બોલે ઝીણા મોર/ખાલી ખુરશી: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|ખાલી ખુરશી| ભોળાભાઈ પટેલ}} {{Poem2Open}} '''તડકાનો તાપ ધખે છે''' '''જનહી...")
 
No edit summary
Line 3: Line 3:
{{Heading|ખાલી ખુરશી| ભોળાભાઈ પટેલ}}
{{Heading|ખાલી ખુરશી| ભોળાભાઈ પટેલ}}

{{Poem2Open}}
<poem>
'''તડકાનો તાપ ધખે છે'''
'''તડકાનો તાપ ધખે છે'''
'''જનહીન બપોરની વેળાએ.'''
'''જનહીન બપોરની વેળાએ.'''
Line 18: Line 18:
'''ખુરશીની ભાષા જાણે એથીય વધારે કરુણ અને કાતર છે.'''

'''શૂન્યતાની મૂક વ્યથા પ્રિયહીન ઘરને વ્યાપી વળે છે.'''

</poem>
{{Poem2Open}}
શાંતિનિકેતનના રવીન્દ્રભવનમાં એક દર્શનીય વિભાગ તે રવીન્દ્ર-મ્યુઝિયમ. પાંચેક વર્ષ પહેલાં ૧૯૮૩માં આ મ્યુઝિયમને નવેસરથી અત્યંત પ્રભાવાત્મક રીતે ગોઠવવામાં આવ્યું છે. આપણી પાસે થોડો નિરાંતનો સમય હોય અને આપણા દેશના આ મહાન કવિ રવિ ઠાકુર વિષે થોડું પણ જાણતા હોઈએ તો આ મ્યુઝિયમની ઘણી તસવીરો અને ઘણી વસ્તુઓ આગળ ઊભા રહી જવું પડે, એ દરેકનો એક એક ઇતિહાસ હોય – કંઈ નહીં તો કવિજીવનની એક કહાણી એની સાથે ગૂંથાયેલી હોય. સમગ્ર મ્યુઝિયમ જોતાં એમ થાય કે સાચે જ શું કોઈ એક મનુષ્યજીવન આટલું બધું વૈવિધ્યભર્યું, આટલું બધું સમૃદ્ધ હોઈ શકે? એકમાત્ર ગાંધીજીનું આપણને સ્મરણ થાય.

Line 118: Line 119:

અને પછી ત્યાં રહેવાના દિવસો પૂરા થયા. ‘પુરબી’ની શેષવસંત કવિતામાં આપેલા પ્રતિવચન પ્રમાણે વિજયા પાસેથી રવીન્દ્રનાથ ચાલી નીકળ્યા. એ વચન તે આઃ

{{Poem2Close}}
<poem>
'''ભય રાખિયો ના તુમિ મને'''
'''ભય રાખિયો ના તુમિ મને'''
'''તોમાર વિકચ ફૂલવને'''
'''તોમાર વિકચ ફૂલવને'''
Line 124: Line 126:
'''ફિરે ચાહિબ ના પિછે'''
'''ફિરે ચાહિબ ના પિછે'''
'''દિનશે વિદાયેર ક્ષણે.'''
'''દિનશે વિદાયેર ક્ષણે.'''
 
</poem>
{{Poem2Open}}
–તું મનમાં ભય રાખીશ મા. દિવસને અંતે વિદાયની ક્ષણે તારા ખીલેલા પુષ્પોદ્યાનમાં હું અમસ્તો વિલંબ નહિ કરું, પાછું ફરીને નહિ જોઉં.

18,450

edits