બાળનાટકો/‘વડલો’ની પ્રસ્તાવના— કાકા કાલેલકર: Difference between revisions

no edit summary
(Created page with "{SetTitle}} {{Heading|‘વડલો’ની પ્રસ્તાવના— કાકા કાલેલકર| — કાકા કાલેલકર}} {{Poem2Open}} ક...")
 
No edit summary
Line 1: Line 1:
{SetTitle}}
{{SetTitle}}
{{Heading|‘વડલો’ની પ્રસ્તાવના— કાકા કાલેલકર| — કાકા કાલેલકર}}
{{Heading|‘વડલો’ની પ્રસ્તાવના| — કાકા કાલેલકર}}
 
{{Poem2Open}}
{{Poem2Open}}
કલાકૃતિને પ્રસ્તાવના લખવાની પ્રથા કલાકાર બર્નાર્ડ શોએ ભલે પાડી હોય; પણ એમાં કલાનું ગૌરવ સચવાતું નથી એટલું તો કહેવું જ જોઈએ. કલાકૃતિનું આકર્ષણ સ્વયંભૂ હોય, સ્વાભાવિક હોય, સ્વત:સિદ્ધ હોય. કસ્તુરીમાં ગંધ છે એ સિદ્ધ કરવા માટે કોઈ સોગન નથી ખાતું. છતાં એ પ્રથા ચારેકોર ફેલાયેલી છે કે પ્રસ્તાવના વગર કોઈ પણ કૃતિ સમાજ આગળ રજૂ કરાય જ નહિ. જૂના નાટકકારો સૂત્રધારના મોઢામાં પોતાને જોઈતી પ્રસ્તાવના પોતે જ બેસાડી દેતા અને નાટક ભજવતી વખતે સૂત્રધાર પ્રેક્ષકોને નાટકનાં રમ્ય સ્થળો કયાં કયાં એ સ્પષ્ટ શબ્દોમાં કહેતો. ‘આ હસવાનું સ્થાન,’ ‘અહીં રોવું જોઈએ,’ ‘અહીં તાળી પાડવી જોઈ એ,’ એમ સમાજમાં ભજવાતાં નાટકોનો સૂત્રધાર પ્રેક્ષકોને સૂચના આપ્યા કરે. એ જ પ્રથાએ હવે પ્રવેશક કે પ્રસ્તાવનાનું રૂપ ધારણ કર્યું છે. પ્રજામાં પૂરતી રસિકતા નથી, વિવેચકશક્તિ નથી, એમ માનીને જ આ ઉપાયો યોજવામાં આવે છે.

26,604

edits