પલકારા/નિવેદન: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
(5 intermediate revisions by 2 users not shown)
Line 6: Line 6:
ચિત્રપટની કલાને હાનિકારક લેખનાર વર્ગ ઘણો મોટો છે. એથીય વધુ મોટો, સો-હજારગણો મોટો, સમૂહ ચિત્રપટનો પ્રેમી છે. સિનેમાનો વિરોધ કરવો એ વિજ્ઞાને માનવીને આપેલી એક અણમોલ ભેટનો અનાદર કરવા બરોબર છે. કરોડો સ્ત્રી-પુરુષો ને બાલકોનું એ આત્મિક અન્ન છે. એમાં ઝેર ભળ્યું છે તો ઝેરને જલદી કાઢી નાખો. એને ઉવેખો નહિ.  

યુરોપી ચિત્રપટો હવે તિજોરીફાડો, ધાડપાડુઓ ને જાસૂસી દુનિયાનાં યશોગાન છોડીને સાંસારિક વસ્તુઓને પકડી રહેલ છે. તેઓએ જગતના નામાંકિત કથાસાહિત્યને પોતાની ‘પ્રકાશ અને પ્રતિધ્વનિ’ની જીભ પર ચડાવી લીધું છે. આમ સાહિત્ય અને ચિત્રપટની કલાનો જ્યાં હસ્તમેળાપ થઈ રહેલ છે. ત્યાંથી પકડેલી આ કથાઓ છે.  

મૂળ ચોપડીઓ મેં વાંચી નથી. આ વાર્તાઓમાં તો કેવળ છ ચિત્રપટોમાં જે જોયું તેનું જ ઝીલણ છે :  
મૂળ ચોપડીઓ મેં વાંચી નથી. આ વાર્તાઓમાં તો કેવળ છ ચિત્રપટોમાં જે જોયું તેનું જ ઝીલણ છે : {{Poem2Close}}

{| class="wikitable sortable autorowtable"  
{| class="wikitable sortable "
|-
|-
{{autorow}} | માસ્તર સાહેબ |::  | ‘ટોપાઝ’ પરથી }}
!  !!  !!

{{AddRow |  | માસ્તર સાહેબ | :  | ‘ટોપાઝ’ પરથી }}
{{autorow}} | માસ્તર સાહેબ |:| ‘ટોપાઝ’ પરથી }}
{{AddRow |  | દીક્ષા | :  | ‘ટોપાઝ’ પરથી }}
{{autorow}} | માસ્તર સાહેબ |:| ‘ટોપાઝ’ પરથી }}
{{AddRow | | હિમસાગરનાં બાળ | : | ‘એસ્કિમો’ પરથી }}
}
{{AddRow | | બદનામ | : | ‘ડિસઓનર્ડ’ પરથી }}
 
{{AddRow | | જલ્લાદનું હૃદય | : | ‘હેચેટ મેન’ પરથી }}
 
{{AddRow | | ધરતીનો સાદ | : | ‘વિવા વિલા’ પરથી }}
માસ્તર સાહેબ : ‘ટોપાઝ’ પરથી  
|}
દીક્ષા : ‘ક્રેડલ સોંગ’ પરથી  
<br>
હિમસાગરનાં બાળ : ‘એસ્કિમો’ પરથી  
{{Poem2Open}}
બદનામ : ‘ડિસઓનર્ડ’ પરથી  
જલ્લાદનું હૃદય : ‘હેચેટ મેન’ પરથી  
ધરતીનો સાદ : ‘વિવા વિલા’ પરથી
 
‘ટોપાઝ’માં એક ભોળા માસ્તરની કથા છે : ને એ કથામાં તમે ગમે ​તે પ્રદેશની વસ્તુસ્થિતિનું દર્શન જોશો.

‘ક્રેડલ-સૉંગ’માં સ્પેઈન દેશની ધર્મદીક્ષાનો મેં કરુણ ચિતાર જોયો, ને એ ચિતાર મને સાર્વજનિક જણાયો. સંસારત્યાગની ઠંડી દીવાલોની અને બંધ બારણાંની પાછળ રૂંધાઈ રહેલા હૃદય-ધબકાર કોનાથી અજાણ્યા છે ? આપણે ત્યાં ધાર્મિક અસહિષ્ણુતાએ આવા સાહિત્યને જન્મવા દીધું નથી. ‘ધાર્મિક લાગણી દુભવવા’ની ધાક છૂપી છૂરીઓ લઈને આ દેશમાં ચોકી કરે છે. એટલે આપણું સાહિત્ય માનવોર્મિઓના એક માર્મિક પ્રદેશને સીમાડે પણ ચડી શકતું નથી. પશ્ચિમના કલાસાહિત્યે આ સીમાડાને ભૂંસી નાખ્યા છે.  

