પુરાતન જ્યોત/૬. સમાધ: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|૬. સમાધ|}} {{Poem2Open}} મેકણ બાવાએ બેઉ રંગો જીવનમાં જાળવી જોયા. જડ્...")
 
No edit summary
Line 8: Line 8:
દસ જણા એની જોડે સમાધ લેવા તૈયાર થયા. અગિયારમો એક ઢેડ હતો. એનું નામ ગરવો.  

બીજા શિષ્યો સુગાયા. જગતે તિરસ્કાર કર્યો. અધમ ઢેડને પણ સાથે સમાધ? ત્યારે મેકણે જગતને જવાબ દીધો :  

કેં કે વલિયું કોરિયું;
{{Poem2Close}}
કેં કે વલા વેઢ;
<Poem>
વલે કના વલા,
'''કેં કે વલિયું કોરિયું;'''
મુંકે ઢાઢી બેઆ ઢેઢ.  
'''કેં કે વલા વેઢ;'''
:'''વલે કના વલા,'''
'''મુંકે ઢાઢી બેઆ ઢેઢ.'''
</Poem>
{{Poem2Open}}
"ઓ ભાઈઓ! કોઈને કેરીઓ (દ્રવ્ય) વહાલી, તે કોઈને વેઢવીંટીના દાગીના વહાલા, મને તો સૌથી વધુ વહાલા એ ઢાઢીઓ ને ઢેડો છે, કે જેમને જગતે અધમ વર્ણ ગણી અળગા કર્યા છે.  

"અને શો વાંધો છે એમાં?  
"અને શો વાંધો છે એમાં?  
પીપરમેં પણ પાણ
{{Poem2Close}}
નાય બાવરમેં બ્યો;  
<Poem>
નિયમેં ઊ નારાણ
'''પીપરમેં પણ પાણ'''
પોય કંઢેમેં ક્યો  
'''નાય બાવરમેં બ્યો;'''
"પીપળામાં પણ પોતે જ (ઈશ્વર) છે, અને બાવળમાં પણ બીજો નથી. લીમડામાં પણ એ જ નારાયણ છે, ત્યારે ખીજડામાં વળી બીજો કયો હોય?” “વળી અંતકાળે હું મારાં વહાલાં સ્વજનો સિવાય બીજાં કેને પાસે રાખું?  
:'''નિયમેં ઊ નારાણ'''
વિઠે જિનીં વટ
'''પોય કંઢેમેં ક્યો'''
સે સો ઘટે શરીર જો,  
</Poem>
મોંઘા ડઈને મટ,
{{Poem2Open}}
પરિયન રખજે પાસમેં.  
"પીપળામાં પણ પોતે જ (ઈશ્વર) છે, અને બાવળમાં પણ બીજો નથી. લીમડામાં પણ એ જ નારાયણ છે, ત્યારે ખીજડામાં વળી બીજો કયો હોય?” “વળી અંતકાળે હું મારાં વહાલાં સ્વજનો સિવાય બીજાં કેને પાસે રાખું?
{{Poem2Close}}
<Poem>
'''વિઠે જિનીં વટ'''
'''સે સો ઘટે શરીર જો,'''
:'''મોંઘા ડઈને મટ,'''
'''પરિયન રખજે પાસમેં.'''
</Poem>
{{Poem2Open}}
"જેમની પાસે બેસવા માત્રથી શરીરનું દુઃખ ઓછું થઈ જાય, એવાં પ્રિયજનોને તો મોંઘાં મૂલ દઈને પણ પડખામાં જ રાખવાં જોઈએ."  

"માટે ભાઈ લાલિયા, ભાઈ મોતિયા, તમે બેઉ પણ ભેગા જ ચાલો. તમને હું અળગા કેમ પાડું? મારા સાચા ટેલવા તો તમે જાનવરો છો. મોતિયા-લાલિયાની પણ સમાધ ગાળી રાખો, ભાઈ!.”  

Line 33: Line 45:
"હમણાં જ પાછો વળીશ.”  
"હમણાં જ પાછો વળીશ.”  
"ભલે ભાઈ, જઈ આવ.”  
"ભલે ભાઈ, જઈ આવ.”  
પૂરી વાર વાટ જોયા પછી પણ ગરવો ન આવ્યો. વેળા થઈ ચૂકી. ચોઘડિયું ચાલ્યું જતું હતું. મેકણે કહ્યું, “ભાઈઓ, ગરવો તો ન આવ્યો :  

ગરવે ગોદડ ખણિયાં
{{Poem2Close}}
ઉગમતે પરભાત;  
<Poem>
ગરવા બચારા ક્યા કરે!
'''ગરવે ગોદડ ખણિયાં'''
માથે ઢેઢનકી જાત.  
'''ઉગમતે પરભાત;'''
:'''ગરવા બચારા ક્યા કરે!'''
'''માથે ઢેઢનકી જાત.'''
</Poem>
{{Poem2Open}}
એમાં ગરવાનો બાપડાનો વાંક નથી. જાતનો સંસ્કાર નડ્યો એને. ચાલો ભાઈઓ! જી નામ!"  

“જી નામ!” પોકારીને સર્વે સમાધમાં બેઠા, તે જ વખતે દોડત ગરવો આવી પહોંચ્યો ને બોલ્યો :  

26,604

edits