પ્રવીણસિંહ ચાવડા/૯. મકાન વેચવાનું છે: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 105: Line 105:
– ‘આ બુક જો. તારી ઉંમર નથી. તને કદાચ રસ નહીં પડે, પણ ખાલી એક નજર નાખ. ગિરનારના યોગીઓ. હું એમ પૂછું છું કે આ મહાત્માઓ પોતાના અનુભવની વાતો લખે તે સાચી કે તમારું વિજ્ઞાન સાચું?’

– ‘ગિરનારમાં તો એવા એવા યોગીઓ પડ્યા છે કે બૉડીને ગુફામાં છોડી દઈ પોતે ગુરુ પાસે હિમાલય પહોંચી જાય.’

દિલીપભાઈ કાન માંડીને આ સાંભળતા હતા. એ બિચારા અંગ્રેજી ભણાવી જાણે, ગૂઢ વિષયોમાં એમની ચાંચ ડૂબે નહીં તેથી એમણે ભોળાભાવે પૂછ્યું, ‘એવું કેમ કરતા હશે, લાલા?’

‘કોણ?’
‘કોણ?’
‘ગિરનારવાળા?’
‘ગિરનારવાળા?’
Line 126: Line 126:
નજીકમાં નજીકનો સ્વજન લાલો, છેલ્લા દિવસોનો એમનો અંતેવાસી. એ ખાટી ગયો. ક્યારેય નહીં કલ્પેલો એવો અધિકાર એને મળ્યો : સગા પુત્રની અનુપસ્થિતિમાં પુત્ર બની દોણી એણે પકડી. ખૂબ જલસા કર્યા હતા, ઘણું હસ્યો હતો, એનું સાટું વળી ગયું. માથું ઢાંકીને આગળઆગળ ચાલતો હતો ત્યારે એના પગ લથડતા હતા. આંખોમાંથી પાણી નીતરતાં હતાં તે છાણાંના ધુમાડાને આભારી નહોતાં.

{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = આખરી ગાન
|next = સમશેર તારી ભોંઠી પડી રે
}}
18,450

edits