પવનના પેટમાં પોઢેલો પવન: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 122: Line 122:
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Center|(ખ)}}
{{Center|(ખ)}}
હવે પછીની રચના 27-10-1977ની છે. પહેલી વાર ‘અને’માં પ્રગટ થાય છે. એનું શીર્ષક છે ‘વહેલી સવારે’.
{{Poem2Open}}હવે પછીની રચના 27-10-1977ની છે. પહેલી વાર ‘અને’માં પ્રગટ થાય છે. એનું શીર્ષક છે ‘વહેલી સવારે’.
કાવ્ય આમ છેઃ
કાવ્ય આમ છેઃ
{{Poem2Close}}
<poem>
સહસ્ર સોયની ધારે
સહસ્ર સોયની ધારે
જાળીએ જાળીએ ચળાઈ
જાળીએ જાળીએ ચળાઈ
Line 139: Line 141:
બંધ મુઠ્ઠીમાં સમેટું જ્યાં તને
બંધ મુઠ્ઠીમાં સમેટું જ્યાં તને
નાભિકુંડ ઝળહળ ઝળહળ ઝળહળે.
નાભિકુંડ ઝળહળ ઝળહળ ઝળહળે.
</poem>
{{Poem2Open}}
અ-છાંદસના મોંસૂઝણાના સમયમાં જે કેટલાક કવિ સ્પષ્ટ જણાતા થયેલા એમાં એક શેખ હતા. છંદ સાથે ઘરોબો કેળવી વડોદરા ગયેલા. ‘કુમાર’માં શેખનું ‘ખોરડું ચૂવે’ ગીત ગુજરાતી ગીતની બદલાતી શિકલનું એંધાણ હતું – મણિલાલ, રાવજી, અનિલ અને રમેશ પારેખને આ ગીતે રાજેન્દ્ર-નિરંજનથી ગીતમાં અલગ થવાનો રાહ ચીંધ્યો. પણ સુરેશ જોષીએ ‘ઉપજાતિ’ પછી છંદમાંથી મુક્તિ લીધી અને ‘પ્રત્યંચા’ સંચય આપ્યો. એ સમયે શેખ, અનિરુદ્ધ અને પ્રાસન્નેય ત્રણેય અ-છાંદસમાં કાવ્યત્વ સિદ્ધ કરવા અજમાયેશો કરવા લાગ્યા. શેખ સિવાયના બીજા બેને એમનામાં રહેલા રોમૅન્ટિસિઝમે અ-છાંદસથી અલગ કર્યા અને શેખ નવી ચિત્રશૈલીઓની વિચારધારાથી પ્લાવિત થઈ શબ્દ સાથે નાતો બાંધવામાં સફળ રહ્યા. વિશ્વના તમામ વાદોનાં મૂળ ચિત્રકળામાં છે – એટલે એક ચિત્રકાર નવી કળાની વિભાવના સાથે કવિતા લખે છે ત્યારે શબ્દ પાસેથી એ કેવળ નાદ નહીં, ઇન્દ્રિયગ્રાહ્ય કલ્પનશ્રેણી યોજવામાં સફળ થાય છે. ‘પ્રતીક’ પાસે અટકેલી ગુજરાતી કવિતા શેખને લીધે કલ્પનવતી બને છે.

આ કલ્પનશ્રેણી એ એક ચિત્રકારના શબ્દ દ્વારા ચાક્ષુષ અનુભવને લક્ષે છે. સુરેશભાઈ ચિત્રકાર નહીં હોવાથી એમની કવિતાનો શબ્દ ચિત્ર સંદર્ભે આમ રમ્ય, પણ, અ-સ્પષ્ટ સંદિગ્ધપણા પાસે ભાવકને મૂકે છે. જ્યારે શેખ અલંકારના આયોજનથી શબ્દને ઉપયોગમાં લઈ ભાષાને કેન્વાસ જેમ ખપે લે છે. શેખના શબ્દો રંગ અને રેખા બેયનો અનુભવ કરાવે છે. આજે જે કાવ્યની હું વાત કરું છું–

એ કાવ્યમાં એક સવારને ચિત્રકાર જે રીતે કેન્વાસ પર ઉતારે એમ શેખ શબ્દમાં સવારને – ક્યારેક જ અનુભવાતી એક સવારને ¬– ભાષાના ફલક પર ઉતારે છે અને ત્યારે રંગ અને રેખા ઉપરાંત શેખ શબ્દની નાદ-શક્તિનો પણ અ-પૂર્વ ઉપયોગ કરે છે. અહીં સાક્ષીભાવે સવાર દોરાતી નથી – કવિ પ્રત્યક્ષ થઈ આ સવારને શબ્દમાં ઉતારે છે. અને એટલેસ્તો શ્વાસની હેલી ચડ્યાનું પહેલી જ ત્રણ પંક્તિમાં કન્ફેશન કરવામાં આવ્યું છે.

