પુનશ્ચ: Difference between revisions

1,070 bytes added ,  05:22, 9 August 2022
no edit summary
No edit summary
No edit summary
Line 43: Line 43:
પુરુષ : જ્યાં માયાવી ટાપુ હોય,
પુરુષ : જ્યાં માયાવી ટાપુ હોય,
{{space}}ટાપુ પર સર્સી હોય,
{{space}}ટાપુ પર સર્સી હોય,
{{space}} એના હાથમાં જાદુઈ પુષ્પો હોય,
{{space}}એના હાથમાં જાદુઈ પુષ્પો હોય,
{{space}} એના મહેલમાં માનવપશુ-પક્ષીઓ હોય,
{{space}}એના મહેલમાં માનવપશુ-પક્ષીઓ હોય,
{{space}} ત્યાં હું યુલીસિસ.
{{space}}ત્યાં હું યુલીસિસ.
{{space}} હવે ન પૂછશો ‘એમ કેમ ?’
{{space}}હવે ન પૂછશો ‘એમ કેમ ?’
{{space}} હવે તમે તો એમના એમ.
{{space}}હવે તમે તો એમના એમ.
 
{{સ-મ|૨૦૦૪}} <br>
</poem>
 
== આશ્ચર્ય ==
 
<poem>
સ્ત્રી : આશ્ચર્ય થાય છે આપણે અહીં શા માટે આવ્યાં છીએ.
પુરુષ : આશ્ચર્ય થાય એટલા માટે.
સ્ત્રી : શું આશ્ચર્ય ?
પુરુષ : તમે ને હું,
{{space}}તમે દક્ષિણ ને હું ઉત્તર,
{{space}}તમે ગૌર ને હું શ્યામ,
{{space}}તમે કોમળ ને હું કઠોર,
{{space}}તમે ક્યહીં ને હું ક્યહીં,
{{space}}છતાંય આ ક્ષણે આપણે બે અહીં.
{{space}}આ આશ્ચર્ય.
સ્ત્રી : એ આશ્ચર્ય વિશે પણ આશ્ચર્ય થાય છે તે શા માટે ?
પુરુષ : એટલા માટે કે...
ના, એનો ઉત્તર નથી
{{space}}છે માત્ર આશ્ચર્ય.


{{સ-મ|૨૦૦૪}} <br>
{{સ-મ|૨૦૦૪}} <br>
</poem>
</poem>
18,450

edits