગુજરાતી-અંગ્રેજી વિષય સાથે પ્રથમ વર્ગમાં પાસ થઈને ગુજરાત યુનિવર્સિટીની બી.એ.ની પદવી મેળવી. તેઓ બી.એ. થયા, ત્યારે તેમની ઉંમર ૪૦ વર્ષની હતી.
સુરતથી નીકળતું દૈનિક વર્તમાનપત્ર ‘ગુજરાતમિત્ર’માં ૧૯૫૪થી તંત્રી વિભાગમાં જોડાયા. ૧૯૯૪માં સહાયક તંત્રી તરીકે સેવાનિવૃત્ત થયા છે.

૧૯૪૮માં ગાંધીજીની હત્યા થઈ. એનો આઘાત એમને લાગેલો. એ આઘાતમાંથી પ્રેરાઈ તેમણે કાવ્યસર્જન કર્યું. એ તેમનું પ્રથમ કાવ્ય. તેમના લેખનનો પ્રારંભ ૧૯૫૦થી થયો. ‘પતનની એક પળ’ (૧૯૫૫) વાર્તા ‘સવિતા’ માસિકમાં પ્રગટ થઈ હતી. ૧૯૫૬માં પહેલી નવલકથા ‘આરતી અને અંગારા’ પ્રગટ થઈ.

Line 17: Line 17:
બહુમુખી પ્રતિભા ધરાવતા સર્જક અનેક માન-સન્માન પામ્યા છે. કુમારચંદ્રક, ગોવર્ધનરામ ત્રિપાઠી ઍવૉર્ડ, રણજિતરામ સુવર્ણચંદ્રક, ભારતીય સાહિત્ય અકાદમી દિલ્હીનું પારિતોષિક, દર્શક પુરસ્કાર, ઇન્ડિયન નૅશનલ થિયેટર દ્વારા કલાપી પુરસ્કાર, સ્વામી સચ્ચિદાનંદ સન્માન, ગુર્જર રત્ન ખિતાબ, બટુભાઈ દીક્ષિત ઍવૉર્ડ, ગુજરાત સરકાર દ્વારા પુરસ્કાર, શેખાદમ અબુવાલા પુરસ્કાર, યજ્ઞેશ શુક્લ સન્માન, નચિકેતા પારિતોષિકનો સમાવેશ થાય છે. તેમણે વિદેશનો પ્રવાસ પણ કર્યો છે.

૨૦૦૯માં ગુજરાતી સાહિત્ય પરિષદનું પિસ્તાળીસમું અધિવેશન નવસારીમાં ભરાયું હતું, ત્યારે તેના પ્રમુખપદે આપેલું વ્યાખ્યાન……

શબ્દબ્રહ્મથી મનુષ્યબ્રહ્મ સુધી
'''શબ્દબ્રહ્મથી મનુષ્યબ્રહ્મ સુધી'''
‘તમારી ઇચ્છાને પ્રબળ ગણતાં નાથ, શીખવો’
‘તમારી ઇચ્છાને પ્રબળ ગણતાં નાથ, શીખવો’
છેલ્લા થોડાક મહિનાઓથી આ કાવ્યપંક્તિ મારે માટે સધિયારારૂપ બની છે. આપણા ઇચ્છા અને અનિચ્છા બંને ઈશ્વરની ઇચ્છા-અનિચ્છાને અધીન છે એવી સમજણ મારા મનમાં ઊગી અને દૃઢ થઈ છે. ગુજરાતી સાહિત્ય પરિષદના પાટણ-અધિવેશન સમયે પરિષદના પ્રમુખ ન બનવાની મારી ઇચ્છાનો ઈશ્વરે સ્વીકાર કર્યો હતો. પરિષદના આ નવસારી-અધિવેશન વખતે પરિષદ-પ્રમુખ બનવાની મારી અનિચ્છા ઈશ્વરને મંજૂર નહિ હોય, એથી આજે આ ક્ષણે હું આપની સમક્ષ ઉપસ્થિત છું. ‘ઈશ્વરેચ્છા બલિયસી.’ હવે મારા મનમાં કશી અવઢવ નથી. પ્રાપ્ત કર્તવ્ય નિષ્ઠાથી બજાવવાની મારી પ્રકૃતિ છે. પરિષદ-પ્રમુખ રૂપે મને સોંપાનારાં કર્તવ્યોના પાલનમાં મારી આ પ્રકૃતિનો જય થાઓ! હું આ પદનો વિનમ્રતાપૂર્વક સ્વીકાર કરું છું. વિનમ્રતા એ મારો સ્થાયી ભાવ છે, પણ આ ઘટનામાં એથીય કંઈક વિશેષ છે, કારણ કે પરિષદ-પ્રમુખ તરીકે મેં કેવા મહાન અને સમર્થ પૂર્વસૂરિઓના પેંગડામાં પગ મૂકવાની ચેષ્ટા કરી છે એ હકીકતથી હું પૂરેપૂરો સભાન છું. જે પદ પર પુણ્યશ્લોક ગોવર્ધનરામ ત્રિપાઠી, વિશ્વવંદ્ય વિભૂતિ મહાત્મા ગાંધી, સાહિત્યસ્વામી કનૈયાલાલ મુનશી અને સાક્ષરવર્ય વિષ્ણુપ્રસાદ ત્રિવેદી સહિત અનેક વિદ્વાનો બિરાજી ચૂક્યા છે એ પદ મને પ્રાપ્ત થયું એને હું માતા સરસ્વતી તથા સર્વ સમર્થ પૂર્વસૂરિઓના મને મળેલા આશીર્વાદ સમજું છું. એ પદનો સ્વીકાર કરતાં મારા નિર્બળ સ્કંધો પર મોટી જવાબદારી આવી છે એ હું સમજું છું. મને શ્રદ્ધા છે કે આપ સર્વના સ્નેહાશીર્વાદથી હું એ જવાબદારીનું યથાશક્તિમતિ વહન કરવામાં પાર ઊતરી શકીશ. આમેય વ્યાપક સદ્‌ભાવનાની પ્રાપ્તિ એ મારા અત્યાર સુધીના અક્ષરજીવનની સંપદા છે.

