ભારતીયકથાવિશ્વ−૪/પંચતંત્રની કથાઓ/પરિવ્રાજક અને ઉંદર: Difference between revisions

no edit summary
(+1)
 
No edit summary
 
(2 intermediate revisions by the same user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}

{{Heading|વિદૂષકની કથા}}
{{Heading|પરિવ્રાજક અને ઉંદર}}
 
{{Poem2Open}}પરિવ્રાજક અને ઉંદર

{{Poem2Open}}
‘દક્ષિણ જનપદમાં મહિલારોપ્ય નામે નગરથી થોડેક દૂર ભગવાન શ્રીમહાદેવનું મઠાયતન આવેલું છે. ત્યાં તામ્રચૂડ નામે પરિવ્રાજક રહેતો હતો. નગરમાં ભિક્ષાટન કરીને તે પોતાનું ગુજરાન ચલાવતો હતો. ખાતાં વધેલી ભિક્ષા ભિક્ષાપાત્રમાં જ રાખીને, એ ભિક્ષાપાત્ર ખીંટી ઉપર લટકાવીને પછી તે રાત્રે સૂઈ જતો હતો. પ્રભાતમાં તે અન્ન કામ કરનારાઓને આપીને તેમને દેવતાનું મંદિર સારી રીતે સાફ કરવાની, લીંપવાની તથા સુશોભિત કરવાની આજ્ઞા કરતો હતો.

Line 35: Line 34:
<br>
<br>
{{HeaderNav
{{HeaderNav
|previous = [[ભારતીયકથાવિશ્વ-૪/પંચતંત્રની કથાઓ/કાગડો, ઉંદર, મૃગ અને કાચબો|કાગડો, ઉંદર, મૃગ અને કાચબો]]
|previous = [[ભારતીયકથાવિશ્વ−૪/પંચતંત્રની કથાઓ/કાગડો, ઉંદર, મૃગ અને કાચબો|કાગડો, ઉંદર, મૃગ અને કાચબો]]
|next = [[ભારતીયકથાવિશ્વ-૪/પંચતંત્રની કથાઓ/છડ્યા વિનાના તલને સાટે છડેલા તલ|છડ્યા વિનાના તલને સાટે છડેલા તલ]]
|next = [[ભારતીયકથાવિશ્વ−૪/પંચતંત્રની કથાઓ/છડ્યા વિનાના તલને સાટે છડેલા તલ|છડ્યા વિનાના તલને સાટે છડેલા તલ]]
}}
}}