પ્રતિપદા/ચાર કવિઓ વિશે એક જુદી વાત – સુમન શાહ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 75: Line 75:
જેમકે –
જેમકે –
::જો પિપલમંડી/ સ્થળ હોય તો/ એ છે અત્ર ને અનવદ્ય/ પળ હોય તો/ એ છે સહજ ને સદ્ય / જેમ બે સ્થળ વચ્ચે દ્વિધાનો અવકાશ બચતો નથી/ એમ કશું જ અંતર નથી રહેતું/ અસ્થિ અને આસ્થા વચ્ચે/ સ્થાન અને પ્રસ્થાન વચ્ચે/ પીપલમંડી અને પન્નીગલી વચ્ચે."

વિનોદ કદાચ ગળથૂથીથી આસ્થાનાં ધાવણ ધાવીને મોટા થયા છે. અને એ જ માનસ સાથે એમણે સૌરાષ્ટ્રને અને તળનાં નર-નારીને પ્રમાણ્યાં છે. એ દત્ત સાથે વિનોદની નિપુણતાનો સહજ સંયોગ થતાં એમનામાં ગીત પ્રગટ્યું અને એ પછી તો એમનામાંનો કવિજીવ એને ગાતાં થાક્યો નથી. એમનું એ ગાયન સદર્થે રોમૅન્ટિક છે. એ ગાયન સંસિદ્ધ પ્રતીકોના અર્થભાવથી રસિત છે, વળી, કાવ્યલયનો મલાજો સાચવીને સંગીતિમાં વિલસે છે. પણ સંસ્કૃત સાહિત્યના રસાનુભવે કરીને એમનામાં એક સામા, પ્રશિષ્ટ, છેડાની દિશા ખૂલી. વળી, આધુનિક સાહિત્યના રસાનુભાવે કરીને એમનામાં પણ કલા અને જીવન બેયની નિઃસારતાની વેદના સંભવી અને એમ એમના નિજી રોમૅન્ટસિઝમમાં તિરાડ પડી, કવિ નિર્ભ્રાન્ત થઈ ગયા. એ સઘળાંથી એમની જમીન બની. એમણે શરૂઆત કરી "પરંતુ"-થી પણ એમનું પહેલું ઉડ્ડયન છે "ઝાલર વાગે જૂઠડી". બીજું છે, "શિખંડી" અને ત્રીજું છે, "તુણ્ડિલ-તુણ્ડિકા".
વિનોદ કદાચ ગળથૂથીથી આસ્થાનાં ધાવણ ધાવીને મોટા થયા છે. અને એ જ માનસ સાથે એમણે સૌરાષ્ટ્રને અને તળનાં નર-નારીને પ્રમાણ્યાં છે. એ દત્ત સાથે વિનોદની નિપુણતાનો સહજ સંયોગ થતાં એમનામાં ગીત પ્રગટ્યું અને એ પછી તો એમનામાંનો કવિજીવ એને ગાતાં થાક્યો નથી. એમનું એ ગાયન સદર્થે રોમૅન્ટિક છે. એ ગાયન સંસિદ્ધ પ્રતીકોના અર્થભાવથી રસિત છે, વળી, કાવ્યલયનો મલાજો સાચવીને સંગીતિમાં વિલસે છે. પણ સંસ્કૃત સાહિત્યના રસાનુભવે કરીને એમનામાં એક સામા, પ્રશિષ્ટ, છેડાની દિશા ખૂલી. વળી, આધુનિક સાહિત્યના રસાનુભાવે કરીને એમનામાં પણ કલા અને જીવન બેયની નિઃસારતાની વેદના સંભવી અને એમ એમના નિજી રોમૅન્ટસિઝમમાં તિરાડ પડી, કવિ નિર્ભ્રાન્ત થઈ ગયા. એ સઘળાંથી એમની જમીન બની. એમણે શરૂઆત કરી "પરંતુ"-થી પણ એમનું પહેલું ઉડ્ડયન છે  
મને સોંપાયેલાં કાવ્યોમાં આ વાતનાં સમર્થનો મળે છેઃ જેમકે –
"ઝાલર વાગે જૂઠડી". બીજું છે, "શિખંડી" અને ત્રીજું છે, "તુણ્ડિલ-તુણ્ડિકા".
કાચી સોપારી, લીલું લવિંગ, કંકોતરી, મોજડી, મેડી, ઝરૂખા, ઉંબર ને સાથિયા કે કૂંચી, પટારો, મૈયર, કંકુથાપા, મીંઢળ, ઘરચોળું, ખડકી, ચણોઠડી કે ઘૂઘરા જેવાં પ્રતીકોથી રચનાઓ સાર્થક થઈ છે. જેમકે –
:મને સોંપાયેલાં કાવ્યોમાં આ વાતનાં સમર્થનો મળે છેઃ જેમકે –
:કાચી સોપારી, લીલું લવિંગ, કંકોતરી, મોજડી, મેડી, ઝરૂખા, ઉંબર ને સાથિયા કે કૂંચી, પટારો, મૈયર, કંકુથાપા, મીંઢળ, ઘરચોળું, ખડકી, ચણોઠડી કે ઘૂઘરા જેવાં પ્રતીકોથી રચનાઓ સાર્થક થઈ છે. જેમકે –
કચક્કડાની ચૂડી અને કૂણા માખણથી, ખરબચડી કેડી અને પરવાળાંની પાનીથી કે સપનાના સાંબેલાથી જે વિરોધમૂલક સન્નિધિઓ પ્રગટે છે એમાં તળ અને આધુનિક બેય વિશ્વો સમરસ થઈને માનવીય વેદનાને અંકિત કરી આપે છે. જેમકે –
કચક્કડાની ચૂડી અને કૂણા માખણથી, ખરબચડી કેડી અને પરવાળાંની પાનીથી કે સપનાના સાંબેલાથી જે વિરોધમૂલક સન્નિધિઓ પ્રગટે છે એમાં તળ અને આધુનિક બેય વિશ્વો સમરસ થઈને માનવીય વેદનાને અંકિત કરી આપે છે. જેમકે –
"કાગળમાં કાળઝાળ રેતી વિંઝાય / અને લેખણમાં બેઠી છે લૂ,/ આંગળિયું ઓગળીને અટકળ થઈ જાય/ અમે લખીએ તો લખીએ પણ શું?"-માં એ નિઃસારતાને વાચા અપાઈ છે. આ નિર્ભ્રાન્ત કવિ હવે લખશે ત્યારે એ કેવું હશે એની કલ્પના નથી આવતી પણ જે હશે તે આ જમીન પર તો હશે જ.

26,604

edits