Line 30: Line 30:
એ સાચું કે જીવનસંઘર્ષ આજે સર્વ સ્તરે સંકુલ બન્યો છે. તીવ્ર સ્પર્ધાત્મકતાનો આ યુગ છે. વૈશ્વિકીકરણના આ જમાનામાં બીજી પ્રજાઓથી પાછળ રહી જવાનું ગુજરાતી પ્રજાને તો ન જ પરવડે. વૈશ્વિકીકરણનાં સારાં-માઠાં બંને પ્રકારનાં પરિણામો પ્રત્યક્ષ થવા લાગ્યાં છે. વૈશ્વિકીકરણની હરોળમાં રહેવા માટે પણ શિક્ષણના માધ્યમ તરીકે ગુજરાતી ભાષાને ગુજરાતવટો આપવાની આવશ્યકતા નથી. ગુજરાતીને શિક્ષણના માધ્યમપદે અવિચલિત રાખ્યા પછી પણ અન્ય ભાષાઓમાં પ્રાવીણ્ય મેળવવાનું અશક્ય નથી જ. આજે વિજ્ઞાન અને ટૅક્‌નૉલૉજીની બોલબાલા પ્રવર્તે છે. એને અધીન થવું અને રહેવું ઘણી રીતે ઇષ્ટ છે. ટૅક્‌નૉક્રેટ્‌સ, પ્રોફેશનલ્સ, પ્રબંધકો, હિસાબ-કિતાબનવેશો, આઈ.ટી. પંડિતો ઇત્યાદિની માગ અને જરૂરત બંને છે અને એ વધતી જશે, પણ એનો અર્થ એ નથી કે સમાજને આજે કે ભવિષ્યે કવિઓ, સાહિત્યકારો, દાર્શનિકો, ઇતિહાસવિદો, વિચારકો, કલાકારો વગેરેની કશી જરૂરત નથી કે નહિ જ પડે. રોટી મનુષ્યની એક પાયાની આવશ્યકતા હોવા છતાં એક અમેરિકન ઉક્તિ પણ સાચી છે : ‘મૅન ડઝ નૉટ લિવ બાય બ્રેડ અલોન.’ પેટની ભૂખ ઠારવા માટે ભોજન કર્યા પછી પણ ભજન બાકી રહે જ છે. એનો સીધો સંબંધ મનુષ્યની સૂક્ષ્મ ભાવસંપત્તિ સાથે છે. એનું આરાધન કર્યા વિનાનો માનવી પુનઃ પાછે પગે પ્રાગૈતિહાસિક યુગમાં ધકેલાઈ જાય. આપણે માત્ર યંત્રમાનવની જ નહિ, પણ હાડ-માંસ-રુધિર ઉપરાંત પળેપળ પ્રત્યક્ષ એવી સંવેદનશીલતા અને સંવિત્તિથી ધબકતા માનવહૃદયની ગરજ છે, હોવી જોઈએ. એ વિના આ પૃથ્વીની સકળ હયાતી જ અર્થશૂન્ય બની જાય. આપણો લેખક કલમથી લખે કે કમ્પ્યૂટરથી, એ ડિક્ટેટ કરાવે કે ટેપ કરાવે, પણ એનો સંબંધ તો મનુષ્યચેતના સાથે હોવો અને ટકવો જોઈશે.

શબ્દના ઉપાસકો શબ્દબ્રહ્મના સાધકો સિદ્ધ થાય તો ઇષ્ટ અને ઉત્તમ ઉપલબ્ધિ ગણાય. શબ્દબ્રહ્મની પ્રાપ્તિ એ શબ્દના પ્રત્યેક બંદાનો અતિ દુષ્કર એવો આદર્શ રહ્યો છે. પણ તે કક્ષાએ પહોંચવા માટે પ્રયત્નો તો કરવા જ પડે, એવી તપશ્ચર્યા કરનારા બંદાઓ આપણી અને અન્ય ભાષાઓને ક્યારેક ક્યારેક મળતા રહ્યા છે, અને મળશે. આવા બંદાઓ એ કંઈ સસ્તામાં ન મળી આવે. તે માટે તો સમસ્ત પ્રજાની સાહિત્યિક ચેતના ધબકતી રહેવી જોઈએ. બંગાળી પ્રજાની સાહિત્યપ્રીતિની ચરમ કક્ષાની ક્ષણે જ કોક રવીન્દ્રનાથ જન્મે છે. ફોસ્ટરે નિર્દેશ કરેલો કે જો તમારે મહાન કવિઓ જોઈતા હોય તો ભાવકોએ પોતે પણ મહાન થવું રહ્યું. સમસ્ત મરાઠી પ્રજાની ઉત્કટ સંગીતાભિરુચિ એક લતા મંગેશકર કે એક ભીમસેન જોશીના સ્વરૂપે પ્રગટ થાય છે. કવિ ઇકબાલનો સુપ્રસિદ્ધ શેર છે :

{{Poem2Close}}
<poem>
‘હઝારોં સાલ નરગિસ અપની બેનૂરી પે રોતી હૈ;

બડી મુશ્કિલ સે હોતા હૈ ચમન મેં દીદાવર પૈદા.’

