બીડેલાં દ્વાર/કડી સત્તરમી: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading |કડી સત્તરમી}} '''“ઓહો!''' પ્રસવ આવી લાગ્યો કે?” કહેતાં દાક્તર...")
 
No edit summary
 
Line 25: Line 25:
પણ એ દાઝ ઠેકડીને જ પાત્ર હતી. આ તો વિધાતાનું અટલ નિર્માણ હતું. પ્રભાને પાછી ખેંચી લેવાનો સમય નહોતો રહ્યો. પ્રભાના ઓહકારા, મૂંઝારા, આ પડખેથી પેલે પડખે દુઃખપછાડા : જાણે કોઈ પહાડશિખર પર ઊભેલા વૃક્ષને હચમચાવી રહેલ ઝંઝાવાતો ફૂંકાતા હતા.

{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = કડી સોળમી
|next = કડી અઢારમી
}}
26,604

edits