બીડેલાં દ્વાર/15. ‘એ મને ગમે છે’: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading |15. ‘એ મને ગમે છે’}} '''આજે''' પ્રભા એક ઇસ્પિતાલના ઑપરેશન થીએટરમ...")
 
No edit summary
 
Line 28: Line 28:
પ્રત્યેક રાત્રીએ ડૉક્ટર એનું ‘ટેમ્પરેચર’ લઈને થર્મોમીટર સામે ચકિત નજરે જોઈ રહેતા. તાવ, બસ, ઊતરતો જ નહોતો. દીવેશ્વરભાઈએ અજિતને બહારગામ ખબર કર્યા, ને તેનો તાર આવ્યો કે ‘હું આજ ને આજ આવું છું.’ આ તાર મળતાં જ પ્રભાને વિચાર આવ્યો : ‘આ તે હું કેવું અઘટિત કામ કરી રહી છું! મારો જીવનરસ તો અજિતમાં સિંચાવો જોઈએ, મારે યાચના પણ અજિતની સહાનુભૂતિની કરવી જોઈએ.’

{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = 14.  મિશનરીની ધગશ
|next = 16.  પાપછૂટી વાત
}}
26,604

edits