</poem>
{{Poem2Open}}
ગુજરાતી પ્રજાની અહિંસાપરાયણતા મહાત્મા ગાંધીની અહિંસા-સાધના રૂપે અને એ જ પ્રજાની કર્મઠ વ્યવહારદક્ષતા સરદાર વલ્લભભાઈ પટેલમાં મૂર્તિમંત થઈ. હવે ગુજરાતી ભાષાસાહિત્યના ઉપવનમાં એવો કોઈ ‘દીદાવર’ દ્રષ્ટા પ્રગટ થાય અને નરગિસ નામના પુષ્પની હજારો વર્ષની નિસ્તેજતાનો અંત આણે. આ માટે ગુજરાતી ભાષા અને સાહિત્યે પ્રથમ તો પોતાનાં વ્યાપ અને ઊંડાણને વિસ્તારવાની આવશ્યકતા છે. બીજા શબ્દોમાં કહીએ તો તે સર્વાશ્લેષી બનવાં જોઈએ. ભાષા અને સાહિત્યનો વ્યાપાર ગણ્યા-ગાંઠ્યા વર્ગો અને વર્ણોની ઇજારાશાહી બની જાય તો એ એક મોટી વિપત્તિ જ ગણાય. પન્નાલાલ તેમની નવલકથામાં ‘ગાંયજા’નું પાત્ર લાવ્યા એથી કવિ નાનાલાલને પ્રક્ષોભ થયો, પણ વસ્તુતઃ એ ગુજરાતી સાહિત્યનો એક સીમાચિહ્નરૂપ વળાંક હતો. ગુજરાતી ભાષામાં દલિત સાહિત્યનું પ્રબળ અને પ્રાણપ્રદ આગમન તેની ચરમ સીમા છે, છતાં ગુજરાતી ભાષાસાહિત્યની પ્રવૃત્તિ પ્રજાના અલ્પ વર્ગો અને વર્ણો સુધી સીમિત અને તેથી કુંઠિત બનેલી અનુભવાય છે. આપણે આજે નવસારીમાં મળ્યા છીએ ત્યારે ગુજરાતી ભાષાસાહિત્યના વિકાસમાં પારસી પ્રજાએ કરેલા બેનમૂન યોગદાનનું વિસ્મરણ કરીએ તો આપણે નગુણા જ ઠરીએ. ગુજરાતી ભાષાને પ્રથમ અખબાર, છાપખાનું, ટાઇપ ફાઉન્ડ્રી અને પંચાંગ સર્વ પ્રથમ આપનાર ફરદુનજી મર્ઝબાન સુરતના પારસી સજ્જન હતા. ગુજરાતી ભાષાનું પહેલું મુદ્રિત પુસ્તક પણ પારસી અને અંગ્રેજ પ્રજાના સહિયારા પ્રયત્નોનું ફળ હતું. ગુજરાતી રંગભૂમિના વિકાસમાં પારસીઓએ પ્રારંભિક તબક્કે કરેલા પ્રદાનને પણ વીસરી ન શકાય. આજે દુનિયાભરમાં સુરતનું એક જ પારસી નાટ્યજૂથ સક્રિય છે. કેટલાં બધાં પારસી લેખક-લેખિકાઓ એક કાળે પારસી વર્તમાનપત્રોમાં ગુજરાતી ધારાવાહિક નવલકથાઓ લખતાં હતાં! થોડાક પારસી પત્રકારો ગુજરાતી ભાષામાં હાસ્યસામયિકો પણ પ્રગટ કરતા હતા. હવે જેમ પારસીઓની વસ્તી ઘટી છે તેમ પારસીઓનું ગુજરાતી ભાષામાં સાહિત્યસર્જન પણ ઘટ્યું છે. સંજાણા જેવા પ્રહરી વિવેચકની આજે પણ આપણી ભાષામાં ખોટ વર્તાય છે. ‘જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત’ – એ ગુજરાતનો મહિમા ગાતી ચિરસ્મરણીય કાવ્યપંક્તિ પણ પારસી કવિ ખબરદારે રચી હતી. આજે શતાબ્દીને આરે પહોંચેલા ડૉ. રતન માર્શલ જેવા જૂજ અપવાદરૂપ પારસી સાહિત્યકારો આપણી વચ્ચે વિદ્યમાન અને સક્રિય છે. આ પરિસ્થિતિ સર્જાઈ તેનાંયે ઐતિહાસિક, સામાજિક, આર્થિક, કારણો હોઈ શકે. પરંતુ ગુજરાતી ભાષાસાહિત્યની ઊંડણ સંકોચાઈ તે પણ તેનું એક મહત્ત્વનું કારણ છે એમ મને લાગે છે. એવી જ સ્થિતિ મુસલમાન કોમના ગુજરાતી ભાષાસાહિત્યમાંના પ્રદાન પરત્વે પ્રવર્તે છે. ગઝલ જેવા વિશિષ્ટ કાવ્યપ્રકારને ગુજરાતી ભાષામાં દૃઢમૂલ, વ્યાપક અને લોકપ્રિય બનાવવામાં મુસલમાન ગઝલકારોનો ફાળો અતિ મહત્ત્વનો રહ્યો છે. સદ્‌ભાગ્યે આજે પણ ગુજરાતી ગઝલનાં સર્જન અને શાસ્ત્રચર્યામાં મુસ્લિમ ગઝલકારોનું પ્રદાન મહત્ત્વનું છે. વરિષ્ઠ નવલકથાકાર મોહમ્મદ માંકડની અદ્યાપિપર્યંતની સક્રિયતા ગૌરવપ્રદ છે. સુરતનાં ગુજરાતીનાં એક ઉત્તમ અધ્યાપિકા ડૉ. શરીફા વીજળીવાળાએ અભ્યાસી અને વિદગ્ધ વિવેચક તરીકે ગુજરાતી સાહિત્યમાં હરણફાળ ભરી છે. ગુજરાતી શોધપત્રકારિતાના જનકનું સ્થાન ‘ડાંડિયા’કાર કવિ નર્મદને મળ્યું છે. ગુજરાતી ભાષાના સાહિત્યપત્રકારત્વના એક પિતામહ ‘વીસમી સદી’ના તંત્રી હાજી મહમ્મદ અલ્લારખિયા શિવજી હતા તે કેમ ભુલાય? બચુભાઈ રાવત અને ચાંપશીભાઈ ઉદેશીનો પ્રેરણાસ્રોત આ ‘વીસમી સદી’નું સામયિક હતું. સુરતના મુસ્લિમ પત્રકાર ‘મુનાદી’એ ઉર્દૂ કવિ ઇકબાલના કાવ્યગ્રંથ ‘પયામે મશરિક’નો ગુજરાતી અનુવાદ કર્યો હતો. પહેલો ગુજરાતી મુશાયરો સુરત નજીકના રાંદેરમાં મુસ્લિમ શાયરોની પહેલથી યોજાયો હતો. ગુજરાતની આવી એક મહત્ત્વની કોમ ગુજરાતી ભાષાસાહિત્યની પ્રવૃત્તિઓથી એકંદરે વેગળી જતી જણાય એ આપણી મોટી સાંસ્કૃતિક હાણ છે. એવું જ ખ્રિસ્તી કોમ પરત્વે. ગુજરાતી મુદ્રણકળા વિકસાવવામાં એક કાળે ખ્રિસ્તી મિશનરીઓનો મોટો ફાળો હતો. સુરતનું મિશન પ્રેસ તેના શુદ્ધ મુદ્રણ માટે પ્રતિષ્ઠિત હતું. આજે જોસેફ અને યોસેફ એ બે મૅકવાન, કવિ ફિલિપ ક્લાર્ક ઇત્યાદિ થોડાક અપવાદો સિવાય ગુજરાતી ભાષાસાહિત્યના ક્ષેત્રે આ સુશિક્ષિત કોમનું પ્રદાન કેમ સંકાચાયેલું લાગતું હશે? અહીં આ કે તે કોમનો સવાલ નથી પરંતુ ભાષાસાહિત્ય જેવા મહત્ત્વના ક્ષેત્રે પ્રજાના બધા વર્ગોના સહભાગિત્વનો છે. યાદ રહે કે ભાષા અને સાહિત્ય પ્રજાઓ વચ્ચેના ભાવાત્મક ઐક્ય – ઇમોશનલ ઇન્ટિગ્રેશન–નું એક પ્રાણપ્રદ ઉપકરણ છે.