આ શ્વાસ–
આ શ્વાસ–
{{Poem2Close}}
<poem>
સહસ્ર સોયની ધારે
સહસ્ર સોયની ધારે
જાળીએ જાળીએ
જાળીએ જાળીએ
</poem>
{{Poem2Open}}
–ચળાયા છે અને આવા તીક્ષ્ણ શ્વાસની હેલી ચડી હોય ત્યારે દેહની સ્થિતિ શી?

રોજ જેમ પ્હો ફાટ્યા પ્હેલાં અંબાર વરસ્યો છે; પણ, દેહ ચાદરને છીંડે છીંડે ચાલ્યો છે; રેલ્યો છે કોની જેમ? તો કહે–
રોજ જેમ પ્હો ફાટ્યા પ્હેલાં અંબાર વરસ્યો છે; પણ, દેહ ચાદરને છીંડે છીંડે ચાલ્યો છે; રેલ્યો છે કોની જેમ? તો કહે–
{{Poem2Close}}
<poem>
‘ખખડતા પુલ પરથી સરકતી ટ્રેન જેવો’
‘ખખડતા પુલ પરથી સરકતી ટ્રેન જેવો’
</poem>
{{Poem2Open}}
ચાદરને છીંડે છીંડે-નું અનન્યપણું સરવા કાને સાંભળો ન સંભળો ત્યાં કાવ્યનાયક
ચાદરને છીંડે છીંડે-નું અનન્યપણું સરવા કાને સાંભળો ન સંભળો ત્યાં કાવ્યનાયક
{{Poem2Close}}
<poem>
પરોઢિયા જેવી પાતળી ઊંઘને
પરોઢિયા જેવી પાતળી ઊંઘને
અંધકારની પથારી પર મસળતો
અંધકારની પથારી પર મસળતો
</poem>
{{Poem2Open}}
કોઈ પ્રિયપાત્રને લઈને ખેપે ચડે છે. ‘ખોરડું ચૂવે’નો ગીતકવિ હવે પછીની પંક્તિઓમાં લયલીલાથી આપણને મુગ્ધ કરે છે. કહે છે કે હજી પોઢેલાં પક્ષી ઊઠ્યાં નથીઃ પણ ઝાકળથી કેવળ ફૂલપત્તી જ ભીંજ્યાં નથી, ધૂળ પણ ભીની થઈ છે અને આ ભીની ધૂળમાં

વાંસ લળે
વાંસ લળે
પગ તળે
પગ તળે
સૃષ્ટિ ગળે
સૃષ્ટિ ગળે
</poem>
{{Poem2Open}}
એ અવસ્થા, અનવદ્ય અવસ્થા અવગત થાય છે અને કાવ્યનાયક કહે છે કે બંધ મુઠ્ઠીમાં આખેઆખી સવાર સાથે તને મારી બંધ મુઠ્ઠીમાં સમેટું છું ત્યારે
એ અવસ્થા, અનવદ્ય અવસ્થા અવગત થાય છે અને કાવ્યનાયક કહે છે કે બંધ મુઠ્ઠીમાં આખેઆખી સવાર સાથે તને મારી બંધ મુઠ્ઠીમાં સમેટું છું ત્યારે
{{Poem2Close}}
<poem>
નાભિકુંડ
નાભિકુંડ
ઝળહળ
ઝળહળ
ઝળહળ
ઝળહળ
ઝળહળ.
ઝળહળ.
</poem>
{{Poem2Open}}
વળે/તળે/ગળે અને ઝળહળે એ રવાનુકારી શબ્દ-આયોજન શેખની શબ્દમાંથી નાદ નિપજાવવાની ક્ષમતાને પ્રગટ કરે છે.

બહુ સરળ છતાં આ સંકુલ મનોજગત ધરાવતું દૃશ્ય શેખે પોતાની દ્વિવિધ શક્તિથી અવગત કરાવ્યું છે.
બહુ સરળ છતાં આ સંકુલ મનોજગત ધરાવતું દૃશ્ય શેખે પોતાની દ્વિવિધ શક્તિથી અવગત કરાવ્યું છે.
{{Poem2Close}}
{{Center|(ઘ)}}
{{Center|(ઘ)}}
એકવીસમી સદીના પ્રારંભમાં શેખ એક રચના કરે છે, એની રચ્યાતારીખ છે – ના, તારીખ પણ નથી, સાલ છે – 2002-2003. કાવ્યનું શીર્ષક છે ‘પાછા ફરતાં’ (શેખનો એક નિબંધ છે ‘ઘર તરફ પાછા ફરતાં’ – આવું શીર્ષક સાંભરણમાં છે.). કાવ્યનું કદ શેખની લગભગ રચનાઓ કરતાં ઘણું મોટું છે. જો કે દીર્ઘ કવિતા લખવાનો મનમાં ઉપક્રમ હશે, એવું લાગે છે; પણ આ રચના કવિએ લખવા ધારેલી દીર્ઘ કવિતાનો એકાદ ખંડ હોય એમ મને લાગે છે.

2,457

edits