પ્રતિપદા/૯. મનોહર ત્રિવેદી: Difference between revisions

()
()
Line 75: Line 75:
વગડા વચ્ચોવચ અટૂલું ઝાડવું ઝૂરે ઝાડવું ઝૂરે ઝાડવું ઝૂરે
વગડા વચ્ચોવચ અટૂલું ઝાડવું ઝૂરે ઝાડવું ઝૂરે ઝાડવું ઝૂરે


::::લ્હેરખી અડે તોય કાં એને ચડતી નથી કોખ્ય?
::લ્હેરખી અડે તોય કાં એને ચડતી નથી કોખ્ય?
::::સાદ પાડે છે ક્યારની શેઢા દીમની લીલી ઓવ્ય
::સાદ પાડે છે ક્યારની શેઢા દીમની લીલી ઓવ્ય


કાળિયોકોશી પૂછતો કારણ મીઠડા સૂરે મીઠડા સૂરે મીઠડા સૂરે
કાળિયોકોશી પૂછતો કારણ મીઠડા સૂરે મીઠડા સૂરે મીઠડા સૂરે


::::ટેકરી એના ઢાળને કહેઃ જાણજો એનું દુઃખ
::ટેકરી એના ઢાળને કહેઃ જાણજો એનું દુઃખ
::::પાંદડાં ક્યાં? ક્યાં છાંયડો? ભાળું કેમ ના રાતી ડૂંખ?
::પાંદડાં ક્યાં? ક્યાં છાંયડો? ભાળું કેમ ના રાતી ડૂંખ?


દૂરની નદી એ જ વિચારે રેત વલૂરે રેત વલૂરે રેત વલૂરે
દૂરની નદી એ જ વિચારે રેત વલૂરે રેત વલૂરે રેત વલૂરે


::::કૈંક ચોમાસાં જીરવ્યાંઃ શીળા વાયરાઃ તીણા તાપ
::કૈંક ચોમાસાં જીરવ્યાંઃ શીળા વાયરાઃ તીણા તાપ
::::મૂળથી માંડી ટોચ લગી જે પ્રગટ્યું આપોઆપ
::મૂળથી માંડી ટોચ લગી જે પ્રગટ્યું આપોઆપ


–એ જ પીડાની પોટલી ખોલેઃ આમ થતું રે આમ થતું રે આમ થતું રે
–એ જ પીડાની પોટલી ખોલેઃ આમ થતું રે આમ થતું રે આમ થતું રે
વગડા વચ્ચોવચ અટૂલું ઝાડવું ઝૂરે ઝાડવું ઝૂરે ઝાડવું ઝૂરે
વગડા વચ્ચોવચ અટૂલું ઝાડવું ઝૂરે ઝાડવું ઝૂરે ઝાડવું ઝૂરે
</poem>
</poem>
26,604

edits