ગુજરાતી સાહિત્યના અર્વાચીન યુગના ઉદયકાળમાં વરતાયેલી વ્યાપકતા અને સર્વાશ્લેષતાના શુભ સંકેતો તે પછી આજ સુધીમાં પાંખા પડતા ગયા અને આજે ચિત્ર મહદ્ અંશે સીમાબદ્ધ તથા એકાંગી બન્યું છે. ‘ઉપવનમાં બધાં રંગસુગંધનાં પુષ્પોનું સહઅસ્તિત્વ રહે’ એ ચીની માંધાતા માઓત્સે તુંગની પ્રસિદ્ધ ઉક્તિ ભાષાસાહિત્ય સંદર્ભે પણ સર્વથા પ્રસ્તુત છે. સાહિત્યને પોતાની ક્ષિતિજોને સાંકડી બનાવવાનું પાલવી શકે નહિ. જેમ અધ્યાત્મમાં તેમ સાહિત્યમાં પણ ચેતોવિસ્તાર દ્વારા ભૂમાની અનુભૂતિ ઉપકારક જ નીવડે. આવાં વિકાસ અને વિસ્તરણથી પ્રત્યેક ભાષાના સાહિત્યને અનર્ગળ લાભ જ થઈ શકે.

મેં સાહિત્યનાં અનેક સ્વરૂપોમાં કામ કર્યું છે. ગદ્ય અને પદ્ય ઉભય મારા કલમવિહારના ઇલાકાઓ રહ્યા છે. તદુપરાંત પત્રકારત્વની પણ પ્રાયઃ બધી શાખામાં મેં કામ કર્યું છે. સાહિત્ય અને પત્રકારત્વના બે અશ્વો પર સાથે સવારી કરતાં મારે એક જિંદગીમાં બે કે તેથી વધુ જિંદગી જીવવા જેટલો કલમશ્રમ કરવો પડ્યો છે. વળી બંનેનું માધ્યમ એક જ. આથી જે તે ક્ષેત્રમાંની શબ્દની વિશેષતાને અકબંધ રાખવા માટે પણ મારે સવિશેષ સભાનતા કેળવવી પડી છે. પણ તેનો મને અત્યધિક આનંદ છે. સાહિત્યે મારી સંવેદનાઓની અભિવ્યક્તિ કરી છે તો પત્રકારત્વે મને ગદ્યલેખનનાં પ્રશિક્ષણ અને અનુશાસન આપ્યાં છે. આ સર્વનો મને વિશેષ આનંદ છે. સાહિત્યે મને વારંવાર અંતર્યાત્રા કરાવી છે તો પત્રકારત્વે મને વૈશ્વિક ચેતનાની સમ્મુખ ખડો કર્યો છે. શબ્દાર્પિત ભાવસ્થિતિ એ મારા જીવનની પરમોચ્ચ નિસબત રહેલી છે. સાહિત્ય અને બીજી કળાઓના વ્યાસંગથી જુદું અને બહાર મારું કોઈ અસ્તિત્વ હોય એમ મને કદી લાગ્યું જ નથી. ગદ્ય અને પદ્યના, સાહિત્યના અને પત્રકારત્વના, લિખિત અને ઉચ્ચરિત એમ સર્વ પ્રકારના શબ્દ તથા તેનો સુયોગ્ય વિનિયોગ એ મારા નિતાન્ત રસ અને આનંદનો વિષય છે. એ ક્ષેત્રે હું કંઈક કામ કરી શક્યો તેથી હું સાર્થકતા અનુભવું છું. પહેલાં પદ્યની વાત કરું. મેં મુખ્યત્વે ગઝલ, ગીત અને સૉનેટ જેવા ઊર્મિકાવ્યના પ્રકારોમાં કંઈક કામ કર્યું છે. બ્રાહ્મણ પરિવારમાં જન્મ અને ઉછેરને કારણે સંસ્કૃત વૃત્તોનાં સંસ્કાર સ્વાભાવિક રીતે જ પ્રગાઢ હતા. કાવ્યલેખનની શરૂઆત મેં તેવા જ કોઈ માળખામાં કરેલી. પછી હું ગઝલ ભણી વળ્યો. તેમાં મુખ્ય નિમિત્ત બે : (૧) મારું ઊર્મિપ્રચુર સંવેદન-વિશ્વ, અને (૨) ‘ગઝલના મક્કા અથવા કાશી તરીકેની સુરતની ખ્યાતિ. ગુજરાતી ગઝલના કેટલાક તબક્કાઓ અને વિવર્તોનો હું પ્રથમ કેવળ સાક્ષી અને પછી સક્રિય સાક્ષી રહ્યો છું. મારા ઘરની નજીકનાં ત્રણ સભાગૃહોમાં થતાં કવિસંમેલનો – મુશાયરાઓએ મારી ગઝલરુચિનું સંવર્ધન કર્યું. ગુજરાતી ગઝલને મેં સુદૃઢ અને ઉપકારક પરંપરામાંથી સુભગ પ્રયોગશીલતા અને આધુનિકતામાં સફળતાપૂર્વક સમુત્ક્રાંત થતી જોઈ અને અનુભવી છે. મેં ગઝલસર્જનક્ષેત્રે પ્રવેશ કર્યો ત્યારે ગુજરાતી ગઝલ લોકપ્રિય અને વિવેચકોથી ઉપેક્ષિત હતી. એ સંક્રાન્તિકાળ હતો. દાયકાઓની મથામણો પછી ગુજરાતી ગઝલનું કાવ્યલક્ષી પરિમાર્જન પણ થયું અને તેને સમજવા-આસ્વાદવાની વિદ્વાનોની ક્ષમતાનો વિકાસ પણ થયો. આ વિવિધ પ્રક્રિયાઓને કારણે હવે ગુજરાતી ગઝલ (૧) શુદ્ધ કવિતાની વધુ નિકટ સરી છે (૨) વિશ્વકવિતાની આધુનિક ચેતના સાથે તેનો તંતુ કિંચિત્ જોડાયો છે (૩) લોકોમાં તે વધુ પ્રિય બની છે (૪) ગુજરાતી કાવ્યસાહિત્યની મુખ્ય ધારામાં તેણે સાધિકાર પોતાનું મહત્ત્વપૂર્ણ સ્થાન પ્રાપ્ત કર્યું છે. મૂર્ધન્ય ગુજરાતી ગઝલકારો ગુજરાત અને રાષ્ટ્રીય સ્તરે સમુચિત રીતે પોંખાયા છે. ગુજરાતી ગઝલસંગ્રહે ‘રાષ્ટ્રીય સાહિત્ય અકાદમી’નો પુરસ્કાર પ્રાપ્ત કર્યો છે. ‘ગુજરાતી સાહિત્ય પરિષદ’ના આ અધિવેશનમાં પ્રમુખપદનો કાર્યભાર એક એવી વ્યક્તિએ સંભાળ્યો છે જેણે સાહિત્યનાં અન્ય સ્વરૂપો અને પ્રકારો ઉપરાંત કવિતામાં મુખ્યત્વે ગઝલને અનુલક્ષીને કંઈક કામ કર્યું છે. ‘સાહિત્ય પરિષદ’ના ઇતિહાસમાં સંભવતઃ આમ પ્રથમ વાર બન્યું છે. તેમાં હું વ્યક્તિ કરતાં ગુજરાતી ગઝલને મળેલી પરિષદીય માન્યતા વધારે અનુભવું છું. અલબત્ત, કોઈ પણ સાહિત્યસ્વરૂપ કે પ્રકાર આવી માન્યતાનો મોહતાજ ન હોય. હવે ગુજરાતી ગઝલને વિદ્વાનો અને ભાવકોનાં હૃદયમાં જે માનભર્યું સ્થાન મળ્યું છે તે એક ધન્યકર્તા ઘટના છે, કિન્તુ આ સ્થિતિનો અતિરેક સાંપ્રત અને ભાવિ ગુજરાતી ગઝલકારોની કસોટી કરનારો બની શકે. અતિ અને ઇન્સ્ટંટ લોકપ્રિયતા એ કોઈ પણ કલાપ્રકાર માટે નાનુંસૂનું ભયસ્થાન નથી. પચાસના દાયકા સુધી ત્વરિત પ્રશંસામૂલક અને સભારંજક ગઝલો તથા તેની રજૂઆત કરનારા ગઝલકારો વિવેચકોની ટીકાનું નિમિત્ત બન્યાં હતાં. આજે માધ્યમો અને ઉપકરણોના બાહુલ્યનો સમયખંડ પ્રવર્તે છે. તેમાં જેમ સાચી અને સારી ગઝલના પ્રસારનો માર્ગ પ્રશસ્ત થયો છે તેમ નબળા અને ખોટા સિક્કાઓ ચલણમાં પ્રવેશી જવાની આશંકા પણ રહે છે. મને એક ઉર્દૂ ગઝલનો મત્લા સ્મરણે ચઢે છે :

