બીડેલાં દ્વાર/અપૂર્ણ

અપૂર્ણ

અર્પણ
ગુજરાતના યૌવનને અથાગ પુરુષાર્થ વડે
શોધી શોધી સંભાળપૂર્વક ઘડી રહેલા
માનવતાના સાચા શિલ્પી
શ્રી રવિશંકર રાવળને