Line 40: Line 36:
આ પિછાનને, આ તેમના હાર્દ-ઉકેલને, આ પૃથક્કરણને સાહિત્યનો સમીક્ષક મૌલિક નહિ માને. મેં એને સર્જ્યાં નથી. પણ સર્જવામાં જો પ્રસવવેદના રહેલી છે, તો ઉછેરવામાં, સમજવામાં ને ચાહવામાં ય ક્યાં ઓછી વેદના રહી છે !  

‘પ્રતિમાઓ’ની વાર્તાઓનો આધાર નીચે લખ્યાં ચિત્રપટોનો લીધો હતો :

{{Poem2Close}}
જનેતાનું હૃદય : ‘સિન ઓફ મૅડલીન ક્લૉડેટ’  
પાછલી ગલી : ‘બેકસ્ટ્રીટ’  
પુત્રનો ખૂની : ‘ધ મેન આઈ કિલ્ડ’  
એ આવશે : ‘મૅડમ બટરફ્લાય’  
આખરે : ‘ધ સીડ’  
મવાલી : ‘૨૦,૦૦૦ યર્સ ઈન સિંગ સિંગ’  
આત્માનો અસૂર : : ‘ડૉ. જેકિલ ઍન્ડ મિ. હાઈડ’  
જીવનપ્રદીપ : ‘સિટીલાઈટ્સ’  
હાસ્ય: પહેલું અને છેલ્લું : : ‘ધ ક્રાઉડ’

{| class="wikitable sortable "
|-
!  !!  !!
{{AddRow |  | જનેતાનું હૃદય  | :  | ‘સિન ઓફ મૅડલીન ક્લૉડેટ’ }}
{{AddRow |  | પાછલી ગલી | : |  ‘બેકસ્ટ્રીટ’}}
{{AddRow |  | પુત્રનો ખૂની  | : | ‘ધ મેન આઈ કિલ્ડ’ }}
{{AddRow |  | એ આવશે  | : | ‘મૅડમ બટરફ્લાય’ }}  
{{AddRow |  | આખરે  | : | ‘ધ સીડ’  }}  
{{AddRow |  | મવાલી  | : | ‘૨૦,૦૦૦ યર્સ ઈન સિંગ સિંગ’  }}  
{{AddRow |  | આત્માનો અસૂર | : | ‘ડૉ. જકિે લ ઍન્ડ મિ . હાઈડ’ }}  
{{AddRow |  | જીવનપ્રદીપ | : | ‘સિ ટીલાઈટ્સ’ }}   
{{AddRow |  | હાસ્ય: પહેલું અને છેલ્લું | : | ‘ધ ક્રાઉડ’ }}  
|}
<br>  
{{Poem2Open}}
એ નવ અને આ છ, પંદરે પંદર પૈકીનું જે જે ચિત્રપટ જોવા મળે એ ન ગુમાવવા દરેકને મારી વિનતિ છે.  

પડદા ઉપર આજે યુરોપ પોતાની જીવનસમસ્યાઓ ચર્ચે છે. એક પણ પ્રશ્ન એણે અણછેડ્યો રાખ્યો નથી. લોકભોગ્ય કલાનું આવું બહોળું ક્ષેત્ર કલુષિત આશયોને માટે પણ વપરાય છે તેની ના નથી. – ને કઈ કલા નથી વપરાતી ! – પરંતુ બીજી બાજુ એની મહાન મંગલ શક્યતાઓ તો નિહાળો !  

Line 57: Line 60:
પરંતુ –  
પરંતુ –  
સારાંમાઠાં સેંકડો ચિત્રપટોની અગમ અટવીમાં, ‘કંઈ સમજાયું નહિ’ની ફરિયાદ કરતાં પ્રેક્ષકોનું સારાં ચિત્રો તરફ માર્ગદર્શન કરાવવાનો પણ એક મનોરથ હતો.  

<center>[બીજી આવૃત્તિ]</center>
<center>'''[બીજી આવૃત્તિ]'''</center>
પ્રૂફ તો નથી વાંચવા પામ્યો (અને તેથી સંખ્યાબંધ દોષો રહી ગયા છે), પણ નવ વર્ષો પર કરેલો આ કસબ અત્યારે કેવોક લાગે છે તે જાણવા માટે છપાયેલી વાર્તાઓ વાંચી ગયો છું.  

નવ વર્ષો પૂર્વેની નવીનતાનો મુગ્ધભાવ બાદ દેવાઈ ગયા પછી પણ આજે આ કૃતિઓએ મારા ચિત્તને એક વાચકના ચિત્ત તરીકે કૈક સંવેદનોથી રસી આપ્યું છે. અન્ય વાચકોને પણ આ રચનાઓ નિરાશ નહિ કરે એવી ખાતરી થઈ છે.  

26,604

edits