‘ગઝલ કી કબ્ર પે આંસૂ ચઢા કે આયા હૂં,
‘ગઝલ કી કબ્ર પે આંસૂ ચઢા કે આયા હૂં,
મુશાયરે મેં લતીફે સુના કે આયા હૂં’
મુશાયરે મેં લતીફે સુના કે આયા હૂં’
</poem>
{{Poem2Open}}
સિદ્ધહસ્ત ઉર્દૂ કવિની આ મનોવેદનામાં સામેલ થવું જ પડે. દુહા, સોરઠા, છપ્પા, ભજનોનાં ધ્રુવપદો ઇત્યાદિની જેમ ભાવકનાં હૃદય પર સમસંવેદનનો સીધો ટકોરો મારવાની ગઝલના શેરની ક્ષમતા અદ્‌ભુત છે. તેને વેડફીએ નહિ, તેનું સંવર્ધન કરીએ. ગઝલને લીલા દુકાળની સ્થિતિમાંથી બહાર કાઢીને ફલપ્રદ પર્જન્યધારામાં પલટાવીએ. આટલી સર્જનઊર્જા ગુજરાતી સાહિત્યમાં થોડાક અપવાદો સિવાય અન્ય સ્વરૂપો અને પ્રકારો સંદર્ભે આજે સંતોષપ્રદ માત્રામાં અનુભવાય છે ખરી? ધોધમાર લખાય તો અને તે જ સાહિત્ય સાર્થક તેવી બાલભોગ્ય ભ્રમણાનો આપણે ભોગ નથી જ બન્યા.

સ્વાતંત્ર્યપ્રાપ્તિ માટે ઝૂઝવાની આપણી પ્રવૃત્તિ ફળદાયી નીવડી તે પછી તદંતર્ગત ઉત્સાહ અને જોસ્સાનાં પૂર પ્રજાકીય સ્તરે શમ્યાં અને આપણે વધારે વાસ્તવિક તથા પ્રત્યક્ષ પ્રશ્નોની મુખોમુખ આવીને ઊભા. દાયકાઓની મથામણો પછી પ્રજાને થોડીક ભૌતિક ઉપલબ્ધિઓ – સુવિધાઓ મળી, પરંતુ પ્રજાકીય સ્વત્વ, ઉન્મેષ અને ઊર્જામાં જાણે ઓટ આવી હોય તેવું અનુભવાય છે. આની અસર સાહિત્યકળાના ક્ષેત્રે પણ પડે જ. ગુજરાતી સાહિત્ય તેનાથી શી રીતે અલિપ્ત રહી શકે?

