બીડેલાં દ્વાર/4. પ્રતિભાના સોદા: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading |4. પ્રતિભાના સોદા}} '''ભૂતનાથના''' સાગરતટે પહોંચ્યા પછી જ અજિ...")
 
No edit summary
 
Line 54: Line 54:
આનો અર્થ સ્પષ્ટ હતો, કે અજિતે મુંબઈ જવું હોય તો પોતાના જ ખર્ચે જવાનું છે : મિસ મૃણાલિની અને એના મેનેજર આ નાટક લેવા ય ઇંતેજાર છે, તેમાં ફેરફારો કરવા માગે છે, નથી માગતાં ફક્ત વાર્તાલેખકને મુંબઈ તેડાવવાનું જાતવળતનું રૂ. 25 ગાડીભાડું ખર્ચવા!

{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = 3.  ‘કાંઈક વ્યવહારુ!’
|next = 5.  મિસ મૃણાલિની
}}
26,604

edits