Line 56: Line 64:
જેમ સુગમ સંગીતનાં આલ્બમો પરત્વે તેમ કેટલાક પીઢ અને નવલોહિયા સાહિત્યકારોની પણ આ સ્થિતિ છે. તેઓ પોતાના શુદ્ધ, સંનિષ્ઠ સાહિત્યતપ કરતાં પોતાની ‘માર્કેટિંગ’ અને મૅનેજમેન્ટની કુશળતાઓના આધારે મોખરે આવવાના પ્રયત્નોમાં દિવસ-રાત રમમાણ રહે છે. પહેલાં તપસ્વી ઋષિ-મુનિઓ પરસ્પરને મળતા ત્યારે ‘તપ કેટલું વધ્યું?’ એ પ્રકારની પૃચ્છા કરતા. સાહિત્યકારો માટે પણ આ જ સ્થિતિ પરમ ઇષ્ટ લેખાય. પરંતુ થોડાક આદરણીય અપવાદો સિવાય એ પરિસ્થિતિ પલટાઈ છે. સાહિત્યકારો – કવિઓ પુસ્તકો, પરિસંવાદો, પ્રવચનો, વિદેશપ્રવાસો, પુરસ્કારો, કવિ સંમેલનો, આલ્બમો, બ્લૉગ વગેરેની સંખ્યા વધારવાની પળોજણમાં વિશેષ પ્રવૃત્ત રહેતા હોય એવી છાપ પ્રવર્તે છે. આ સ્થિતિ ટકી રહે ને આગળ વધે તો બોદા સિક્કાઓના બોદા ખડખડાટનો આપણો અનુભવ દુઃખદ રીતે વધી પડે. સાચા અને બોદા સિક્કાઓ, તપ અને માર્કેટિંગ-મૅનેજમેન્ટ વચ્ચેનો ભેદ પારખી જવાની શક્તિ પ્રજામાં વધવી જોઈએ. તપઃપૂત અને સચ્ચાઈસભર સાહિત્યસર્જકોનું સામર્થ્ય પ્રજાને પ્રતીત થાય તો ઇષ્ટ પરિણામ આવે, બાકી પ્રચારનાં કૃતક તેજ અને ઘોંઘાટથી ભરમાઈ જવાનું ભયસ્થાન મોટું છે. પ્રજા જો ભાષા અને તેમાં રચાતા સાહિત્યની કક્ષા વિશે ઉદાસીન રહેશે, પ્રસારમાધ્યમો સાહિત્ય પ્રત્યે વિરક્તિ સેવશે, સાહિત્યસંસ્થાઓ પ્રમાદ અને વાડાબંધીમાં રાચશે તેમજ આપણા સાહિત્યકારો સાચી સર્જકતાને પ્રતિબદ્ધ રહેવાને બદલે પદ-પૈસો-પ્રતિષ્ઠા દ્વારા બધું ‘મૅનેજ’ કરી લેવાની વૃત્તિના કળણમાં ખૂંપશે તો આપણા ભાષાસાહિત્ય પરત્વે આજે આપણે જેટલી ચિંતા સેવીએ છીએ તેના કરતાં ઘેરી ચિંતાનો બોજ આપણા પર પડશે. પ્રજા, ભાષા સાહિત્ય અને સાહિત્યકારો વચ્ચેનું આજે અનુભવાતું અંતર ક્રમશઃ ઘટીને નિઃશેષ થાય તેવી સ્થિતિ ઇષ્ટ છે. મારી મુખ્ય ચિંતા પ્રજામાંથી આપણો ભવ્ય કલાસંસ્કાર-સાહિત્યવારસો લુપ્ત થતો જાય છે અને ઉપકરણો પરનું અવલંબન વધ્યું છે તેની છે. દાયકાઓ પહેલાં સુરતની એક સાંકડી અંધારી શેરીમાં રાત્રિના સમયે આદિ કવિ નરસિંહ મહેતાની રચના ‘ક્યાં જાવું રે? વેરણ રાત મળી’ના કાલિંગડામાં નિબદ્ધ સ્વરો ગરબા રૂપે સાંભળ્યા હતા તેની સ્મૃતિ મારા અંતરના ઊંડેરા સ્તર પર શિલાલેખ જેવી અંકિત છે. આવા અનુભવો તે પછી વિરલ બનતા ગયા છે. યંત્રયુગીન અગ્નિકુંડમાંથી આપણે આવાં કેટલાંક સુકોમળ સુરભિત પુષ્પોને ઉગારી લેવાં જ પડશે. મારી એવી દુઃખદ છાપ છે કે ગુજરાતી પ્રજા એકંદરે પ્રવાહમાં તણાઈ જનારી છે. તે સિવાય નવરાત્રીના રાસ-ગરબામાં ડિસ્કો શી રીતે આવી શકે? આપણે આધુનિકતાના આકાશમાં વિહાર અવશ્ય કરીએ પણ એ સાથે આપણા ચરણને આપણી ભૂમિમાં સાબૂત રાખીએ જ. તેને માટેનાં ઉત્તમ સાધનો ભાષાસાહિત્યકલા અને સંસ્કૃતિના નિર્ભેળ સ્વરૂપ સિવાય બીજાં શાં હોઈ શકે? તે સાથે હું દૃઢપણે માનું છું કે ભાષાસાહિત્યકળાસંસ્કૃતિ આદિ છેવટે તો માત્ર વિશિષ્ટ છતાં સાધનો જ છે. એ સાધનો દ્વારા જે સાધ્યને સિદ્ધ કરવાનું છે તે છે ઉત્તમ માનવ્ય. જો ભાષાસાહિત્યસંસ્કૃતિ આ ઉત્તમ માનવદ્રવ્યની સર્જકતાથી અલિપ્ત રહી જાય તો તે સર્વ જટાજાળની સાર્થકતા શી અને કેટલી? આજની આપણી મુખ્ય વૈશ્વિક ચિંતા માનવસત્ત્વ ક્ષીણ થતું જાય છે તે વિશેની છે, તેનો ઉગારો અને ઉદ્ધાર ભાષાકળાસાહિત્યસંસ્કૃતિ સિવાય બીજું કોણ કરશે? પ્રલયમાં ડૂબેલી પૃથ્વીને પુનઃ બહાર લાવવા માટે વરાહ અવતાર થયાની કથા છે. ભાષાસાહિત્ય કલાસંસ્કૃતિએ તેવો વરાહ અવતાર સિદ્ધ કરવાનો છે. કોઈ પણ સંજોગોમાં આપણે, વિશેષતઃ સાહિત્યકારો આપણી પૃથ્વીને રસાતાળ ન જવા દઈ શકીએ. મૂલ્યહ્રાસના આ સમયખંડમાં મૂલ્યોત્કર્ષ સાહિત્યકારો નહિ તો બીજું કોણ કરી શકશે? તે તેઓએ પોતાના સાહિત્ય ઉપરાંત જીવનવ્યવહારથી પણ ચરિતાર્થ કરી બતાવવાનું છે. આજે આપણી એક ગંભીર ચિંતા માનવીની સર્વકાલીન સર્વોપરીતા ને યંત્રસંસ્કૃતિના પ્રભાવને કારણે આવી રહેલી આંચની છે. બંગાળી કવિ ભક્ત ચંડીદાસે મનુષ્યની સર્વોપરીતાનો જય ગાયો અને ગજાવ્યો હતો. આજે એ જ જય ઝાંખો અને પાંખો પડ્યો હોય એવો ભાસ થાય છે. વૈશ્વિક સમસ્યા જ માનવ્યના પરમોત્કર્ષની છે. ચિંતકો વારંવાર એવી ચિંતા વ્યક્ત કરે છે કે આજે આપણો માણસ બગડ્યો અને પદચ્યુત થયો છે, જે ઘણીક સમસ્યાનું મુખ્ય કારણ છે. આજની યંત્રસંસ્કૃતિએ તો માનવ્ય ઉપરના આ સંકટને ઘેરું બનાવ્યું છે. પ્રાચીન અને મધ્યકાલીન કવિઓ અને પ્રજા સમક્ષ જુદા જ પ્રકારના પડકારો હતા. પ્રજા બહુધા અશિક્ષિત હતી. વિદ્યાપ્રસારનાં સાધનો પાંખાં અને નજીવાં હતાં. જનસંપર્ક અતિ મર્યાદિત હતો. વિજ્ઞાન અને ટૅક્નૉલૉજીના વિકાસે આ બધી બાહ્ય સમસ્યાનું તો કિંચિત નિરાકરણ કર્યું. પણ વધારે મોટા, ગંભીર અને સૂક્ષ્મ પડકારોએ આજે મનુષ્યજાતિને ભરડો લીધો છે. યંત્રસંસ્કૃતિનું માનવ્ય પરનું આધિપત્ય એ આજની અને આવતી કાલની કદાચ સૌથી મોટી સમસ્યા છે. પ્રૌદ્યોગિકી, વિજ્ઞાન આદિની ઉપયોગિતા અને ઉપકારતાનો સ્વીકાર કર્યા પછી પણ એ પ્રશ્ન તો રહે જ છે કે ખરો મહિમા કોનો? મનુષ્યનો કે તેણે જ વિકસાવેલાં આ બધાં ઉપકરણોનો? ચિત્રકારની પીંછી, કવિનો શબ્દ, વાદ્યકારની સ્વરલહરી – આ સર્વની મહત્તા ગૌણ બની છે અને એ વિદ્યાઓ પણ હવે કમ્પ્યૂટર આદિ યાંત્રિક ઉપકરણો દ્વારા વ્યક્ત થતી જોવા મળે છે. સિતારનો સાચો સૂર અને કી-બોર્ડમાંથી પ્રગટ થતો સૂર – આ બંને વચ્ચેના તર-તમનો ભેદ પારખી શકવા જેટલી સૂક્ષ્મ ગ્રહણશક્તિ હજી સુધી તો મનુષ્યમાં બચી છે અને તે ઉત્તમ સ્થિતિ છે. પરંતુ ભવિષ્યે કી-બોર્ડ જ સર્વવ્યાપી બને અને વાદકની ભાવનામંડિત અંગુલિનો સ્પર્શ વિખરાઈ જાય તેવો સમય આવશે ત્યારે આપણી રુચિનું શું થશે? આ મુદ્દો બીજી ઘણી બાબતોને સ્પર્શે તેવો છે. આજે કલાપ્રવૃત્તિનાં પરિમાણો બહુ પોલિશ્ડ અને ફિનિશ્ડ લાગે છે પણ તેમાં મૌલિક સ્વાભાવિકતા અળપાતી જાય છે તેનું શું?

વરસો પૂર્વે મેં એક શેર લખ્યો હતો જેની મુશાયરામાં ઉમાશંકરભાઈએ પણ નોંધ લીધી હતી. આ રહ્યો એ શેર?
વરસો પૂર્વે મેં એક શેર લખ્યો હતો જેની મુશાયરામાં ઉમાશંકરભાઈએ પણ નોંધ લીધી હતી. આ રહ્યો એ શેર?
{{Poem2Close}}
<poem>
‘આઈ ફીડ માય વર્ડ્‌ઝ ટુ ધી કમ્પ્યૂટરાઇઝ્ડ વર્લ્ડ’;

ઊર્મિનો ડેશડોટમાં આકાર ઊતરે.
ઊર્મિનો ડેશડોટમાં આકાર ઊતરે.
Line 61: Line 71:
‘સીતાને છાંયડાનું સમર્પણ કર્યું’તું મેં;

રાવણના દેશનું હું ચિરંતન અશોક છું.’
રાવણના દેશનું હું ચિરંતન અશોક છું.’
</poem>
{{Poem2Open}}
ગઝલમર્મજ્ઞો સમજી શકશે કે અહીં કાવ્યપ્રપંચ ‘અશોક’ કાફિયાના અનુષંગે થયો છે, પણ મારે પૂરી સચ્ચાઈથી કહેવું છે કે જ્યારે મને આ શેરનો ભાવ સ્ફુર્યો ત્યારે મેં શબ્દશઃ કાવ્યના માંગલ્યનો અનુભવ કર્યો હતો.

આવી સૂક્ષ્મતમ નિર્મિતિ અને સિદ્ધિ પૂરેપૂરી યંત્રાધીનતાનું પરિણામ બની શકે ખરી?

શબ્દબ્રહ્મ સુધી પહોંચવું એ સાહિત્યની કલાનો પરમોચ્ચ આદર્શ છે અને એ છેક વેદ-ઉપનિષદકાળથી જોવાયો – સ્થપાયો – સ્વીકારાયો અને ક્વચિત્ ચરિતાર્થ થતો આવ્યો છે. વેદોના કેટલાય મંત્રો અને ઉપનિષદનાં કેટલાંય સૂત્રો તેની સાખ પૂરે છે. ત્યાર વિના મનુષ્યના આત્માની જ્યોતિને પરમ દ્યુતિમય લેખાવવાની દૃષ્ટિ ઉપનિષદકારે દાખવી હશે? તે પછીના આજ સુધીના અનેક સમર્થ સાહિત્યસ્રષ્ટાઓ અને સાહિત્યદ્રષ્ટાઓએ એ આદર્શને ચરિતાર્થ કરી બતાવ્યો છે. બીજી રીતે કહીએ તો તેઓ વાણીની કળાને મંત્રશક્તિ સુધી લઈ ગયા છે. ઉમાશંકર જોષીએ શ્રી અરવિંદની કવિતાને મંત્રકવિતાનું પદ આપ્યું હતું તે અહીં સાંભરે છે. આજે સંઘર્ષ યંત્ર અને મંત્ર વચ્ચેનો છે. આપણા કવિવર રાજેન્દ્ર શાહના ‘શ્રાવણી મધ્યાહ્ને’ કાવ્યને એક દુરારાધ્ય વિવેચકે કેવા શબ્દોમાં પ્રશસ્યું, બિરદાવ્યું હતું તે યાદ કરી લેજો. મંત્રદ્રષ્ટાઓ અને મંત્રસ્રષ્ટાઓ સ્થળકાળનિરપેક્ષ જ હોવાના. વાલ્મીકિ, વ્યાસ, કાલિદાસ કે ભવભૂતિની કાવ્યોપાસના શબ્દબ્રહ્મની કક્ષાએ પહોંચે છે તે સત્યને કોણ નકારશે? સુપ્રસિદ્ધ કવિ રાજેન્દ્ર શુક્લનો આ મત્લો સ્મરણે ચઢે છે?

‘કીડી સમી ક્ષણોની આ આવજાવ શું છે.
‘કીડી સમી ક્ષણોની આ આવજાવ શું છે.
મારું સ્વરૂપ શું છે? મારો સ્વભાવ શું છે?’
મારું સ્વરૂપ શું છે? મારો સ્વભાવ શું છે?’
</poem>
{{Poem2Open}}
કવિએ આ પંક્તિઓમાં પૂછેલા પ્રશ્નો મૂલગામી છે. આ પ્રશ્નોમાં મનુષ્ય જાતિની અનાદિ અનંત જિજ્ઞાસા, આત્મશોધન વૃત્તિ પડઘાતી લાગે છે. આમ, વિશ્વભરના શીર્ષસ્થ સર્જકોએ તેઓની સમર્થ અને ચિરંજીવ સાહિત્યકૃતિઓ દ્વારા સિદ્ધ કરી બતાવ્યું છે કે, શબ્દોપાસનાને શબ્દબ્રહ્મની ઉપાસના સુધી લઈ જવી એ કેવળ અશક્ય આદર્શ નથી, પરંતુ મૂર્તિમંત થઈ શકતું. બલ્કે સમયે સમયે મૂર્તિમંત થતું રહેલું પરમ અભિષ્ટ ધ્યેય છે. એ ધ્યેય જ્યારે કોક વિરલતમ ક્ષણે અને પરમ મંગલમુહૂર્તમાં સિદ્ધ થાય છે ત્યારે એ ક્ષણ ઈશ્વરના સાક્ષાત્કારની અનુભૂતિથી લગીરેય ઊણી કે ઊતરતી હોતી નથી. આ ઈશ્વરીય સાક્ષાત્કાર કરાવી શકે તેવાં અનેકાનેક સર્જનો આ બ્રહ્માંડમાં મોજૂદ છે. આદિ કવિ નરસિંહ મહેતા જ્યારે એમ ગાઈ ઊઠે કે ‘નીરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો! તે જ હું, તે જ હું શબ્દ બોલે’ ત્યારે કવિની ઈશ્વરાનુભૂતિ બ્રહ્માંડવ્યાપી બનતી અનુભવાય છે. અહીં ‘ગગન’ એ અનુભૂતિનું ઉપાદન કેન્દ્ર છે. મારા જેવો અકવિ પણ ક્વચિત્ લખે છે :

‘હરિવર ઊતરી આવ્યા નભથી ગાતા મેઘમલ્હાર,
‘હરિવર ઊતરી આવ્યા નભથી ગાતા મેઘમલ્હાર,
જળ વરસ્યું ને થયો હરિનો સીધો સાક્ષાત્કાર!’
જળ વરસ્યું ને થયો હરિનો સીધો સાક્ષાત્કાર!’
</poem>
{{Poem2Open}}
આ પંક્તિઓમાં મારી જલાનુભૂતિ અને એ દ્વારા થયેલી ઈશાનુભૂતિ વચ્ચેના અભેદનો નિતાન્ત આનંદ કમમાં કમ મેં તો સાચકલાઈથી અનુભવ્યો જ છે. કવિની અનુભૂતિને શબ્દના માધ્યમ દ્વારા ઈશ્વરાનુભૂતિની કિંચિત્ સમીપ લઈ જઈ શકતી અભિવ્યક્તિની ઉપકારકતા વિવાદાતીત હોય. અહીં શબ્દનું પૂર્ણ સામર્થ્ય પ્રગટ થાય છે. શબ્દબ્રહ્મની પ્રાપ્તિ પરમ તત્ત્વની અલપઝલપ પ્રાપ્તિથી અલગ કે ભિન્ન હોય તો તે હું જાણતો નથી અને છતાં શબ્દ પણ બ્રહ્મપ્રાપ્તિની ઉપાસના માટેનાં બીજાં ઘણાં માધ્યમો પૈકીનું એક છે અને એ માધ્યમ કેવળ મનુષ્યને વશવર્તીને રહેનારાં છે. મારી દૃષ્ટિએ મનુષ્યત્વ અને બ્રાહ્મી સ્થિતિ અલગ નથી, અભિન્ન છે. આગળ ચાલીને હું એમ કહીશ કે મનુષ્ય જ બ્રહ્મત્વની પ્રાપ્તિની સંભાવનાઓનો એક મહાપુંજ છે. આ મહાપુંજના અલ્પ તેજકિરણને આત્મસાત્ કરવાનું ગજું પણ કેવળ મનુષ્યનું છે. શ્રીમદ્ ભાગવતમાં બ્રહ્મત્વની બહુ સરળ અને સચોટ વ્યાખ્યાઓ આપેલી છે. તેને મનુષ્યમાં રહેલા બ્રહ્મતત્ત્વને સમજવાની ચાવીઓ પણ કહી શકાય. ભાગવતમાં કહેવાયું છે :

‘आर्जवंब्रह्म उच्यते
‘आर्जवंब्रह्म उच्यते
18,450

edits